________________
७०३ अनेकान्तजयपताका
(ચતુર્થ त्वाभ्युपगमात् स्वसंवेदनमात्रस्वभावत्वेनास्यान्तर्मुखावभासित्वतो बहिर्मुखावभासित्वविरोधात् (५२) लोके तु तैमिरकज्ञानस्यानेकस्वभावतया तिमिरैकचन्द्रादिहेतुसामर्थ्यतस्तथात्वाविरोधात् एकचन्द्रस्यापि तद्विषयत्वात् तदभावेऽभावात् तथापि
- વ્યારા .. स्वभावत्वाभ्युपगमात् तस्य-शब्दाभिधेयस्य निविषयविज्ञानस्य एकस्वभावत्वाभ्युपगमात् परेण । यदि नामैवं ततः किमित्याह-स्वसंवेदनमात्रस्वभावत्वेन अस्य-निविषयविज्ञानस्य अन्तर्मुखावभासित्वतः कारणाद् बहिर्मुखावभासित्वविरोधात् । न हि दृष्टेऽनुपपन्नं नाम बहिर्मुखावभासमपि निर्विषयमेव लोके ज्ञानमुपलभ्यत इति कृत्वा । एतदाशङ्कापोहायाह-लोके त्वित्यादि । लोके पुनस्तैमिरिकज्ञानस्य, प्रक्रमात् द्विचन्द्रप्रतिभासिनः, अनेकस्वभावतया कारणेन तिमिरैकचन्द्रादिहेतुसामर्थ्यतः कारणात्, 'आदि'शब्दान्मिथ्याज्ञानावरणक्षयोपशमग्रहः । किमित्याह-तथात्वाविरोधात्-बहिर्मुखावभासित्वाविरोधात् । कथमित्याह-एक
અનેકાંતરશ્મિ . સ્યાદ્વાદી ? પરંતુ આવું પણ તમારા મતે સંગત નથી, કારણ કે તમે તો વિકલ્પને એકાંત એકસ્વભાવી માનો છો, એટલે તો તેનો માત્ર સ્વસંવેદનરૂપ એક જ સ્વભાવ સાબિત થશે, અર્થાત્ તે વિકલ્પ માત્ર પોતાના સ્વરૂપને ગ્રહણ કરવામાં જ વ્યાવૃત રહેશે..
ફલતઃ તેમાં તો મારા અંતર્મુ ખાવભાસ (=સ્વસ્વરૂપનું સંવેદન) જ હોવાથી, તેમાં બહિર્મુખાવભાસ (=પદાર્થ વિશેનો જ્ઞાનવ્યાપાર) ન જ ઘટે. (કારણ કે તે સર્વથા એકસ્વભાવી છે.) આ રીતે તો, વિકલ્પમાં જયારે બહિર્મુખાવભાસ જ નથી, તો તે વિકલ્પ, શબ્દથી વાચ્ય હોવા છતાં પણ તેના આધારે બાધાર્થગ્રહણનું અભિમાન શી રીતે સંગત થાય ?
(૫૨) બૌદ્ધ: જુઓ ભાઈ! લોકમાં જે સ્પષ્ટપણે દેખાતું હોય, તેમાં અસંગતિ ન બતાવાય... લોકમાં તિમિરરોગવાળા વ્યક્તિને થતું જ્ઞાન, નિર્વિષયક હોવા છતાં પણ બહિર્મુખાવભાસી તો મનાય જ છે... એટલે તેની જેમ નિર્વિષયક પણ આ વિકલ્પ, બહિર્મુખાવભાસી હોય તો શું વાંધો?
સ્યાદ્વાદી : અરે બૌદ્ધ ! લોકની વાત તો સાવ જુદી છે, કારણ કે લોકમાં તો...
(૧) અનેકસ્વભાવ તિમિરરોગવાળા વ્યક્તિને થતું દ્વિચન્દ્રવિષયક જ્ઞાન “અનેકસ્વભાવી” મનાય છે અને એટલે જ (ક) તિમિરરોગ, (ખ) એકચન્દ્રરૂપ વિષય, (ગ) મિથ્યાજ્ઞાનાવરણનો ક્ષયોપશમ... વગેરે કારણોનાં સામર્થ્યથી - તે જ્ઞાનમાં વિવિધ સ્વભાવો આવતાં – જ્ઞાનની અંતર્મુખાવભાસિતા સાથે બહિર્મુખાવભાસિતા હોવામાં પણ કોઈ વિરોધ નથી...
(જયારે તમે તો વિકલ્પજ્ઞાનને એકાંત એકસ્વભાવી માનો છો, તો તેમાં વિવિધ સ્વભાવો શી રીતે ઘટે? એટલે જો તે અંતર્મુખાવભાસી હોય, તો તેમાં બહિર્મુખાવભાસિતા તો અસંગત જ થાય.)
(૨) નિમિત્ત – પ્રશ્ન પણ ચન્દ્ર તો એક છે, અને તિમિરરોગવાળાને એક ચન્દ્ર તો દેખાતો
૨. ‘વહિર્મુલ્લીવમાસિત્વત: શાર' રૂત્યધ: -પાટ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org