________________
७२३
अनेकान्तजयपताका
( ઋતુર્થ:
(७१) न सा साध्वी, तदाभासत्वादिति चेत्, इतरत्रापि समानः समाधिः । सा साध्वी न सम्भवत्येवेति चेत्, साधारणोऽभिशापः । ( ७२ ) स्वलक्षणदर्शनानुग्रहादसाधारण
હું બાહ્યા ..
भावेऽपि तथाविधविज्ञानभावात् । एतदाशङ्क्याह-निर्विकल्पकबुद्धावपि, अतथाविधासाधारणस्वलक्षणबुद्धावपीत्यर्थः । तुल्यमेतत्-अनन्तरोदितं यदुत 'नेयं ततः' इत्यादि । उत्पद्यते च द्विचन्द्राद्यभावे निर्विकल्पकबुद्धिः । न सा - तदभावभाविनी निर्विकल्पकबुद्धिः साध्वी, तदाभासत्वात्-साध्व्याभासत्वात् । इति चेत्, एतदाशङ्क्याह-इतरत्रापि-अधिकृतविकल्पबुद्धौ समानः समाधिः- तुल्यः परिहारः । तथाविधबाह्याभावभाविनी साऽपि तदाभासैवेति भावः । सा-तथाविधबुद्धिः साधारणादिधर्मिकाऽस्वलक्षणविषया साध्वी अविषयत्वेन न सम्भवत्येव । इति चेत्, एतदाशङ्क्याह-साधारणोऽभिशापः अतथाविधबुद्धिरप्यसाधारणादिधर्मस्वलक्षण
I
* અનેકાંતરશ્મિ
વિના તેવું જ્ઞાન ન જ થવું જોઈએ.. છતાં પણ તે વિના તેવું જ્ઞાન થતું હોવાથી, તેવાં જ્ઞાન દ્વારા અસ્વલક્ષણાકાર વસ્તુની વ્યવસ્થા સંગત નથી...)
સ્યાદ્વાદી ઃ એવું કથન તો નિર્વિકલ્પબુદ્ધિ અંગે પણ સમાન છે. તે આ રીતે - અસાધારણસ્વલક્ષણાકારે થતું જ્ઞાન, સ્વલક્ષણરૂપ વસ્તુથી જ થાય - એવું પણ નથી, કારણ કે દ્વિચન્દ્રવિષયક જ્ઞાન જેવા નિર્વિકલ્પજ્ઞાન (=સ્વલક્ષણજ્ઞાન) તો સ્વલક્ષણરૂપ બે ચન્દ્રનાં અસ્તિત્વ વિના પણ થાય છે...
(અહીં સ્વલક્ષણ=બે ચન્દ્ર વિના પણ દ્વિચન્દ્રાકારે=સ્વલક્ષણાકારે જ્ઞાન થતું દેખાય છે. એટલે તો સ્વલક્ષણ વસ્તુથી જ અસાધારણ-સ્વલક્ષણાકાર જ્ઞાન થાય એવું પણ નિયમિત નથી...)
:
(૭૧) બૌદ્ધ : જુઓ ભાઈ ! સ્વલક્ષણ વિના પણ થનારી દ્વિચન્દ્રવિષયકબુદ્ધિ જેવી નિર્વિકલ્પબુદ્ધિ તો ખરેખર સત્ય નહીં, પણ સત્યાભાસ છે... બાકી સત્યભૂત સ્વલક્ષણાકાર બુદ્ધિ તો સ્વલક્ષણરૂપ વસ્તુથી જ થાય... (એટલે તેવી બુદ્ધિમાં બાહ્યવસ્તુજન્યતા અક્ષત જ છે...)
સ્યાદ્વાદી : અરે ! એવું સમાધાન તો વિકલ્પબુદ્ધિ અંગે પણ શક્ય છે – અસ્વલક્ષણ વિના પણ થનારી સામાન્યાકારરૂપ સવિકલ્પબુદ્ધિ તો સત્ય નહીં, પણ સત્યાભાસ છે... બાકી સત્યભૂત સામાન્યાકાર બુદ્ધિ તો અસ્વલક્ષણરૂપ વસ્તુથી જ થાય... (એટલે સામાન્યાકારબુદ્ધિમાં પણ, બાહ્યવસ્તુજન્યતા અક્ષત જ છે...)
બૌદ્ધ ઃ સામાન્યાકાર બુદ્ધિ તો અસ્વલક્ષણને આશ્રયીને સાધારણધર્મિક પ્રવર્તે છે, પણ વાસ્તવમાં સાધારણ-અસ્વલક્ષણાકાર જેવું તો કોઈ તત્ત્વ જ નથી... એટલે સાધારણ-અસ્વલક્ષણાકારે થતી બુદ્ધિ ખરેખર તો નિર્વિષયક જ છે. તેથી એકે સવિકલ્પબુદ્ધિ સત્યરૂપે સંભવિત નથી.
સ્યાદ્વાદી : બૌદ્ધ ! એવો અભિશાપ (=દોષ) તો નિર્વિકલ્પબુદ્ધિ અંગે પણ સમાન છે + ૧. પૂર્વમુદ્રિતે તુ ‘ધર્મિષ્ઠા સ્વલક્ષળ॰' ત્યશુદ્ધવાદ:, D-પ્રતાનુસારેાત્ર શુદ્ધિ । ૨ ‘ઽતિશય:' કૃતિ ૩-પાટ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org