________________
fથાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
७२०
-> तस्या अभिप्रायवशात् सामान्यं सत् प्रकीर्तितम् । तदसत् परमार्थेन यथा सङ्कल्पितं तया ॥३॥" इति ।
(६९) तदप्ययुक्तम्, तत्त्वतो विहितोत्तरत्वात् तदुक्तिमात्रभेदात् । तथाहि-'यद् रूपं तद् बुद्धौ प्रतिभासते, तथाभूतं नास्तीत्यवस्तुत्व'मुक्तम् , तत् क्व नास्ति ? किं तद्
વ્યાહ્યા व्यावृत्त्युपलक्षितेन घटत्वादिना तस्याः-बुद्धेरभिप्रायवशात्-एकाकाराध्यारोपवशात् सामान्य सदिति प्रकीर्तितं बुद्ध्यारोपित एकाकारः सामान्यमुक्तम् । तदसत् परमार्थेन-वस्तुस्थित्या यथा सङ्कल्पितम्-आरोपितं तया-अधिकृतबुद्ध्या । इति-एवं पूर्वपक्षमाशङ्ख्याह-एतदपिअनन्तरोदितमपि अयुक्तम् । कथमित्याह-तत्त्वतः-परमार्थेन विहितोत्तरत्वात् । तदन्यदित्याशङ्क्याह-तदुक्तिमात्रभेदात् तस्मादुक्तादुक्तिमात्रेण भेदादस्य । एतदुपदर्शनायैवाहतथाहीत्यादि । तथाहि यद् रूपं तद् बुद्धौ प्रतिभासते, तथाभूतं नास्तीत्यवस्तुत्वमुक्तम् ।
............... અનેકાંતરશ્મિ (૩) આવી બુદ્ધિના અભિપ્રાયવશે (=એકાકારરૂપ અધ્યારોપના વશે) તે સામાન્ય “સતુ' રૂપે કહેવાયેલું છે. અર્થાત્ બુદ્ધિમાં પ્રતિભાસ થતો હોવાથી પ્રતિભાસરૂપે તે સામાન્ય સત્ ઍનાય છે... બાકી તે બુદ્ધિ વડે જેવું સામાન્ય કલ્પાયેલું છે, તે પરમાર્થથી છે જ નહીં, એટલે પરમાર્થથી તો તે સામાન્ય અસત્ જ છે... (પ્રમાણવાર્તિક ૧/૬૯ - ૭૦-૭૧).
(સાર આમ, પરમાર્થથી તો તે સામાન્ય અવસ્તુરૂપ હોઈ, તમે આપેલા દોષો આ વિશે લાગી શકે જ નહીં...
હવે ગ્રંથકારશ્રી, આ પૂર્વપક્ષની એકેક વાતનું ખંડન કરશે, તેમાં પણ પહેલા સામાન્યાકારને વસ્તુરૂપ સાબિત કરી પૂર્વપક્ષીના મંતવ્યોનો નિરાસ કરશે... તે હવે જોઈએ –)
(૬૯) સ્યાદ્વાદીઃ આ કથન પણ યુક્ત નથી, કારણ કે આનો પણ ઉત્તર અમે આપી જ દીધો છે...
પ્રશ્ન : પણ ક્યારે આપ્યો?
ઉત્તર : જુઓ, તમે કરેલ આ બધી વાતો ખરેખર તો પહેલાના પૂર્વપક્ષ જેવી જ છે, માત્ર બોલવાની પદ્ધતિમાં જ થોડો-ઘણો ફરક છે... એટલે તે પૂર્વપક્ષના ખંડનથી, આ પૂર્વપક્ષનું ખંડન પણ થઈ જ જાય છે... તે આ રીતે –
તમે જે કહ્યું હતું કે “સામાન્યાકારરૂપ જે રૂપ બુદ્ધિમાં ભાસે છે, તે ખરેખર તો છે જ નહીં, એટલે જ અમે તેને અવસ્તુ કહીએ છીએ” – એ અંગે અમે પૂછીએ છીએ કે, જેનો તમે નિષેધ કરો
જ એટલે કે બૌદ્ધો, બુદ્ધિપરિકલ્પિત એકાકારરૂપ સામાન્યને કહે છે...
૨. [ !
૨. ૭૧૮તમે પૃષ્ઠ
રૂ. ‘તત્ર નાસ્તિ' તિ
-પઢિ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org