SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९९ इष्टश्च भवता वचनानुसारः पूर्वाचार्यमताङ्गीकरणात् । (१४०) “ग्राह्यं न तस्य ग्रहणं न तेन ज्ञानान्तरग्राह्यतयाऽपि शून्यम् । पुत्रादयस्तन्निह्नव एवमिति । चरमे तु विकल्पे न निश्चीयत इत्यस्मिन् । किमित्याह-निश्चीयत एव वचनेन तथोपलब्धिरिति-एवं व्यभिचारसिद्धिः, अधिकृतहेतोरनैकान्तिकत्वसिद्धिरित्यर्थः । इष्टश्च-अङ्गीकृतश्च भवता वचनानुसारः । कथमित्याह-पूर्वाचार्यमताङ्गीकरणात् एतदेवाह-ग्राह्यं न तस्य-बुद्धविज्ञानस्य ग्राह्यमेतदित्येवं ग्रहणं न तेन-बुद्धविज्ञानेन ज्ञानान्तर ... અનેકાંતરશ્મિ -. વ્યાખ્યા-પ્રતીતિ કરો છો, તે પ્રમાણે નથી...). પણ જો પ્રમાણ ન હોય, તો બુદ્ધસરસ્વતીપુત્રાદિરૂપ મૂલવંશીયનો અપલાપ કરવો યોગ્ય નથી... (આશય : જેવું જણાવાય છે, તેવું ન માનવા માટે કોઈ પ્રમાણ તો છે નહીં અને પ્રમાણ વિના તો કોઈનો પણ અપલાપ કરવો યોગ્ય નથી... એટલે સ્કંધ વગેરેની પ્રરૂપણા કરનાર જે મૂલવંશીય - બુદ્ધસરસ્વતીપુત્રાદિ છે, તેનો અમલાપ ન કરી શકાય.) (૧૩૯) બૌદ્ધઃ (૨) આગમસિદ્ધ ચિત્ત-ચૈત્તનો સહોપલંભ છે, તેવો નિશ્ચય ન થવાથી જ અમે કહીએ છીએ કે, તેને લઈને વ્યભિચાર ન બતાવવો... (અનિશ્ચિત વસ્તુમાં વ્યભિચાર શી રીતે અપાય ?). સ્યાદ્વાદીઃ અરે ! વચન (ત્રશાસ્ત્ર) દ્વારા જ તેની સહોપલબ્ધિ નિશ્ચિત થતી હોવાથી, તેનો નિશ્ચય સંભવિત જ છે. એટલે તેને લઈને વ્યભિચાર સિદ્ધ થવામાં કોઈ ક્ષતિ નથી... મધ્યસ્થ: પણ જે વચનથી તમે તેનો નિશ્ચય કરો છો, તે વચન બૌદ્ધને ઇષ્ટ છે કે નહીં? (ભાવ એ કે, તે વચન ઇષ્ટ હોવું જોઈએ, નહીંતર તેનાથી તેને તેનો નિશ્ચય થવો અસંભવિત રહે...) સ્યાદ્વાદીઃ બૌદ્ધને તે વચન ઇષ્ટ જ છે, કારણ કે તેઓ વડે પૂર્વાચાર્યનો મત અંગીકાર કરાયેલ છે. (૧૪૦) તે આ રીતે - (૧) બુદ્ધવિજ્ઞાનનો તે પદાર્થ ગ્રાહ્ય પણ નથી અને બુદ્ધવિજ્ઞાન દ્વારા તેનું ગ્રહણ પણ નથી ............. વિવરમ્ ...... 58. बुद्धशरद्धतीपुत्रोदय इति । बौद्धागमशास्त्रविशेषक: कश्चित् सम्भाव्यते ।। १. 'लब्धेरिति' इति क-पाठः । २. यद्यपि टिप्पणकप्रतिषु 'बुद्धसरस्वतीपुत्रादयः' इति पाठो नास्ति, तथापि स एव सम्यक् प्रतिभाति, D-आद्यनेकव्याख्याप्रतेष्वपि तथैव पाठस्य दर्शनात् । ३. 'शरीरद्धतिपुत्रादय इति' इति ख-पाठः । ૪. “તદિષય તિ' તિ –પટિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy