________________
ધવIR:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
७१२ तैलानुत्पत्तेरिति व्यभिचार एव । न च गृहीतस्ते वचनतोऽभिप्राय इति लोकप्रतीतिस्तदसन्देहे निमित्तम्, अभ्युपगमविचारात् तेन चोक्तवत् तदसिद्धेरित्यतितुच्छमेतत् । (६२) यच्चोक्तम्-'वस्तूनामानन्त्याद् व्यवहारानुपयोगात्' इति तदपि न दोषकृत्,
क्वचिदसम्भवादित्युक्तं प्राक् । उपचयान्तरमाह-तैलप्रभवदीपाच्च तैलानुत्पत्तेः कारणात् इति-एवं व्यभिचार एव । न चेत्यादि । न च गृहीतस्ते-तव परमाह-वचनतोऽभिप्राय इति-एवं लोकप्रतीतिस्तदसन्देहे-तदाकारादिविकल्पासन्देहे निमित्तम् । कुत इत्याहअभ्युपगमविचारात् तेन च-अभ्युपगमेन उक्तवत्-यथोक्तं तथा तदसिद्धेः-प्रस्तुतासन्देहासिद्धेरिति-एवमतितुच्छमेतत् । यच्चोक्तं पूर्वपक्षग्रन्थे एव । यदुक्तं तदाह-वस्तूनामा
... અનેકાંતરશ્મિ ... કેમ કરતો નથી? અર્થાતુ, તે વખતે પણ વક્તા જેવો વિકલ્પ કેમ થતો નથી? એટલે માનવું જ રહ્યું કે, શબ્દમાં પણ તેની સામગ્રી નથી અને એટલે જ તે અમુક ઠેકાણે તદાકાર વિકલ્પને કરતો નથી...
સારઃ તેથી “જે પદાર્થ જેવા પદાર્થથી ઉત્પન્ન થાય, તે પદાર્થ તેવા જ પદાર્થનો જનક બને” - એવો નિયમ ન બંધાય... ફલતઃ વઝુવિકલ્પથી ઉત્પન્ન થયેલો શબ્દ, વıવિકલ્પ જેવા જ શ્રોતૃવિકલ્પને ઉત્પન્ન કરે એવું સિદ્ધ થાય નહીં...
(૬૧) ઉપરોક્ત નિયમની જ અસિદ્ધિ બતાવવા બીજું દષ્ટાંત કહે છે –
સ્યાદ્વાદી જેમ દીપક તેલથી ઉત્પન્ન થાય છે, પણ તે તેલને ઉત્પન્ન કરતો નથી. હવે જો ઉપરોક્ત નિયમ હોય, તો તે દીપકથી તેલની પણ ઉત્પત્તિ થવી જોઈએ, જે બનતું નથી... એટલે ઉપરોક્ત નિયમ વ્યભિચારગ્રસિત હોવાથી, તે નિયમના બળે, શબ્દ તે વસ્તૃવિકલ્પ જેવા જ શ્રોતૃવિકલ્પને ઉત્પન્ન કરે, એવું ન કલ્પી શકાય...
બૌદ્ધ : અરે સ્યાદ્વાદી ! લોકમાં પણ એવી પ્રતીતિ થાય છે કે “તારા વચનથી તારો અભિપ્રાય જણાઈ ગયો” – આ પ્રતીતિ જ અસંદેહનું - તેવા નિશ્ચયનું કરણ છે...
સ્યાદ્વાદી : જુઓ ભાઈ, લોકપ્રતીતિ સાથે હમણાં કોઈ નિસ્બત નથી, હમણાં તો તમારા અભ્યપગમનો (=માન્યતાનો) વિચાર ચાલે છે... અર્થાત્ “આવી માન્યતા રાખવાથી, આ આ વાતો ઘટે કે નહીં” – એની જ વિચારણા ચાલે છે...
અને તમારી માન્યતા પ્રમાણે તો, ઉપરોક્ત રીતે “શબ્દ તે વષ્નવિકલ્પ જેવા જ શ્રોતૃવિકલ્પને ઉત્પન્ન કરે” – એનો અસંદેહ=નિશ્ચય સિદ્ધ નથી, કારણ કે ક્ષણિકવાદમાં તે બધું ઘટતું નથી... તેથી
થાભૂતા...” – ઇત્યાદિ બધું કથન તુચ્છ-અસાર જણાઈ આવે છે...
* બૌદ્ધ, સામાન્યથી લોકવ્યવહારને સામે રાખીને આ કથન કરે છે - એમ સમજવું... બાકી ગંભીરશાસ્ત્રશ્રવણાદિ વખતે, વક્નવિકલ્પ જેવા શ્રોતૃવિકલ્પની ઉત્પત્તિ તો લોકમાં પણ દેખાતી નથી...
૨. ૬૨તમે પૃછે . ૨. ૭૦૬તમે પૃછે રૂ. ૬૨તમે પૃછે .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org