________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
यन्निष्ठास्त इमे शब्दा न रूपं तस्य किञ्चन ॥” इति ।
(४०) विकल्पबुद्धिप्रतिभासस्तु तृतीयः, अन्योऽपोह्यतेऽनेनेति कृत्वा, अयं च शब्दस्य निबन्धनतयाऽभ्युपगम्यते, यदधिकृत्याह“વિત્પયોનય: શબ્દા વિસ્ત્વા: શયોનય:''' કૃતિ । अयमप्युपप्लवत्वान्नास्त्येवेति कथमत्र सङ्केतः ? ॥
६९०
.....
लक्षणं यन्निष्ठास्त इमे शब्दाः घटादयः तस्य रूपं न किञ्चनेति नि:स्वभावत्वसिद्धिः । विकल्पबुद्धेः प्रतिभासो विकल्पबुद्धिप्रतिभासः, विकल्पबुद्धिप्रतिभासस्तु स्थूलाकारः तृतीयो - ऽपोहः । शब्दार्थमिहाह-अन्योऽपोह्यतेऽनेनेति कृत्वा । अयं चं-अपोहः शब्दस्य निबन्धनतयाऽभ्युपगम्यते परैः यदधिकृत्याहाचार्य:- विकल्पयोनयः- विकल्पकारणाः शब्दाः, विकल्पाः शब्दयोनय इति । अयमपि -अपोह उपप्लवत्वात् कारणान्नास्त्येव इति - एवं થમત્ર સદેત: ? ।।
<>
* અનેકાંતરશ્મિ
સ્યાદ્વાદી ઃ કારણ કે ન્યાયવાદી ધર્મકીર્તિ જ કહે છે કે “ઘટાદિ પદાર્થોનું, જે અન્યવ્યાવૃત્તિરૂપ= અન્યાપોહરૂપ સામાન્ય છે, કે જેને આશ્રયીને ઘટાદિ શબ્દો રહેલા છે, તેનું (=અન્યાપોહરૂપ સામાન્યનું) કોઈ જ રૂપ નથી, અર્થાત્ તે નીરૂપ=નિઃસ્વભાવી છે...” (પ્રમાણવાર્તિક ૩/૩૦)
તેથી બીજા અપોહ વિશે પણ સંકેત શક્ય નથી...
* (૩) વિકલ્પબુદ્ધિપ્રતિભાસમાં સંકેતની અઘટિતતા
(૪૦) ત્રીજો અપોહ એટલે વિકલ્પબુદ્ધિપ્રતિભાસ... અહીં અપોહનો શબ્દાર્થ આ રીતે ઘટે → અન્ય: અપોદ્ઘતે અનેન એટલે કે જેના વડે બીજા પદાર્થનો અપોહ=વિભાગ કરાય છે – આ શબ્દાર્થ પ્રમાણે, સ્થૂલાકારે ભાસતો ઘટવિકલ્પબુદ્ધિનો પ્રતિભાસ જ અપોહરૂપ બનશે, કારણ કે આ વિકલ્પબુદ્ધિના પ્રતિભાસ વડે ઘટથી પટાદિનો વિભાગ કરાય છે..
ભદન્તદિને વિકલ્પબુદ્ધિપ્રતિભાસરૂપ અપોહને, શબ્દનાં કારણ તરીકે સ્વીકાર્યો છે. તેનું વચન
Jain Education International
છે કે -
“શબ્દ તે વિકલ્પયોનિવાળા છે, અર્થાત્ વિકલ્પરૂપ કારણથી ઉત્પન્ન થાય છે અને વિકલ્પ તે શબ્દયોનિવાળા છે, અર્થાત્ શબ્દરૂપ કારણથી ઉત્પન્ન થાય છે...”
પરંતુ આ સ્થૂળાકાર વિકલ્પબુદ્ધિપ્રતિભાસ પણ ઉપપ્લવરૂપે (=કલ્પિતરૂપે) સ્વીકૃત હોવાથી, ખરેખર તો તેનું અસ્તિત્વ જ નથી, તો તે વિશે સંકેત શી રીતે થાય ? એટલે, ત્રીજા અપોહ વિશે પણ સંકેત શક્ય નથી.
(ઉપરોક્ત ત્રણ અપોહ વિશે સ્પષ્ટીકરણ : (૧) પહેલામાં સ્વલક્ષણને જ અપોહ માન્યો. તેને ૧. અનુષ્ટુપ્ । २. इदं भदन्तदिन्नस्य वचनम् । प्रेक्ष्यतां ६९६तमं पृष्ठम् । રૂ. ‘વાડોહ:' કૃતિ દ્દ-પાટ: ।
For Personal & Private Use Only
www.jainelibrary.org