SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ મથક્કર:). व्याख्या-विवरण-विवेचनसमन्विता १०६६ आपादनीय इत्यन्यसिद्धिः । (२१६) तज्जातिभेदवत् किं नात्र स इति चेत्, नासौ सदादिमात्रस्य, नीलादीनां ततः कथञ्चिद् भेदात् तथाप्रतीतेः।(२१७) न हि सत्प्रतीतिरेव વ્યારા .... भेद आपादनीयः । इति-एवमन्यसिद्धिः, इह प्रक्रमे नीलादिसिद्धित्यर्थः । तज्जातिभेदवत्नीलादिजातिभेदवत् किं नात्र-बोधमात्रात्मनि स इति चेत् नीलादिभेदः । एतदाशङ्कयाहनासौ-जातिभेदः सदादिमात्रस्य । कथमित्याह-नीलादीनां ततः-सदादिमात्रात् कथञ्चित्केनचित् प्रकारेण भेदाद् भेदश्च तथाप्रतीते:-सदादिमात्रप्रतीतेर्भेदेन नीलादिमात्रप्रतीतेः । અનેકાંતરશ્મિ . વિજાતીય એવા દેશાદિ ભેદકો માનવા જોઈએ અને તેથી તેનો ભેદ કરવો જોઈએ. એટલે, ભેદક તરીકે જો આવા દેશાદિ માનશો, તો તો જ્ઞાનથી અતિરિક્ત નીલાદિ બાહ્યાર્થીની સિદ્ધિ થશે જ. (આશય એ કે, નીલ-પીતજ્ઞાન જુદા જુદા છે. કેમ? તો કે – તેમના નીલ-પીતાદિ વિષય જુદા-જુદ છે અને તેથી તો નીલ-પીતાદિ બાહ્યાર્થની જ સિદ્ધિ થાય..). (૨૧૬) અદ્વૈતવાદીઃ તમામ પદાર્થો, વસ્તુરૂપે અભિન્ન-એક છે, તો પણ તેઓમાં નીલ-રક્તાદિ જુદી જુદી જાતિએ ભેદ છે, તો તેની જેમ, જ્ઞાનમાત્રરૂપે અભિન્ન પણ જ્ઞાનો, બાહ્યાર્થ વિના પણ નીલ-પીતાદિ જુદા જુદા જ્ઞાનરૂપે સિદ્ધ થઈ જાય તો દોષ શું? (ભાવ એ કે, જેમ વસ્તુરૂપે અભિન્ન પણ પદાર્થોમાં જાતિભેદ હોય છે, તેમ શુદ્ધબોધરૂપે અભિન્ન પણ જ્ઞાનોમાં જાતિભેદ હોવામાં કોઈ ક્ષતિ નથી...) સ્યાદ્વાદીઃ બાહ્યાર્થમતે તેવો જાતિભેદ કેમ છે? તેનું કારણ તમને ખબર છે? સાંભળો, અમે માત્ર સદાદિનું જ અસ્તિત્વ નથી માનતા, પણ તેનાથી કથંચિ ભિન્ન નીલાદિનું પણ અસ્તિત્વ માનીએ છીએ... અને નીલાદિને કથંચિત્ ભિન્ન માનવાનું કારણ એ જ કે, સદાદિની પ્રતીતિ કરતાં કથંચિત્ વિલક્ષણરૂપે નીલાદિની પ્રતીતિ થાય છે (એટલે એ પ્રતીતિના આધારે તેમનો કથંચિત્ ભેદ હોવો ન્યાયસંગત જ છે...) - વિવરન્ 122. નીતરતા નીનપીતાવિવાિર્થસિદ્ધિરિત્યર્થ છે 123. નીનાવિનાસિમેતિ | તથાપિ-વસ્તુમાત્રામેડા નીત: પવાર્થો રો વા રૂત્યर्जातिभेदो भवति, तथा यदि ज्ञानमात्रस्याभेदेऽपि बाह्यार्थमन्तरेणापि नीलं पीतं ज्ञानमित्यादि|दो भविष्यति तदा को दोष इत्याशय: परस्य ।। બોધ તો અવિશિષ્ટ હોવાથી તેનો સ્વયં ભેદ પડે નહીં. ૨. “એ મેશ' રૂતિ -પ4િ:. ૨. પૂર્વમુદ્રિતે ‘વસ્તુત્વમાત્ર ' રૂતિ પાઠક, અa N-પ્રતાનુસારેખ રૂ. ‘નૌતા: પાથ રા વા' તિ વ-પd: 8. ‘તા ' રૂતિ -પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy