SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ९५१ अनेकान्तजयपताका (પગ્નમ: प्रत्युक्ता, तत्स्वभावतया तेषामेव तथा भवनात्, अत एव वृत्त्ययोगदूषणासम्भवात् अर्थान्तरभूतस्यैवावृत्तेः । (९८) भिन्नदेशस्य चांग्रहणात्' इत्यप्यनङ्गीकरणादबाधकम् । न हि तत्स्वभावतया तेषामेव तथाभावस्तद्भिनदेश उपादानशून्यो वा, कथञ्चित् तदव्यति मूर्त्तत्वेन तदभिन्नदेशताऽनुपपत्तिः-अवयवाभिन्नदेशताऽनुपपत्तिरवयविनः पूर्वपक्षोदिता प्रत्युक्ता । कथमित्याह-तत्स्वभावतया-तथैकत्वभवनस्वभावतया तेषामेव-अण्वाद्यवयवानां तथाभवनात्-कथञ्चिदभिन्नैकत्वपरिणामेन भवनात्, अत एव अनन्तरोदितादेकत्वपरिणामाद् वृत्त्ययोगदूषणासम्भवात् कारणात् । असम्भवश्च अर्थान्तरभूतस्यैव, अवयवेभ्य इति प्रक्रमः, अवृत्तेरधिकृतैकत्वपरिणामस्य । नायमवयवी अवयवेभ्यो भिन्न एवेति कथं तद्दोषसम्भव इति भावना । तथा भिन्नदेशस्य चाग्रहणादित्यपि पूर्वपक्षोदितमनङ्गीकरणाद् हेतोः । किमित्याहअबाधकम् । एतद्भावनायाह न हीत्यादिना । न यस्मात् तत्स्वभावतया तेषामेव तथाभावः - અનેકાંતરશ્મિ .. - અવયવી અભિન્નદેશતા-વૃત્તિતાદિની સંગતિ (૭) આમ, અમે કથંચિત્ પોતાના અવયવોરૂપ, પરમાણુઓના એકત્વપરિણામવાળો અવયવી માન્યો હોવાથી, પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે “અવયવી તે મૂર્ત હોવાથી, અવયવો સાથે તેની અભિન્નદેશતા સંગત નથી, અર્થાત્ અવયવોથી તેનું રહેઠાણ જુદું હોવું જોઈએ” - તે વાતનો પણ નિરાસ થાય છે, કારણ કે એત્વરૂપે પરિણમવાનો સ્વભાવ હોવાથી, ખરેખર તો તે પરમાણુઓ જ, કથંચિત્ પોતાથી અભિન્ન એવા એકત્વરૂપે પરિણમે છે... ભાવ એ કે, અવયવી કોઈ જુદો નથી, કે જેથી તેનો જુદો દેશ માનવો પડે... પણ તે પરમાણુઓ જ એકત્વપરિણામવાળા બને છે ને એને જ અમે અવયવી કહ્યો હોવાથી, પરમાણુનો દેશ જ અવયવીનો દેશ છે.. આમઅવયવોના એકત્વપરિણામરૂપ અવયવી હોવાથી જ, પૂર્વે તમે જે દોષ આપ્યો હતો કે - “અવયવોમાં અવયવીની દેશ કે સર્વથા એક રીતે વૃત્તિ ઘટતી નથી” - તે દોષનો પણ સંભવ નથી, કારણ કે અવયવોથી એકાંતે જુદો અવયવી માનીએ, તો જ અવયવોમાં તેની વૃત્તિતા અસંગત ઠરે છે... પણ એકત્વપરિણામરૂપ અવયવી અવયવોથી સર્વથા જુદો નથી (પણ કથંચિત્ અવયવરૂપ જ છે) તો તેમાં પૂર્વોક્ત દોષો શી રીતે રહે? (૯૮) તથા, પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે, - “અવયવોથી અવયવીના જુદા દેશનું તો કદી ગ્રહણ જ થતું નથી - તે કથન પણ અમને બાધાકારક નથી, કારણ કે અમે તેવો જુદો અવયવી માનતાં નથી, કે જેથી તદ્વિષયક દોષો આવે. ૨. “તેષામેવ' કૃતિ પાડો -પ્રતી વિદ્યતે | ૨. દ્રષ્ટä ૮દ્દતમં પૃષ્ઠમ્ | રૂ. ‘વા પ્રદo' તિ -પાત: | ૪. ‘ તવ્યતિ' રૂતિ -પઢિ: ૬. દ્રષ્ટડ્યું ૮૬રતાં પૃષ્ઠમ્ | ૬. દ્રષ્ટડ્યું ૮દ્દતમં પૃષ્ઠમ્ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy