________________
ધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
૭૦૦
આ જ્ઞાશા
.
न विरोध इत्यस्तु विषयेऽपि सङ्केतः, विषयविकल्पविवक्षाप्रयत्नभाषाद्रव्यादिविशेषेभ्यस्तज्जन्मोपपत्तेः । घटोऽयमानय चैनमित्यादौ तथादर्शनात्, (५०) इत्थ
.... ચાહ્યા . वगमनिमित्तत्वे न विरोध इति कृत्वा । किमित्याह-अस्तु विषयेऽपि सङ्केतः । कस्मादित्याहविषयविकल्पविवक्षाप्रयत्नभाषाद्रव्यादिविशेषेभ्यः सकाशात् तज्जन्मोपपत्तेः-शब्दोत्पत्त्युपपत्तेः । उपपत्तिश्चेयमित्याह-घटोऽयमानय चैनमित्यादौ तथादर्शनात्-विषये सङ्केतदर्शनात् प्रतीतिप्रवृत्त्यादेरिति गर्भः । विषयमन्तरेणापि डित्थादिशब्दानां जन्म दृश्यत इत्यारेकापोहायाह
ખા અનેકાંતરશ્મિ ... છે અને એટલે તો – સમગ્ર કારણ વિદ્યમાન જ હોવાથી - મૂકાદિને પણ શબ્દપ્રયોગ થવો જોઈએ ને?
(૪૯) બૌદ્ધ : વિકલ્પ તો માત્ર નિમિત્ત છે, સમગ્રકારણરૂપ નહીં (અને એટલે જ, વિકલ્પ હોવા છતાં મૂકાદિને શબ્દોચ્ચાર થતો નથી...)
સ્યાદ્વાદીઃ બસ, આ જ વાત અમારે સમજાવી છે કે, શબ્દ જેમ વિકલ્પરૂપ નિમિત્તને જણાવે છે ( વિકલ્પરૂપ નિમિત્તના અવગમનો હેતુ છે) તેમ તે વિષયાદિરૂપ બીજા નિમિત્તોને જણાવે ( વિષયાદિ નિમિત્તના અવગમનો હેતુ બને) એમાં પણ કોઈ વિરોધ નથી... એટલે નિમિત્ત તો વિષયભૂત પદાર્થોદિ પણ હોવાથી, શબ્દ તે વિષયને પણ જણાવે જ..... અને તેથી તો વિકલ્પની જેમ, વિષયભૂત વસ્તુમાં પણ સંકેત થશે જ. (કારણકે સંકેત થાય તો જ તે શબ્દ વિષયનો જ્ઞાપક બને ને ?)
બૌદ્ધ વિકલ્પની જેમ, વિષયભૂત વસ્તુમાં પણ શબ્દનું નિમિત્ત છે, એવું તમે શી રીતે કહો છો?
સ્યાદ્વાદીઃ કારણ કે શબ્દની ઉત્પત્તિ (૧) વિષયભૂત ઘટાદિ પદાર્થ, (૨) વિકલ્પ, (૩) વિવફા કહેવાની ઇચ્છા, (૪) બોલવાનો પ્રયત્ન, (૫) ભાષાવર્ગણાના પુદ્ગલો... આ બધા વિશેષ કારણોથી થાય છે... દા.ત. આ બધી સામગ્રી ભેગી થયે “આ ઘડો છે, એને લાવ” એવો થનારો શબ્દપ્રયોગ...
આમ અહીં વિષય પણ શબ્દનું નિમિત્ત છે જ અને એટલે તેમાં પણ સંકેત થવો યોગ્ય જ છે. વળી “આને ઘડો કહેવાય, આ ઘડાને લાવ” – એવા સ્થળે વિષયમાં પણ સંકેત થતો સ્પષ્ટ દેખાય છે અને એટલે જ તો, ઘટશબ્દથી ઘટપદાર્થની પ્રતીતિ-પ્રવૃત્તિ-પ્રાપ્તિ આદિ થાય છે... (બાકી સંકેત વિના તે બધું શક્ય નથી.)
વિવUામ્ .. वक्तृगतविकल्पावगमनिमित्तत्वे न कश्चिद् विरोध: । एवमेव निमित्तान्तराणां-शब्दकारणानां विषयादीनामवगमस्य-बोधस्य निमित्तत्वे न कश्चिद् विरोध: । एवमेव ध्वनेर्न कश्चिद् विरोधो वर्तते । अतो यथा ध्वनेः सकाशाद् विकल्पावगमो भवत्येवं विषयावगमोऽपीत्यर्थः ।।
૨. “માનવૈવ વૈન' કૃતિ -૫-૫a: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org