________________
अधिकार: )
जनकताग्राहि परमार्थसत् तथाविधज्ञानमस्ति ॥
* વ્યાપ્યા
कार्यकारणान्तरपरिग्रहः । न चेत्यादि । न च इयं धूमध्वजादिप्रतिपत्तिः एवं धूममात्रग्रहणादेव इति-एवं न तत्स्वभावावगतिरिति कृत्वा न तज्जन्यजनकताग्राहि-न शब्दविकल्पजन्यजनकताग्राहि परमार्थसत्-अविकल्पकमधिकृतनिश्चयनिबन्धनं ज्ञानमस्तीति निगमनम् ॥ * અનેકાંતરશ્મિ
व्याख्या - विवरण - विवेचनसमन्विता
સીધો તિ વગેરેનો બોધ થવા લાગશે !
ભાવાર્થ : નાળિયેર દ્વીપવાસી વ્યક્તિને, ધૂમ-વતિના અવિનાભાવનું (=નિયતસંબંધનું) ગ્રહણ ન થવાથી, તેને ધૂમ જોવા માત્રથી વૃત્તિનો બોધ થતો નથી... પણ તમે કહેલ પદ્ધતિ, જો અહીં પણ અપનાવવામાં આવે, તો તો તેવા વ્યક્તિને પણ ધૂમ દેખી વહ્નિનો બોધ થઈ જશે. તે આ રીતે –
-
ધૂમ તે લાકડા-વહ્નિ વગેરેથી ઉત્પન્ન થાય છે, એટલે ધૂમમાં “વહ્નિ + કાષ્ઠાદિ જન્યત્વસ્વભાવ” છે... હવે વ્યક્તિ જ્યારે ધૂમનું આ સ્વભાવરૂપે ગ્રહણ કરશે, ત્યારે તે સ્વભાવ અંતર્ગત વહ્નિ + કાષ્ઠાદિ બધા જ કારણોનો બોધ થશે... કારણ કે ધૂમ જન્ય છે, તો કોનાથી જન્ય ? તો કે અગ્નિકાષ્ઠાદિથી – એમ સાવ અજાણ વ્યક્તિને પણ, ધૂમ દેખવા માત્રથી જ તેના અગ્નિ-કાષ્ઠાદિ બધા કારણોનો બોધ થઈ જશે !
७०८
એ જ રીતે, અગ્નિ તે ધૂમ-દાહાદિ અનેક કાર્યોને ઉત્પન્ન કરનાર છે. એટલે અગ્નિમાં “ધૂમ + દાહાદિ જનકત્વસ્વભાવ' છે. હવે વ્યક્તિ જયારે અગ્નિનું આ સ્વભાવરૂપે ગ્રહણ કરશે, ત્યારે તે સ્વભાવ અંતર્ગત ધૂમ-દાહાદિ બધા કાર્યોનો બોધ થશે... કારણ કે અગ્નિ જનક છે, તો કોનો જનક ? તો કે ધૂમ-દાહાદિનો... આમ, સાવ અજાણ વ્યક્તિને પણ, અગ્નિ દેખવા માત્રથી જ તેના ધૂમ-દાહાદિ બધા જ કાર્યોનો બોધ થઈ જશે !
પરંતુ આવું તો કોઈને દૃષ્ટ-ઈષ્ટ નથી, કારણ કે ધૂમને દેખવા માત્રથી જ અગ્નિનો બોધ થતો નથી. (પણ સાથે અવિનાભાવગ્રહણ પણ જરૂરી છે..)
સાર ઃ તેથી શબ્દ કે વિકલ્પને દેખવા માત્રથી જ, તે બેના જન્મ-જનકતારૂપ સ્વભાવનો અવગમ થઈ જાય એવું નથી... પણ જન્ય-જનકતાના ગ્રહણ માટે, પહેલા બંનેનું ગ્રહણ પણ જરૂરી છે, જે ક્ષણિકમતે અસંભવિત છે...
*
* વિવરમ્ ..
कार्यान्तरस्य-धूमव्यतिरिक्तस्याग्निसम्बन्धिनो दाहादेः कारणान्तरस्य च - अग्निव्यतिरिक्तस्य धूमसम्बन्धिनः काष्ठादेः परिग्रहः । अयमभिप्राय:- केवलं पावकं समालोक्य तदुत्थधूमादिसर्वकार्यावगमः प्रमातुः प्राप्नोति, तज्जनकस्वभावत्वात् तस्य; तथा धूमादिकं कार्यं दृष्ट्वा तज्जनकानां पावकादीनां सर्वेषामप्यवगम: प्रसज्यते, तज्जन्यत्वात् तस्य ।।
૨. ‘માર્થસતસ્તથા૦’ કૃતિ -પાત: । ૨. ‘ાર્યના૦' કૃતિ ૩-પાટ: I રૂ. ‘પ્રસખ્યતે તાવપ્નન્સ' કૃતિ ટુ-પા: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org