SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०९२ जननसमर्थाद् विज्ञानसन्तानादुत्पन्नो धूमनिर्भासः कारणभूतस्य विज्ञानसन्तानस्याग्निनिर्भासजननसामर्थ्यमनुमापयति । एवं च कार्यात् कारणमेवानुमितं भवति । धूमविज्ञानेन स्वौपादानं पूर्वकं विज्ञानमग्निनिर्भासजननसमर्थमनुमापयताऽर्थतो भाव्यग्निनिर्भास एवानुमितो भवति, धूमनिर्भासस्य कारणभूतो ज्ञानसन्तान उत्तरोत्तरक्षण............... ................... व्याख्या ................ परिणामेनाग्निनिर्भासजननसमर्थात् कुत इत्याह-विज्ञानसन्तानात् सकाशात् । किमित्याहउत्पन्नो धूमनिर्भासः कारणभूतस्य सामान्येन विज्ञानसन्तानस्य । किमित्याह-अग्निनिर्भासजननसामर्थ्यमनुमापयति । एवं च किं सिद्धं भवतीत्याह-कार्यात् कारणमेवानुमितं भवति । कथमूर्ध्वमग्निनिर्भासप्राप्तिरित्येतदाह धूमविज्ञानेत्यादिना । धूमविज्ञानेनाधिकृतेन स्वोपादानं-स्वकारणभूतं किमित्याह-पूर्वकं विज्ञानं सामान्येन अग्निनिर्भासजननसमर्थं सन्तानपरिणामेनैव अनुमापयंता सताऽर्थतः-सामर्थ्येन । किमित्याह-भाव्यग्निनिर्भासः एवानुमितो भवति । एवमूर्ध्वमप्यग्निनिर्भासप्राप्तिः कार्याच्च कारणानुमानं धूम .......... मनेतिरश्मि ........... વિશિષ્ટ વિજ્ઞાનસંતાનથી જ, ધૂમનિર્માસ ઉત્પન્ન થયો છે, એવું ફલિત થાય છે. અને તો આવો ધૂમનિર્માસ, સામાન્યથી પોતાના કારણભૂત એવાં વિજ્ઞાનસંતાનમાં જે અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય રહેલ છે, તેનું અનુમાન કરાવે છે... અને આવું અનુમાન थवाथी, अर्यथी (=धूमनिमासथी) ॥२४॥(=पूर्वभावी अनगिन-निमासन) अनुमान थाय छ, मे सिद्ध थशे... પ્રશ્ન : પણ આ રીતે, તો પૂર્વભાવી અનગ્નિનિર્માસનું જ અનુમાન થશે, અગ્નિનિર્માસનું નહીં. (પણ વ્યવહારમાં તો ધૂમથી અગ્નિનું અનુમાન દેખાય છે, તો તે ધૂમનિર્ભાસથી અગ્નિनिमासनी प्राप्ति (अनुमिति) 0 शत ? ઉત્તર : ધૂમનિર્ભાસથી અગ્નિનિર્માસ પણ અનુમિત થાય છે જ. જુઓ, ધૂમવિજ્ઞાન, જયારે સામાન્યથી પોતાના કારણભૂત, અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવામાં સમર્થ એવાં વિજ્ઞાનનું અનુમાન કરે, ત્યારે સામર્થ્યથી, ભાવિમાં થનારા અગ્નિનિર્માસનું પણ અનુમાન થઈ જ જાય છે. તેનું કારણ એ કે, કાર્યરૂપ ધૂમનિર્ભાસથી કારણરૂપ વિવણિત વિજ્ઞાનનું અનુમાન થાય છે. &............. જ પ્રશ્નકારનો આશય એ કે, ધૂમનિર્ભાસથી અગ્નિનિભેંસનું અનુમાન થાય, તો જ તમારા મતે લોકવ્યવહારપ્રવૃત્ત જ્ઞાપકવ્યવસ્થા સંગત થાય. એટલે તેવું અનુમાન શી રીતે થાય - તે તમારે બતાવવું જોઈએ... १. 'स्वोपादानपूर्वकं' इति ग-पाठः । २. 'समर्थनात् कुतः' इति क-पाठः । ३. 'यतः सतोऽर्थतः' इति ङपाठः । ४. 'सामर्थ्यं न किमित्याह' इति क-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy