SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ७१३ अनेकान्तजयपताका " (चतुर्थः तुल्यत्वात् । तथाहि-न विकल्पबुद्धिप्रतिभासोऽन्य एव विकल्पेभ्योऽपि तु विकल्पा एव । ते च भूयांसस्तत्त्वतो बोधमात्रविशेषा इति, सर्वेषु वा देशकालस्वभावविप्रकर्षवत्सु विकल्पेषु वाचकत्वनियोगो ध्वनीनां परिदृष्टेषु वा ? न तावत् सर्वेषु, आनन्त्यादनुपलब्धेः । इह ये नोपलभ्यन्ते न तेषु ध्वनीनां समयविधिः, यथा विनष्टानुत्पन्नेषु, ............. व्याख्या ..... नन्त्याद् व्यवहारानुपयोगा'दित्येतत् तदपि न दोषकृत्-दोषकरणशीलम् । कुत इत्याहतुल्यत्वात् । यश्चोभयोर्दोषो न तत्रैकश्चोद्यो भवति । तुल्यत्वमेवाह-तथाहि-न विकल्पबुद्धिप्रतिभासोऽन्य एव । विकल्पेभ्यः सकाशात्, अपि तु विकल्पा एव । ते च-विकल्पा भूयांसस्तत्त्वतो बोधमात्रविशेषा इति कृत्वा सर्वेषु वा देशकालस्वभावविप्रकर्षवत्सु विकल्पेषु वाचकत्वनियोगो ध्वनीनां परिदृष्टेषु वा कतिपयेषु ? किञ्चातः ? उभयथाऽपि दोष इत्याह-न तावत् सर्वेषु-देशादिविप्रकर्षवत्सु विकल्पेषु वाचकत्वनियोगो ध्वनीनाम् । कुत इत्याह-आनन्त्यात् कारणात् अनुपलब्धेः सर्वविकल्पानाम् । एतदेव प्रमाणेनाह-इह ये .. मनेतिरश्मि પૂર્વપક્ષગત અન્યકથનનો નિરાસ - (६२) योथा धिरना प्रारमना पूर्वपक्षमा तमे (बौद्ध) ४ इयुं तुं , - " સ્વલક્ષણરૂપ વસ્તુઓ તો અનંતી છે અને તે બધી વસ્તુઓમાં સંકેત કરવો અશક્ય હોવાથી અને એકાદમાં કરેલો સંકેત વ્યવહારમાં કોઈ ઉપયોગી નથી..” તે કથન પણ અમારા મતે દોષકારક નથી, કારણ કે આવી આપત્તિ તો તમારા મતે પણ તુલ્ય જ છે. અને જયાં બંને મતમાં તુલ્ય દોષ આવતો હોય, ત્યાં કોઈ એક મત નિરાકાર્ય નથી બની જતો... બૌદ્ધઃ શું અમારા મતે (વિકલ્પબુદ્ધિપ્રતિભાસરૂપ ત્રીજા અપોહમાં સંકેત માનવામાં) પણ આવો होष मावशे? સ્યાદ્વાદીઃ હા, જુઓ - તમે જેમાં સંકેત કરો છો, તે વિકલ્પબુદ્ધિપ્રતિભાસ વિકલ્પોથી જુદો નથી, પણ તે વિકલ્પરૂપ જ છે. એટલે ખરેખર તો તમે વિકલ્પમાં જ સંકેત કરવાનું કહો છો અને તે વિકલ્પ તો એક પ્રકારના બોધરૂપ હોવાથી તેઓની વિપુલ સંખ્યા છે. તો આ વિશે અમે પૂછીએ છીએ કે, તમે શબ્દનો સંકેત કેવા વિકલ્પમાં માનો છો - (૧) દેશ, કાલ, સ્વભાવથી ભિન્ન ભિન્ન બધા જ विs८५i, 3 (२) परिदृष्ट (=व्यवहारमा पातi) 32415 °४ विस्यमा ? બૌદ્ધ : પણ આ બે વિકલ્પો વડે ફાયદો શું? સ્યાદ્વાદી ફાયદો એ જ કે, આ બંને વિકલ્પ પ્રમાણે તમને દોષ આવે છે. તે આ પ્રમાણે – १. 'भूयांसस्तथात्वतो' इति ग-पाठः । २. 'वाचकत्वे नियोगो' इति ग-पाठः। ३. 'संयमविधिः' इति गपाठः। ४. 'तमेकश्चोद्यो' इति ङ-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy