SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः ) व्याख्या - विवरण - विवेचनसमन्विता शिष्टं यत् तस्य तत्त्वं स्यात् ? न हि ग्राह्यग्राहकाकारविविक्तमपरं रूपमर्वाग्दर्शिभिः संवेद्यते । संवदने वा तत्त्वदर्शित्वं स्यात्, तथा चायनमुक्ताः स्युर्देहिनः । ( १८२ ) नाप्यनुमानात् तस्य निश्चयः । तथाहि-न स्वभावलिङ्गजं तंत्रानुमानं सम्भवति, तत्स्वभाव * વ્યાવ્યા ग्राह्यग्राहकाकारविविक्तम् । एतदा शङ्कयाह-यदि तर्हीत्यादि । यदि तर्हि ग्राह्यग्राहकद्वयमपि नास्ति रूपद्वयं किमपरं विज्ञान - स्यावशिष्टं यत् तस्य तत्त्वं स्यात् ? न हि ग्राह्यग्राहकाकारविविक्तमपरं रूपमर्वा-ग्दर्शिभिः - प्रमातृभिः संवेद्यते । संवेदने वा परस्य रूपस्य तत्त्वदर्शित्वं स्यात् । तथा च-एवं च अयत्नमुक्ताः स्युर्देहिनः, नाप्यनुमानात् तस्य निश्चयः अद्वयस्य रूपस्य । तथाहि न स्वभावलिङ्गजं तत्र - अद्वयरूपेऽनुमानं सम्भवति । * અનેકાંતરશ્મિ .. १०३६ v> * તેવા અયવિજ્ઞાનનું નાસ્તિત્વ સ્યાદ્વાદી ઃ જો વિજ્ઞાનને અદ્રય માનો, તો તેમાં ગ્રાહ્ય-ગ્રાહક એકે રૂપ ન રહ્યું અને તો તે વિજ્ઞાનનું બીજું કયું સ્વરૂપ અવશેષ રહ્યું, કે જેના આધારે તેનું અસ્તિત્વ સિદ્ધ થાય ? ܀ (ભાવ એ કે, વિજ્ઞાનમાં જે ગ્રાહ્ય-ગ્રાહકાકાર અનુભવસિદ્ધ છે. તેનો તમે નિષેધ કરો છો અને તે સિવાય તેમાં બીજું કોઈ રૂપ અનુભવસિદ્ધ નથી. ફલતઃ વિજ્ઞાનની વસ્તુતા જ ન ઘટે...) આ જ વાતને વિકલ્પો જણાવે છે - ગ્રાહ્ય-ગ્રાહક વિનાના અદ્વયરૂપને સિદ્ધ કરવા, તમારી પાસે પ્રમાણ શું ? (૧) પ્રત્યક્ષ, કે (૨) અનુમાન ? (૧) પ્રત્યક્ષ તો ન માની શકાય, કારણ કે આપણા જેવા આપાતદર્શી પ્રમાતાને, ગ્રાહ્ય-ગ્રાહકથી રહિત બીજું કોઈ અયરૂપ અનુભવાતું જ નથી... અને જો તેવા અયરૂપનું સંવેદન માનો, તો તો પ્રાણીઓ ‘તત્ત્વદર્શી’ થઈ જશે, અર્થાત્ વાસ્તવિક તત્ત્વને દેખનારા થશે અને આવા તત્ત્વદર્શીપણાથી તો પ્રાણીઓ, પ્રયત્ન વિના જ મુક્ત થઈ જશે ! (જે બિલકુલ સંગત નથી.) એટલે તે અયરૂપનો અનુભવ, ખરેખર આપણને થતો જ નથી અને એટલે તેનો નિર્ણય પ્રત્યક્ષથી મનાય નહીં. (૧૮૨) (૨) અનુમાનથી પણ તે અયરૂપનો નિશ્ચય ન મનાય, કારણ કે તમે કેવા અનુમાનથી નિશ્ચય માનો ? (ક) સ્વભાવલિંગજન્ય, કે (ખ) કાર્યલિંગજન્ય ? (ક) સીસમરૂપ સ્વભાવથી વૃક્ષના અનુમાનની જેમ કોઈ તેવા સ્વભાવરૂપ હેતુથી અદ્રયરૂપનું ૨. ‘રૂપમર્થાશિને: સંવેદ્યતે' ત્યશુદ્ધ: -પાટ: I ૨. ‘તત્તાનુમાન’ કૃતિ ૧-પાટ: I * સીસમ તે વૃક્ષનો સ્વભાવ છે. તેના આધારે વૃક્ષનું અનુમાન તે સ્વભાવલિંગક અનુમાન કહેવાય...... અનુમાનપ્રયોગ-ઞયં વૃક્ષ:, શિશપાત્તાત્ । એ જ રીતે ‘વ:િ, રાાત્' એવા પણ સ્વભાવલિંગક અનુમાનો લઈ શકાય... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy