SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (પમ: ( ૨રૂ૬ ) તેન જ્ઞાપવ્યવસ્થા પ્રત્યુત્તા, ધૂમાવૃત્તિપ્રતિપત્ત્વયોત્, અયં ધૂમોऽयमग्निरिति निर्भासाभावात्, तमन्तरेण, च तथाप्रतीत्यनुपपत्तेः, अद्वयबोधमात्रस्य च गगनतलवर्त्त्यालोककल्पत्वादिति । ( २३७ ) एवं च यदाह न्यायवादी व्याख्या १०८३ – ભાવનીયમ્ ॥ एतेनेत्यादि । एतेन - अनन्तरोदितेन निर्भासनिषेधेन ज्ञापकव्यवस्था प्रत्युक्ता । कथमित्याह-धूमादग्निप्रतिपत्त्ययोगात् । अयोगश्च अयं धूमोऽयमग्निरिति निर्भासाभावात् त्वन्नीत्या, तमन्तरेण च - निर्भासं विना च तथाप्रतीत्यनुपपत्तेः- धूमादग्निप्रतीतिरूपतया प्रतीत्यनुपपत्तेरिति । इहैव भावार्थमाह- अद्वयबोधमात्रस्य गगनतलवर्त्यालोककल्पत्वाઅનેકાંતરશ્મિ એટલે તેનાથી લોકપ્રતીતિનું અનુસરણ કહેવું અને વ્યવહારનો નિર્વાહ કહેવો - તે બધું બિલકુલ સંગત નથી. : નિષ્કર્ષ ઃ તેથી હે યોગાચાર ! તમારા મતે, બીજથી અંકુરની ઉત્પત્તિરૂપ કારકવ્યવસ્થા જરાય ઘટતી નથી... એ બધું તમે એકદમ શાંતિથી વિચારો. (તો જ બાહ્યાર્થનું મહત્ત્વ સમજાશે.) (યોગાચા૨મતે જ્ઞાપકવ્યવસ્થા પણ સંગત નથી, એવું બતાવવા, ગ્રંથકારશ્રી હવે સચોટ ત રજૂ કરે છે -) * જ્ઞાપકવ્યવસ્થા પણ અસંગત (૨૩૬) ઉ૫૨ અમે નિર્ભાસથી કારકવ્યવસ્થાનો નિષેધ કર્યો, તેનાથી તમારા મતે, ધૂમથી અગ્નિનાં જ્ઞાનરૂપ ‘જ્ઞાપકવ્યવસ્થા' પણ નિરાકૃત થાય છે, કારણ કે તમારા મતે ધૂમથી અગ્નિનો બોધ ઘટતો નથી. તે આ રીતે - - તમારા મતે, અયબોધ ગગનતલવર્તી આલોકની જેમ નિરાકાર હોવાથી, તેમાં ‘આ ધૂમ છે આ અગ્નિ છે’ એવા અલગ અલગ આકારે નિર્માસ ઘટે નહીં અને તે નિર્વ્યાસ વિના તો ધૂમપ્રતિભાસથી અગ્નિપ્રતીતિરૂપે પ્રતીતિ થવી સંગત થાય નહીં... (આ શબ્દાર્થ થયો.) : વિસ્તાર ઃ (ભાવાર્થ :) આકાશમાં દેખાતો પ્રકાશ, તેમાં વિષયભૂત વસ્તુનો આકાર હોતો નથી. એટલે તે નિરાકાર છે. તેમ બોધ પણ, ગ્રાહ્ય-ગ્રાહક આકારદ્વયથી રહિત હોવાથી, નિરાકાર-અયરૂપ છે. આવી તમારી માન્યતા છે. હવે આવા નિરાકાર જ્ઞાનમાં, ‘આ ધૂમ છે-આ અગ્નિ છે' એમ અલગ અલગ આકારે થતો નિર્વ્યાસ સંગત થાય નહીં. (નિરાકારમાં જુદા જુદા આકારો શી રીતે ?) અને જો ધૂમનિર્ભાસ * તમે ધૂમ-અગ્નિરૂપ બાહ્યાર્થ નથી માનતા, પણ તે બંનેને અતાત્ત્વિક નિર્ભ્રાસરૂપ માનો છો, પણ અમે ઉપર કહ્યું કે, અસથી કોઈ વ્યવહાર થાય નહીં. એટલે તેવા અસત્ નિર્ભાસથી જ્ઞાપકવ્યવસ્થા પણ ન થાય. તેથી તમારા મતે જ્ઞાપકવ્યવસ્થા સિદ્ધ થાય નહીં. આ જ વાત આગળની પંક્તિઓથી સ્પષ્ટ થશે... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy