________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
कारकव्यवस्था ? ( २२५ ) स्यादेतद् बीजनिर्भासाया बुद्धेरनन्तरमेवाङ्कुरनिर्भासा बुद्धिरिति । बीजाङ्कुरनिर्भासानुगतयोर्बुद्धयोः प्रत्यक्षानुपलम्भसाधनः कार्यकारणभावः। अयं च स्वसंवेदनलक्षणयोर्बुद्धयोर्वस्तुत्वादविरोध्येव । बीजादिनिर्भासस्तु विचाराक्षमत्वादुपप्लव एव । न तस्य तत्त्वतः कार्यकारणभावः लोकप्रतीत्यनुसारतस्तु तथाव्यवहाराय अभिधीयत इति व्यवस्था । ( २२६ ) अहो बलवानयमसदभिनिवेशो य
જબાળા *
स्यादेतद् बीजनिर्भासाया बुद्धेः अनन्तरमेवाङ्कुरनिर्भासा बुद्धिरिति कृत्वा । बीजाङ्कुरनिर्भासानुगतयोर्बुद्ध्योः किमित्याह - प्रत्यक्षानुपलम्भसाधनः कार्यकारणभावः । अयं चकार्यकारणभाव: स्वसंवेदनलक्षणयोर्बुद्ध्योर्वस्तुत्वात् कारणात् अविरोध्येव, वंस्तु वस्तुन उत्पद्यत एवेति कृत्वा । बीजादिनिर्भासस्तु किमित्याह-विचाराक्षमत्वाद् बाह्याभावेन उपप्लव વ । ન તસ્ય-निर्भासस्य तत्त्वतः कार्यकारणभावः, लोकप्रतीत्यनुसारतस्तु - पृथग्जना* અનેકાંતરશ્મિ
બિલકુલ સંગત નથી...)
१०७४
->
હવે યોગાચાર, કારકવ્યવસ્થા ઘટાડવા પોતાનું મંતવ્ય રજૂ કરે છે - * કારકવ્યવસ્થા અંગે યોગાચારનું મંતવ્ય
(૨૨૫) યોગાચાર : પહેલા બીજને જણાવનારી બુદ્ધિ થાય છે અને તે પછી તરત જ અંકુરને જણાવનારી બુદ્ધિ થાય છે.આમ, પૂર્વાપરભાવ હોવાથી, બીજનિર્ભાસી બુદ્ધિ અને અંકુરનિર્ભાસી બુદ્ધિ - બંને બુદ્ધિનો, પ્રત્યક્ષ (અન્વય) અને અનુપલંભ (વ્યતિરેક) દ્વારા સિદ્ધ થાય એવો કાર્ય-કારણભાવ
છે.
અને આવો કાર્ય-કારણભાવ હોવો અવિરુદ્ધ છે, કારણ કે તે બંને બુદ્ધિ સ્વસંવેદનરૂપ હોવાથી વસ્તુરૂપ (=વાસ્તવિક) છે અને એટલે વસ્તુથી વસ્તુની ઉત્પત્તિ થવામાં કોઈ વિરોધ નથી. (બીજનિર્માસબુદ્ધિ પણ વસ્તુ અને અંકુરનિર્ભાસબુદ્ધિ પણ વસ્તુ... એટલે વસ્તુરૂપ કારણથી વસ્તુરૂપ કાર્યની ઉત્પત્તિ થવી અવિરુદ્ધ છે.)
પણ એક હકીકત તમે સમજી રાખો કે, બીનિર્વ્યાસ-અંકુરનિર્ભાસ એ બધા નિર્માસો, વિચાર કરતાં ન ઘટતા હોવાથી, ખરેખર તો તેઓ ઉપપ્લવરૂપ (=ભ્રમરૂપ) જ છે. તેઓનું તર્કથી ન ઘટવાનું કારણ એ જ કે, બીજ-અંકુર જેવું બાહ્ય કોઈ તત્ત્વ જ નથી અને છતાં બુદ્ધિ તેનો નિર્ભાસ કરાવે છે. એટલે તે બુદ્ધિ ઉપપ્લવરૂપ જ છે... અને એટલે જ, બીનિર્ભાસ અને અંકુરનિર્ભાસનો ૫૨માર્થથી કાર્ય-કારણભાવ છે જ નહીં...
હા, લોકમાં તેવી (–બીજથી અંકુરો થવાની) પ્રતીતિ થાય છે. એટલે તેને લઈને માત્ર
૧. ‘વસ્તુ’ કૃતિ પાડો નાસ્તિક-પ્રતૌ ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org