________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
७२४ ->
इति चेत्, न, तद्दर्शनानुग्रहस्यापि भावात् । तदभावादेव तदभाव इति चेत्, न, तस्यासिद्धत्वात्, तदाकारादिसंवेदनात् तन्निश्चयानुपपत्तेः । न साधारणाकारेणैव संवेदनेन साधारणार्थाभावनिश्चयः, अतिप्रसङ्गात्, स्वलक्षणाकारेणाप्यनेन तदभावनिश्चयापत्तेः ।
*
જીવ્યાછા ..........
विषयत्वसम्मता साध्वी न सम्भवत्येवेति वक्तुं शक्यत्वात् साधारणोऽभिशाप इति । स्वलक्षणदर्शनानुग्रहात् कारणात् असाधारणः । इति चेत्, एतदाशङ्क्याह-न - नैतदेवम्, तद्दर्शनानुग्रहस्यापि - अस्वलक्षणदर्शनानुग्रहस्यापि भावात् तदभावादेव - बाह्यास्वलक्षणाभावादेव तदभाव इति चॆद् दर्शनानुग्रहाभावः । इति चेत्, एतदाशङ्क्याह-न, तस्य - तदभावस्य असिद्धत्वात् । असिद्धत्वं च तदाकारादिसंवेदनात्-अस्वलक्षणाकारादिसंवेदनात् । ‘आदि’शब्दात् तदन्याकारादिग्रहः । तन्निश्चयानुपपत्तेः- बाह्यास्वलक्षणाभावनिश्चयानुपपत्तेः । एतत्प्रकटानायैवाह-न साधारणाकारेणैव, अस्वलक्षणाकारेणेत्यर्थः, संवेदनेन - विज्ञानेन साधारणा* અનેકાંતરશ્મિ
અસાધારણ-સ્વલક્ષણાકાર બુદ્ધિ તો સ્વલક્ષણને આશ્રયીને પ્રવર્તે છે, પણ સ્વલક્ષણ જેવું તો કોઈ તત્ત્વ જ નથી... એટલે અસાધારણરૂપ-સ્વલક્ષણાકાર બુદ્ધિ ખરેખર તો નિર્વિષયક જ છે – આ કથનથી તો, નિર્વિકલ્પબુદ્ધિ પણ સત્યરૂપે સાબિત નહીં થાય...
(૭૨) બૌદ્ધ : પણ સ્વલક્ષણનું તો દર્શન થાય છે અને એટલે જ અમે નિબંધ કહીએ છીએ કે → સ્વલક્ષણરૂપ વસ્તુ છે જ અને તેને વિષય કરીને જ આ સ્વલક્ષણાકાર બુદ્ધિ થાય છે – આમ, નિર્વિકલ્પની સત્યતા અબાધિત છે... એટલે તે દોષ નિર્વિકલ્પ અંગે સમાન નથી...
:
સ્યાદ્વાદી ઃ એવું સમાધાન તો સવિકલ્પ અંગે પણ શક્ય છે, કારણ કે અસ્વલક્ષણદર્શનનો અનુગ્રહ પણ થાય જ છે. (આશય એ કે, અસ્વલક્ષણનું પણ દર્શન થાય છે જ અને એટલે તો અમે પણ કહી શકીએ કે, અસ્વલક્ષણરૂપ વસ્તુ છે અને તેને વિષય કરીને જ આ સવિકલ્પબુદ્ધિ થાય છે... આ રીતે તો સવિકલ્પની સત્યતા પણ અબાધિત છે...)
બૌદ્ધ : પણ અસ્વલક્ષણ-સાધારણ જેવું કોઈ તત્ત્વ જ ન હોવાથી, અસ્વલક્ષણદર્શનનાં અનુગ્રહનો અભાવ છે... (આવું અસ્વલક્ષણદર્શન ત્યારે થાય કે જ્યારે તેવી કોઈ વસ્તુ હોય... પણ અસ્વલક્ષણસાધારણરૂપ કોઈ વસ્તુ જ નથી...)
સ્યાદ્વાદી : “અસ્વલક્ષણરૂપ વસ્તુ નથી” - એ જ વાત તમારી સિદ્ધ નથી, કારણ કે જ્યારે સાધારણ-અસ્વલક્ષણાકારે સ્પષ્ટ સંવેદન થતું હોય, ત્યારે “અસ્વલક્ષણરૂપ વસ્તુ નથી' – એવો નિશ્ચય શી રીતે થાય ?
ભાવ એ કે, ઘટનું જ્યારે સ્પષ્ટ સંવેદન થતું હોય, ત્યારે કોઈ કહે કે – “ઘટ નથી’’ તો તે વાત છુ. ‘તદ્રાવા’ તિ ૧-પાટ: I ૨. ‘અપિ’ નૃત્યધિનો ૬-પાટ: । રૂ. ‘ચ-તદ્દર્શના૦’ કૃતિ પૂર્વમુદ્રિતપા:, અત્ર तु ड-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org