________________
१०२९
अनेकान्तजयपताका
(પગ્નમ:
તુચતાપત્તા, (૨૭૬ ) તત્સન્ધિસ્વમાāવીન્યથાનુપત્તેિ , (૨૭૭) અન્ય
» વ્યાધ્યા .... तद्ग्राह्यग्राहकयोः तस्य-विज्ञानस्य ग्राह्य-ग्राहकयोः संवेदनान्तरे तयोरित्यर्थः । तयोः किमित्याह-तुल्यतापत्तिः । कथमित्याह-तत्सम्बन्धिस्वभावैकत्वान्यथाऽनुपपत्तेः तयोः-ग्राह्य
અનેકાંતરશ્મિ કર વિવક્ષિત જ્ઞાન, કોઈક જ્ઞાનનું ગ્રહણ કરનાર છે અને કોઈક જ્ઞાનથી ગૃહીત થાય છે. એટલે તે ગ્રાહ્ય-ગ્રાહકરૂપ છે. હવે તે જે સ્વભાવથી ગ્રાહ્ય છે, તે જ સ્વભાવથી તેને ગ્રાહક માનો, તો તો નિયમા તેના ગ્રાહ્ય ગ્રાહક બંને વિજ્ઞાન તુલ્ય=એક બનવાની આપત્તિ આવે (અર્થાત્ વિવક્ષિતજ્ઞાન, જેનું ગ્રહણ કરે છે તે ગ્રાહ્યવિજ્ઞાન અને જેનાથી ગૃહીત થાય છે, તે ગ્રાહકવિજ્ઞાન તે બંને વિજ્ઞાન એક બનવાની આપત્તિ આવે...).
તેનું કારણ એ કે, તે ગ્રાહ્યવિજ્ઞાન અને ગ્રાહકવિજ્ઞાન એક માનો, તો જ તેમના સંબંધી વિવક્ષિતવિજ્ઞાનનો સ્વભાવ એકરૂપ સંગત થઈ શકે, અન્યથા વિવણિત વિજ્ઞાનનો એકાંત એકસ્વભાવ સંગત થાય નહીં.
| ભાવાર્થ અહીં એક નિયમ સમજવો કે, ત્યારે જ સ્વભાવનું એકત્વ થાય કે જયારે તેના સંબંધી નિમિત્તનું એકત્વ હોય. દા.ત. ચૈત્રમાં પિતૃત્વ અને તાતત્વ એ એક જ સ્વભાવ છે. કારણ કે તે સ્વભાવ, જેના સંબંધે ઊભો થયો છે, તે પુત્રરૂપ નિમિત્ત એક છે. હવે વિવક્ષિત જ્ઞાનમાં ગ્રાહ્ય-ગ્રાહકસ્વભાવ એક ત્યારે મનાય કે જ્યારે તેના સંબંધીભૂત ગ્રાહ્યવિજ્ઞાન-ગ્રાહકવિજ્ઞાનરૂપ નિમિત્ત એક હોય...
(આશય એ કે, (૧) ગ્રાહકવિજ્ઞાનને લઈને વિવક્ષિતજ્ઞાન ગ્રાહ્ય બને છે, અને (૨) ગ્રાહ્યવિજ્ઞાનને લઈને વિવક્ષિતજ્ઞાન ગ્રાહક બને છે. હવે અહીં ગ્રાહકવિજ્ઞાન અને ગ્રાહ્યવિજ્ઞાન એક માનો, તો જ તેમના સંબંધે વિવક્ષિતજ્ઞાનમાં ઉત્પન્ન થયેલો ગ્રાહ્ય-ગ્રાહક સ્વભાવ એક બને.)
(અન્યથાક) અને જો ગ્રાહ્યવિજ્ઞાન-ગ્રાહકવિજ્ઞાનરૂપ નિમિત્તને એક ન માનો, તો વિવક્ષિતજ્ઞાનનો એકસ્વભાવ સંગત થાય નહીં. જેમ પુત્ર-પિતારૂપ જુદા જુદા નિમિત્તને લઈને, ચૈત્રમાં આવેલો પિતૃત્વ-પુત્રત્વ સ્વભાવ ભિન્ન-ભિન્ન છે, તેમ જુદા જુદા ગ્રાહ્ય-ગ્રાહકવિજ્ઞાનને લઈને, વિવક્ષિતજ્ઞાનમાં આવેલો ગ્રાહ્ય-ગ્રાહક સ્વભાવ પણ ભિન્ન ભિન્ન જ થાય...
એટલે ફલિત એ થયું કે, વિવણિતજ્ઞાનને એકસ્વભાવી માનવા તેના સંબંધીભૂત ગ્રાહ્યગ્રાહકવિજ્ઞાનને તુલ્ય માનવા પડે, એ જ તમને આપત્તિ છે, જે અનુભવનો અપલાપ કરનાર છે.
" વિવરમ્
... 95. ग्राह्य -ग्राहकयोः संवेदनान्तरे इति । विवक्षितं हि ज्ञानमेकस्य संवेदनस्य ग्राह्यम्, अन्यस्य च ग्राहकम् । ततश्च तद् येनैव स्वभावेन ग्राह्यं तेनैव यदि ग्राहकमित्यङ्गीक्रियते तदा नियमाद् ग्राह्यग्राहकयोर्विज्ञानयोरैक्यमायाति, अन्यथा विवक्षितज्ञानस्यैकस्वभावत्वाभावात् ।।
.....................
૨. “ત્તે:' રૂતિ સુપાત્ર:.
૨. ‘
તથાઈબ્રાહી' ત -પાd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org