SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ९७१ अनेकान्तजयपताका (पञ्चमः भेदासिद्धिः । असत्त्वान्यतरसत्त्वे च वस्तुधर्मत्वादभेदस्येति । (१२०) नीला धीरेवेति प्रतिज्ञार्थ इति चेत्, अन्यस्य तद्भावे को विरोधः ? असतस्तद्भावानुपपत्तिरिति चेत्, ................ व्याख्या ............. ......... भवति । द्वितीयं विकल्पमधिकृत्याह-असत्त्वं चान्यतरसत्त्वं च, नील-तद्धियोरिति प्रक्रमः, असत्त्वान्यतरसत्त्वं तस्मिंश्चाभेदासिद्धिः । कुत इत्याह-वस्तुधर्मत्वादभेदस्येति । तन्नायमुभयान्तराभावे । नीला धीरेवेति प्रतिज्ञार्थः अभेदार्थः । इति चेत्, एतदाशङ्कयाह-अन्यस्येत्यादि । अन्यस्य-धियो भिन्नस्य तद्भावे-नीलभावे को विरोधः ? न कश्चिदित्यर्थः । असत इत्यादि । असतः अन्यस्य तद्भावानुपपत्तिः-नीलत्वानुपपत्तिः । इति चेत्, एतदाशङ्कयाह ... मनेतिरश्मि * ભાવ એ કે, (ક) જો બંનેને અસત્ માનો, તો બે શશવિષાણની જેમ તે બેનો અભેદ સિદ્ધ થાય નહીં, અને (ખ) બેમાંથી એક તરીકે જો નીલરૂપ બાહ્યવસ્તુને અસતુ માનો, તો તેવા અસત્ નલનો જ્ઞાનની સાથે અભેદ સિદ્ધ થઈ શકે નહીં. કારણ કે વસ્તુ-અવસ્તુનો અભેદ સિદ્ધ થાય નહીં... શું ખરવિષાણનો ઘટાદિ કોઈપણ પદાર્થ સાથે અભેદ સિદ્ધ કરાય છે? સારઃ તેથી બને કે બેમાંથી એકને અસત્ માનવામાં તેઓનો અભેદ સિદ્ધ ન થાય... (એટલે તમારા અનુમાનને યથાર્થ બનાવવા પણ અર્થને સત્ માનવો જરૂરી છે.) * ज्ञानात मनुभाननी संगतिनो प्रतिकार * (१२०) बौद्ध : अमेह सिद्ध ४२वान तात्पर्य पडेटा समठो... समारी समेशिनो अर्थ मेछ , नी बुद्धि ४ वास्तवि: छ... भेटले महा पूर्वोत विseuोने औ5 अ१७॥ नथी... સ્યાદ્વાદી પણ નીલબુદ્ધિથી અતિરિક્ત નીલાદિ પદાર્થનું અસ્તિત્વ હોવામાં વિરોધ શું? આશય એ કે, જ્ઞાનની જેમ અર્થનું અસ્તિત્વ હોવામાં પણ કોઈ વિરોધ નથી. બૌદ્ધઃ જ્ઞાનથી અતિરિક્ત પદાર્થ તો અસત્ છે, એટલે તેવા નીલાદિ પદાર્થનું અસ્તિત્વ હોવું બિલકુલ સંગત નથી. ...* विवरणम् ... 49. तम्मिश्चाभेदासिद्धिरिति । यदि हि नीलस्य बाह्यवस्तुनोऽसत्त्वमभ्युपगम्य नीलधिया सहाभेद: साध्यते, तदा न सिद्ध्यत्येवासौ, वस्त्ववस्तुनोरभेदासिद्धेः । न हि खरविषाणस्य केनचिद् घटादिना पदार्थेन सहाभेद: क्वापि साध्यत इति ।। 50. तन्नायमुभयान्तराभावे इति । तत्-तस्मान्नैवायम्-अभेदो भवति । कस्मिन् सतीत्याह-उभयस्यनीलविषयनीलबुद्धिलक्षणस्य युग्मस्य मध्यादन्यतरस्य-एकस्य कस्यचिदभावे-तुच्छत्वे सति ।। १. 'प्रतिज्ञार्थत्वात्' इति क-पाठः। २. 'नीलविभ्रमनील०' इति ख-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy