________________
......
६८९ अनेकान्तजयपताका
(વાર્થ: नात्र सङ्केतः । (३९) अन्यव्यवच्छेदमानं द्वितीयः, अन्यापोहनमन्यापोह इति कृत्वा यः सर्वत्राभेदेन वः पूर्वाचार्यैर्व्यवस्थाप्यते, प्रतिषेधमात्रस्य सर्वत्राविशेषात्, अत्रापि न सङ्केतो निःस्वभावत्वात् । आह च न्यायवादी"अर्थानां यच्च सामान्यमन्यव्यावृत्तिलक्षणम् ।
.................. રહ્યા . वाच्यतयेति कृत्वा नात्र-अपोहे सङ्केतः । अन्यव्यवच्छेदमात्रं-तुच्छं द्वितीयः । इहापि शब्दार्थमाह-अन्यापोहनमन्यापोह इति कृत्वा यः सर्वत्राभेदेन वः-युष्माकं पूर्वाचार्यैःभदन्तदिन्नप्रभृतिभिर्व्यवस्थाप्यते "अयमप्यघटो न भवत्ययमप्यघटो न भवति" इत्यादिना । अत एवाह-प्रतिषेधमात्रस्य सर्वत्राविशेषात्, अत्रापि-अपोहे न सङ्केतो निःस्वभावत्वादस्य । आह च न्यायवादी-धर्मकीर्तिः-अर्थानां-घटादीनां यच्च सामान्यमन्यव्यावृत्ति
અનેકાંતરશ્મિ પ્રવૃત્તિઆદિરૂપ વ્યવહાર પરંપરાએ વસ્તુમૂલક છે... (આમ, શબ્દથી પ્રવૃત્તિનો આશ્રય પરંપરાએ વસ્તુ છે....)
(૨) અનુમાનમાં, ધૂમલિંગથી યદ્યપિ સામાન્યાકારનો બોધ થાય છે, પણ મણિપ્રભામાં મણિબુદ્ધિની જેમ, સામાન્યાકારમાં પણ સ્વલક્ષણનો અધ્યવસાય કરી, તે વ્યક્તિ વહ્નિ લેવા દોડે છે... (અહીં પણ લિંગથી થનારી પ્રવૃત્તિનો આશ્રય પરંપરાએ સ્વલક્ષણરૂપ વસ્તુ છે...)
સાર: આમ, વ્યાવૃત્ત સ્વલક્ષણોને તમે, પ્રવૃત્તિ વગેરે રૂપ વ્યવહારના આશ્રય તરીકે સ્વીકારો છો, પણ શબ્દથી વાચ્યરૂપે નહીં અને જો તે શબ્દવાચ્ય ન જ હોય, તો તેમાં “આ વ્યાવૃત્ત સ્વલક્ષણને આ શબ્દથી કહેવો” – એ પ્રમાણે સંકેત શી રીતે કરાય? એટલે, પ્રથમ અપોહ પ્રમાણે તો સંકેત અશક્ય છે...
- (૨) અન્ય વ્યવચ્છેદમાત્રમાં સંકેતની અઘટિતતા (૩૯) બીજો અપોહ એટલે માત્ર અન્ય વ્યવચ્છેદ... અહીં અપોહનો શબ્દાર્થ આ રીતે ઘટે – કાપોદનમ્ એટલે બીજા પદાર્થનું અપોહન વિભાગીકરણ તે અન્યાપોહ આ શબ્દાર્થ પ્રમાણે ઘટાપોહાદિ અપોહરૂપ બનશે, કારણ કે આ અપોહ પટાદિ બીજા પદાર્થોનું વિભાગીકરણ કરે છે...
આવો અપોહ તે ભદન્તદિન આદિ બૌદ્ધના પૂર્વાચાર્યો વડે “આ પણ અઘટ નથી - આ પણ અઘટ નથી” – એ પ્રમાણે અનેક ઘડાઓમાં અભેદપણે એકપણે-અનુગતપણે વ્યવસ્થિત કરાયેલ છે...
અને એટલે જ, આ પ્રતિષેધમાત્રરૂપ અપોહનું સર્વત્ર=બધા જ ઘડાઓમાં સમાનપણે અસ્તિત્વ છે... પરંતુ, ઘટાપોહાદિરૂપ આ અપોહ તો નિઃસ્વભાવ=સ્વભાવરહિત તુચ્છ હોવાથી, તેમાં પણ સંકેત થઈ શકે નહીં... (કારણ કે સંકેત તો કોઈ વાસ્તવિક પદાર્થ વિશે જ થાય...)
બૌદ્ધઃ આ અપોહ નિઃસ્વભાવ શી રીતે ?
૨. અન્યથા વ્યવચ્છેદ્ર' તિ ઘ-પાd: I ૨. ‘પોત:' તિ ઈ-ટુ-પ4િ: .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org