SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ १०५३ अनेकान्तजयपताका (पञ्चमः युक्तिविरोधात्, तदभावे हि तत् तथा । (२०२ ) न च तदभावस्तदितराभावे, केनचि ... व्याख्या .. शङ्कयाह-नेत्यादि । नेति प्रतिषेधे । तत इति ताभ्यां कल्पितवास्तवतदाकाराभ्याम् अन्यस्वभावत्वाभावेऽधिकृतविज्ञानस्य एतत्-कल्पितवास्तवतदाकारशून्यत्वम् । अन्यस्वभावत्वमेवं भवतु । का नो हानिरित्याशङ्कयाह-न चेत्यादि । न च-नैव तुच्छान्यस्वभावत्वं तुच्छात्कल्पिताद् व्यतिरिक्तग्राहकाकारात् अन्यस्वभावत्वं-वस्तुनो व्यतिरिक्तत्वं अस्य-अधिकृतविज्ञानस्य । कुत इत्याह-युक्तिविरोधात् । एनमेवाह तदभाव इत्यादिना । तदभावे-तुच्छकल्पितव्यतिरिक्तग्राहकाकाराभावे सति यस्मात् तत्-अधिकृतविज्ञानं तथेति तुच्छान्यस्वभावम् । ..... मनेतिरश्मि ..... (=બુદ્ધવિજ્ઞાન), કલ્પિત અને વાસ્તવિક બંને આકારથી અન્યસ્વભાવી હોય, તો જ તે તેમનાથી શૂન્ય બને, અન્યથા નહીં. (અર્થાત્ કલ્પિત-વાસ્તવિક આકારથી શૂન્ય માનવા, તેમાં તદન્યસ્વભાવ માનવો પડે, તે સિવાય તેમાં તેમની શૂન્યતા ન ઘટે) ___ (२०१) बौद्ध : तो मां तहन्यस्वभाव (=ल्पित-वास्तवि: 24051२थी शून्य होवानो स्वभाव) मानी शु. तेमा समने हानि नथी.. સ્યાદ્વાદી પણ ઊભા રહો. ગ્રાહકાકાર તો તમારા મતે ખપુષ્પ જેવો તુચ્છ છે, તો આવા તુચ્છ ગ્રાહકાકારથી જુદા હોવાનો સ્વભાવ, અધિકૃત જ્ઞાનમાં ન જ માની શકાય. કારણ કે તેમાં યુક્તિનો વિરોધ છે. (જુઓ, વિજ્ઞાન, તુચ્છ ગ્રાહકાકારથી જુદા સ્વભાવે ત્યારે જ સિદ્ધ થાય કે જયારે તેમાં તુચ્છ ગ્રાહકાકારનો અભાવ અને વાસ્તવિક ગ્રાહકાકારનો ભાવ હોય..) તેમાં યુક્તિવિરોધ શી રીતે? તે ગ્રંથકારશ્રી જણાવે છે – * तुरछान्यस्वभावतानी मसंगति* તુચ્છ-કલ્પિત એવો અતિરિક્ત ગ્રાહકાકારનો અભાવ હોય, તો તમે કહી શકો કે અધિકૃત વિજ્ઞાન તુચ્છ ગ્રાહકાકારથી અન્યસ્વભાવી છે. (સીધી વાત છે કે, ઘટમાં પટનો અભાવ હોય તો જ तेने ५४ान्यस्वभावी डी शय, ते सिवाय नही. तेम सही ५९समj...) . * विवरणम् ............ 114. तुच्छान्यस्वभावत्वमिति । तुच्छाद्धि ग्राहकाकारादन्यस्वभावं विज्ञानं तदैव सिद्ध्यति यदि तत्र तस्य तुच्छस्याभाव: वास्तवस्य च भाव: स्यादिति ।। ____115. तुच्छात् कल्पिताद् व्यतिरिक्तग्राहकाकारादिति । ग्राहकाकारो हि भवतां मते तुच्छो गगनारविन्दप्रख्यस्ततस्तस्मात् कारणादन्यत्वं न घटतेऽधिकृतविज्ञानस्य, वक्ष्यमाणयुक्तिविरोधात् ।। १. पूर्वमुद्रिते 'च' इत्येतन्न दृश्यते । २. 'सकाशान्यत्वं' इति क-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy