SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ९३६ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता स्वलक्षणानां निरंशत्वप्रतिज्ञानात्, तत् कथमिदमित्थमभिधातुं युज्यत इति ? (८२) किञ्च किमिदं सामान्यप्रतिनियतशक्तिमद्भ्यो रूपादिभ्योऽन्यदुतानन्यदिति ? अन्यत्वे सङ्गायोगः, अनन्यत्वे रूपादिभ्यस्तदेकत्वादि । त एव तदिति चेत्, વ્યરહ્યા . वस्तुवादिनो भवन्तः-बौद्धाः । कुत इत्याह-स्वलक्षणानां निरंशत्वप्रतिज्ञानात् कारणात् तत् कथमिदं-द्विविधा हि रूपादीनां शक्तिरित्यादि इत्थमभिधातुं युज्यत इति, शक्तिद्वैविध्ये एकस्वभावत्वानुपपत्तेरित्यर्थः ॥ अभ्युच्चयमाह किञ्चेत्यादिना । किञ्च किमिदं-सामान्यप्रतिनियतशक्तिद्वयं शक्तिमद्भ्यः रूपादिभ्यः अन्यदुतानन्यदिति विकल्पद्वयम् । किञ्चातः ? उभयथाऽपि दोष इत्याहअन्यत्वे सङ्गायोगः, सम्बन्धाभाव इत्यर्थः । अनन्यत्वे शक्तिद्वयस्य रूपादिभ्यस्तदेकत्वादि तयोः-शक्त्योरेकत्वम् । एकस्माद् रूपादेरनन्यत्वात् तत्स्वरूपवद् रूपादिभेदो वेत्यादिशब्दार्थः । त एवेत्यादि । त एव-रूपादय एव तत्-शक्तिद्वयम् । इति चेत्, एतदाशङ्कयाह " અનેકાંતરશ્મિ - રૂપાદિ સ્વલક્ષણો નિરંશ (=એકાંત એકસ્વભાવી) તરીકે પ્રતિજ્ઞાત છે... તો પછી આવા એકાંત એકસ્વભાવી રૂપાદિની બે શક્તિ આદિનું કથન કરવું શી રીતે યોગ્ય ગણાય? કારણ કે જુદી જુદી બે શક્તિ માનવામાં તો તેઓનો એકાંત એકસ્વભાવ સંગત થશે નહીં... (જુદા જુદી બે શક્તિવાળો પદાર્થ એકસ્વભાવી ન હોય, અનેકસ્વભાવી જ હોય.) એટલે બે શક્તિનું કથન કરવામાં તો, તમારા એકાંત એકસ્વભાવીના અભ્યાગમનો વિરોધ આવે જ... એટલે તેવું કથન વ્યાજબી નથી.. - બૌદ્ધકલ્પિત શક્તિવૈવિધ્ય વિશે વિકલ્પજાળ (૮૨) બીજી વાત, તે સામાન્ય અને પ્રતિનિયત શક્તિઓ, શક્તિવાળા એવાં રૂપાદિથી (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? આ બંને વિકલ્પ પ્રમાણે તમારા મતે દોષ આવે છે – (૧) જો તે શક્તિઓને શક્તિવાળા – રૂપાદિથી ભિન્ન માનશો, તો વિંધ્ય-હિમાલયની જેમ, શક્તિ અને શક્તિવાળા પદાર્થનો સંબંધ ઘટી શકશે નહીં... (૨) જો તે શક્તિઓને શક્તિવાળા રૂપાદિથી અભિન્ન માનશો, તો બે દોષ આવશે : (ક) રૂપાદિ એક પદાર્થથી અભિન્ન હોઈ રૂપસ્વરૂપની જેમ તે બંને શક્તિઓ એકરૂપ માનવી પડશે, અર્થાત્ તે બેના સ્વતંત્ર અસ્તિત્વનો વિલોપ થશે, અથવા તો (ખ) બે શક્તિઓથી અભિન્ન હોઈ રૂપાદિને પણ બેરૂપ અનેકરૂપ=અનેકસ્વભાવી માનવા પડશે. જેમ કે તે બે શક્તિઓનું જુદું જુદું સ્વતંત્ર અસ્તિત્વસ્વરૂપ.. આમ, તમારો મત, આ બધા વિકલ્પોથી ગ્રસિત થાય છે... ૨. ‘તતિ' તિ પ્રાતિમૂન: -પઢિ: I ૨. “ ત ત્યાદ્રિ' રૂતિ -પતિ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy