________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
१११६ ->
( २६७) अस्ति चायमाविद्वदङ्गनादिसिद्धेः विच्छिन्नार्थग्रहणस्वभावसंवेदनवेदनाच्च । बाह्यार्थगोचरः, ( २६८ ) स्वनिवृत्त्यपरोत्पत्तिद्वयनिष्पादनैकस्वभावत्वेन च तच्चित्रता
* વ્યાબા ×
तत्तदाभासावसायाभाव:- धूम धूमाभासावसायाभाव इति । अस्ति चायं-तत्तदाभासावसाय: आविद्वदङ्गनादिसिद्धेः तथाप्रतीते: विच्छिन्नार्थग्रहणस्वभावसंवेदनवेदनाच्च । अयं बाह्यार्थगोचरस्तथाप्रतीतेरेव । तथा स्वनिवृत्त्यपरोत्पत्तिद्वयनिष्पादनैकस्वभावत्वेन च हेतुना
155
* અનેકાંતરશ્મિ
તેથી ધૂમ-ધૂમાભાસનો બોધ જુદા જુદા રૂપે ઘટાડવા, ધૂમને ચિત્રસ્વભાવી માનવો જ રહ્યો અને તેથી તો અનેકસ્વભાવી બાહ્યાર્થ સિદ્ધ થશે જ.
(હવે કોઈ કહે કે, તમે ધૂમ-ધૂમાભાસના બોધને લઈને તેની ચિત્રસ્વભાવિતા સિદ્ધ કરી, પણ વાસ્તવમાં ધૂમ-ધૂમાભાસરૂપે બોધ છે જ નહીં... પણ ગ્રંથકારશ્રી તેનું અસ્તિત્વ સિદ્ધ કરી, અનેકસ્વભાવી અનુગત એવો બાહ્યાર્થ સાબિત કરશે. તે હવે જોઈએ -)
(૨૬૭) આ ધૂમ અને ધૂમાભાસરૂપે થનારો બોધ છે તો ખરો જ, કારણ કે વિદ્વાનથી લઈને અંગના સુધીના તમામ જીવોને તે પ્રતીતિસિદ્ધ છે (તેવા બોધની તમામને પ્રતીતિ થાય છે...) અને વળી (વિચ્છિન્ન=) જુદા જુદા ધૂમ-ધૂમાભાસને ગ્રહણ કરવાના સ્વભાવવાળા સંવેદનનો સ્પષ્ટ અનુભવ (=વેદન) થાય છે.
એટલે, ધૂમ-ધૂમાભાસરૂપે થનારા બોધનું અસ્તિત્વ માનવું જ રહ્યું...
અને તે બોધ પણ બાહ્યાર્થગોચર (બાહ્યાર્થને વિષય કરનાર) જ માનવો જોઈએ, કારણ કે તેવી જ દરેકને પ્રતીતિ થાય છે. (આશય એ કે, લોકમાં વહ્નિથી ઉત્પન્ન થયેલ ધૂમરૂપ બાહ્યાર્થ ધૂમ તરીકે અને વલ્ભીકથી ઉત્પન્ન થયેલ બાહ્યાર્થ ધૂમાભાસ તરીકે જણાય છે. આમ તેવો બોધ, બાહ્યાર્થને વિષય કરતો જ અનુભવાય છે...)
(આ કથનથી ગ્રંથકારશ્રીએ બાહ્યાર્થની સિદ્ધિ કરી, પૂર્વકથનથી તેની ચિત્રસ્વભાવતા સિદ્ધ કરી અને હવેનાં કથનથી તેની અનુગતરૂપતા સિદ્ધ કરે છે.)
(૨૬૮) પ્રશ્ન : ધૂમ-ધૂમાભાસનો બોધ, વસ્તુવિષયક ભલે સિદ્ધ થાય, પણ તેને વસ્તુના અન્વયને અનુસરનારો શા માટે માનવો ?
* વિવરામ્ .
155. तथाप्रतीतेरेवेति । प्रतीयते हि लौके बाह्यार्थरूपोऽग्नेर्जातो धूमो धूमत्वेन, वल्मीकोद्भवस्तु धूमाभासत्वेन ।। भवतु नाम बाह्यार्थगोचरस्तत्तदाभासावसायः, परं वस्त्वन्वयानुसारी न भविष्यतीत्याह156. तथा स्वनिवृत्त्यपरोत्पत्तिद्वयनिष्पादनैकस्वभावत्वेन च हेतुना तच्चित्रतापत्त्या कारणेन वस्त्वन्वया
૬. ‘સંવેદ્રના—’ કૃતિ ા-પાટ: । ૨. ‘ભાવત્વે વ તત્ત્વિત્ર' કૃતિ ૫-પા: । ३. 'लोके बाह्यार्थसद्भावसाधकमिदं सर्वमपि प्रागुक्तम्, अतो भवत्पक्षे स तच्चित्रतापत्या' इति ख- पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org