________________
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
९४६ एवासाविति । इत्थं चैतदङ्गीकर्तव्यं तथाप्रतीतेः, तदग्रह एव सर्वथाऽग्रहणात्, समन्धकारे तदनुपलब्धेः । नेयमवयवाग्रहणत इति चेत्, कुतस्तीति वाच्यम् ।(९३) समन्धकारेण तद्ग्रहणावरणादिति चेत्, स्यात् तदभावे तद्भेदग्रहः । अस्त्येवायमिति चेत्, न, प्रतीति
कत्वपरिणाम एवासौ-अवयवी इति । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-तथाप्रतीते:-अवयवैकत्वपरिणामत्वेन प्रतीतेः । प्रतीतिश्च तदग्रह एव-अवयवाग्रह एव सर्वथाऽग्रहणादवयविनः । एतदेव भावयति समन्धकारेऽवयवाग्रहणेन एतदनुपलब्धेः-अवयव्यनुपलब्धेः । नेयमवयव्यनुपलब्धिः, अवयवाग्रहणतः । इति चेत्, एतदाशङ्कयाह-कुतस्तीति वाच्यम् । इयमवयव्यनुपलब्धिः समन्धकारेण हेतुना तद्ग्रहणावरणात्-अवयविग्रहणावरणात् । इति चेत्, एतदाशङ्कयाह-स्यात् तदभावे-समन्धकाराभावे तद्भेदग्रहः-अवयवभेदेन ग्रहोऽवयविनः । अस्त्येवायमिति चेत् तद्भेदग्रहः । एतदाशङ्कयाह-न, प्रतीतिविरोधात् । न ह्येवंभूता प्रतीतिः । .......
- અનેકાંતરશ્મિ - - અવયવોના એકત્ત્વપરિણામરૂપ અવયવીની સિદ્ધિ અવયવોનો એકત્વપરિણામ, છૂટા છૂટા અવયવોનું એક સમૂહરૂપે પરિણમન એને જ અમે “અવયવી કહીએ છીએ... આવા અવયવોના એકત્વપરિણામને જ અવયવી માનવો જોઈએ, કારણ કે તે રૂપે જ (અવયવોના એકત્વપરિણામરૂપે જ) અવયવીની પ્રતીતિ થાય છે...
પ્રશ્નઃ અવયવોના એકત્વપરિણામરૂપે જ અવયવીની પ્રતીતિ થાય છે, એવું તમે શી રીતે કહી શકો?
ઉત્તરઃ એવું કહેવાનું કારણ એ જ કે, અવયવોનાં ગ્રહણ વિના તો અવયવીનું બિલકુલ ગ્રહણ થતું નથી... તે આ રીતે - અંધારામાં ઘડાના અવયવો ન દેખાવાથી તે ઘટનું ગ્રહણ પણ નથી જ થતું... (હવે જો અવયવોથી કોઈ અલગ જ અવયવી હોત, તો અવયવોના ગ્રહણ વિના પણ તેનું ગ્રહણ કેમ ન થાય ? એટલે માનવું જ રહ્યું કે, અવયવોના એકત્વપરિણામરૂપ જ અવયવી છે...)
(૯૩) વૈશેષિકઃ અવયવોનું ગ્રહણ ન થવાથી, અવયવની અનુપલબ્ધિ છે, એવું નથી... સ્યાદ્વાદી ઃ તો કેવું છે ?
વૈશેષિકઃ અંધકારનાં કારણે અવયવીનાં ગ્રહણનું આવરણ થાય છે અને એટલે જ અંધકારમાં તે અવયવીની ઉપલબ્ધિ થતી નથી... (બાકી ખરેખર તો અવયવોથી અવયવી જુદો જ છે...)
સ્યાદ્વાદી: જો અંધકારને કારણે તેનું ગ્રહણ ન થતું હોય, તો જયારે અંધકાર ન હોય, ત્યારે તો તે અવયવીનું અવયવોથી જુદારૂપે ગ્રહણ થવું જોઈએ ને?
વૈશેષિકઃ તો થાય જ છે ને ? (અર્થાત્ અવયવોથી જુદારૂપે અવયવીનું ગ્રહણ થાય જ છે ને ?)
૨. “તwહUTI’ રૂતિ
-પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org