________________
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ।
६९२ भ्यामनिर्वचनीया, नान्यथेति चेत्, किमिदमन्यथात्वं नाम ? । संवृत्त्या भाव इति चेत्, न तर्हि परमार्थेनायमिति न तत्र सङ्केत्तः । (४२) अवस्तुन्येवायमिति चेत्, न, वस्तुप्रतीतेः।
- વ્યાક્યા છે शङ्क्याह-कथं तत्र-अनिर्वचनीयायां सङ्केतः ? तद्भेदाभेदाभ्यां तस्याः-तत्स्वसंवित्तेर्भेदाभेदाभ्यामनिर्वचनीया तदेकाकारता, नान्यथा । इति चेत्, एतदाशङ्क्याह-किमिदमन्यथात्वं नाम यदधिकृत्योच्यते नान्यथेति ? संवृत्त्या-अपरमार्थेन भाव इति चेत्, अन्यथात्वं एतदाशङ्क्याह-न तर्हि परमार्थेनायं-भाव इति । न तत्र-सांवृते भावे सङ्केतः, अवस्तुत्वात् तस्येति भावः । अवस्तुन्येवायं-सङ्केतः इति चेत्, एतदाशङ्क्याह-न, वस्तुप्रतीतेः, अर्थक्रियाकारिणि
- અનેકાંતરશ્મિ અપોહ=એકાકારતા હોવાથી શબ્દવાચ્ય સ્વસંવિત થાય અને સ્વસંવિત્ સ્વલક્ષણ છે, તો શબ્દવાચ્ય સ્વલક્ષણ થાય, શબ્દવાચ્ય વસ્તુ થાય, જે અપસિદ્ધાંત છે...
- બૌદ્ધ : અરે ભાઈ ! એકાકારતા તો અનિર્વચનીય છે, એટલે તેનું સ્વરૂપ કહી શકાય તેવું જ નથી તો તેના વિશે ભિન્ન-અભિન્નતાનું પ્રતિપાદન શી રીતે કરાય ?)
સ્યાદ્વાદીઃ જો તે એકાકારતા અનિર્વચનીય હોય, તો તેના વિશે સંકેત પણ શી રીતે થાય? (સંકેત એટલે જ તો નિર્વચન છે...)
બૌદ્ધઃ એકાકારતા ભેદ-અભેદથી (ભિન્નત્વેન અભિન્નત્વેન) જ અનિર્વચનીય છે, બીજા બધા ધર્મોથી નહીં.
જૈન : એ બીજા કયા ધર્મો છે ? બૌદ્ધઃ સંવૃત્તિથી (અપારમાર્થિક) અસ્તિત્વ..
જૈન : તો પછી તે વસ્તુ જ નથી, તેમાં સંકેત શું ? (પરમાર્થથી અસ્તિત્વ કહે તો ભિન્નાભિન્નત્વની નિર્વચનીયતા આવી જ જાય, તેથી તમે તો તેનું અસ્તિત્વ અપરમાર્થથી માન્યું, તો એનો મતલબ એ કે તે વસ્તુ જ નથી. તો તેમાં સંકેત શું?).
(૪૨) બૌદ્ધ : ખરેખર તો એકાકારારૂપ અવસ્તુમાં જ આ સંકેત કરાય છે...
સ્યાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે “ઘટ લાવ” – એમ કોઈ બોલે, તો ઘટશબ્દથી અર્થક્રિયાકારી (પાણી ભરવામાં ઉપયોગી) વસ્તુની જ પ્રતીતિ થાય છે... (હવે એ ઘટશબ્દથી વસ્તુની પ્રતીતિ ત્યારે જ થાય છે, જ્યારે તે શબ્દનો સંકેત વસ્તુમાં કરાયો હોય..)
• વિવરમ્ . प्राप्नोतीत्यर्थः । अथाभेदपक्ष: कक्षीक्रियते तहभेदे सत्येकाकारताया विकल्पबुद्धः स्वसंविदा सह स्वलक्षणवाच्यता स्यात्, स्वसंविदो वाच्यत्वात् तस्याश्च स्वलक्षणत्वात् ।।
૨. ‘રૂતિ વેત, તે વસ્તુ' ત ઇ-ટુ-પાઠ: . ૨. ‘તાશ તતક્ષા.' તિ -પાઠ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org