________________
११०१ अनेकान्तजयपताका
(पञ्चमः तथाहि-शक्रमूर्द्धप्रतिभासादपि धूमप्रतिभासोत्पत्तौ प्रतिबन्धकाभावे सति उक्तवद् भवत्येवाग्निप्रतिभासः, तद्विकारादग्न्यन्तराभवनस्यैव प्रतिबन्धकत्वात् ।( २५३) प्रति
....... व्याख्या - प्रतिभासान्तरे वक्तुं शक्यत्वात् । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहि-शक्रमूर्द्धप्रतिभासादपि प्रक्रान्ताद् धूमप्रतिभासोत्पत्तौ सत्यां प्रतिबन्धकाभावेऽपि सति असति प्रतिबन्धक इति उक्तवत्-यथोक्तं तथा भवत्येवाग्निप्रतिभासः । न भवति कुत इत्याहतद्विकारात्, प्रक्रमात् शक्रमूर्द्धविकारात्, अग्न्यन्तराभवनस्यैव प्रतिबन्धकत्वात् । प्रतिबन्धे
............... मनेतिरश्मि ....... પણ નથી જ' - તેવી તુલ્યતા હવે નહીં રહે, કારણ કે અનગ્નિનિર્માસમાં તો, પ્રતિબંધક ન હોય તો અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નિયમા છે. જ્યારે વાલ્મીકપ્રતિભાસમાં તેવું નથી.)
સ્યાદ્વાદીઃ તમારું આ વચન પણ યોગ્ય નથી, કારણ કે આ કથન તો વલ્મીકપ્રતિભાસમાં પણ થઈ જ શકે છે. (અર્થાત્ પ્રતિબંધક ન હોય તો અગ્નિનિર્માસને નિયમા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તો वल्मी निमसिम पाहो ४ । छे...) ।
એ જ વાતને બતાવવા ભાવના કહે છે –
(तथाहि...) प्रस्तुत भी प्रतिमासथी ५९, धूमप्रतिमासना उत्पत्ति थय। पछी, प्रतिबंध नहोय तो 3 रीते अग्निनिमास थाय छ ०४...
તેનું કારણ એ કે, વાલ્મીકપ્રતિભાસના વિકારરૂપ ધૂમનિર્માસ પછી અગ્નિનિર્માસવિશેષનું ન થવું એ જ તો તેનો પ્રતિબંધક છે (આ પ્રતિબંધક હોય તો જ એ અગ્નિનિર્માસ ન થાય) હવે જો આ પ્રતિબંધક નીકળી જાય, (અર્થાતુ અગ્નિનિર્માસવિશેષના ન થવારૂપ પ્રતિબંધક નીકળી જાય) તો વાલ્મીકનિર્ભાસથી પણ પરંપરાએ અગ્નિનિર્ભાસ થાય જ...
ભાવાર્થ બૌદ્ધે કહ્યું કે, પ્રતિબંધક ન હોય તો વિવક્ષિત અનગ્નિનિર્માસથી, વ્યવહારકાળભાવી પરંપરાએ અગ્નિનિર્ભાસ થાય છે જ... તો તેની સામે ગ્રંથકારશ્રી પણ કહે છે કે, વાલ્મીકવિકાર પછી અગ્નિપ્રતિભાસવિશેષનું ન થવું એ જ અહીં પ્રતિબંધક છે. હવે એ જો ન હોય, તો વલ્મીકનિર્માસથી
....... * विवरणम् ...... _145. शक्रमूर्द्धविकारात् अग्न्यन्तराभवनस्यैव प्रतिबन्धकत्वादिति । शक्रमूर्द्धविकारादनन्तरं यदग्न्यन्तरस्याभवनम्-अग्निविशेषस्याभवनं तस्यैव प्रतिबन्धकत्वात् । परस्य ह्ययमाशय:-प्रतिबन्धकाभावे विवक्षितानग्निनिर्भासाद् व्यवहारकालभाविपारम्पर्येण भवत्येवाग्निनिर्भास: । आचार्योऽप्येवमाह-प्रतिबन्धकाभावे सति शक्रमूर्भोऽपि परम्परया भवत्येवानलप्रतिभास: । प्रतिबन्धनं चैतदेवात्र यच्छक्रमूर्द्धविकारादनन्तरं क्वचिदग्निप्रतिभासविशेषस्याभवनमिति ।।
..................
१. 'भासोत्पत्तेः प्रति०' इति ग-पाठः। २. 'दग्न्यन्तरस्याभवन०' इति ग-पाठः। ३. पूर्वमुद्रिते 'प्रतिबन्ध' इति पाठः, अत्र H-प्रतानुरोधेन शुद्धिः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org