________________
६८५ अनेकान्तजयपताका
(વાર્થ: (३५) अतीताजातयोश्च सर्वथाऽसत्त्वमसिद्धम्, सतः सर्वथाऽसत्ताऽयोगात्, तदुत्पत्त्याद्यापत्तेः, असतश्च सत्ताविरोधात् अतिप्रसङ्गात् । इति तत्तथाभिधाने न कश्चिद्
- વ્યારા .... दोषान्तरपरिजिहीर्षयाऽऽह-अतीतेत्यादि । अतीताजातयोश्च, प्रक्रमाद् भावयोः सर्वथासर्वैः प्रकारैः असत्त्वमसिद्धम् । कुत इत्याह-सतः सर्वथा असत्ताऽयोगात् । अयोगश्च तदुत्पत्त्याद्यापत्ते:-असत उत्पत्त्याद्यापत्तेः, 'उत्पत्तिनाशेतरोन्मज्जनप्रसङ्गात्' इत्युक्तं प्राक् ।
... અનેકાંતરશ્મિ
સામ્યતાદર્શક કોઠો | | | જૈનદર્શન | બૌદ્ધદર્શન
| શબ્દ | ઘટશબ્દ | પ્રધાનશબ્દ | ઘટશબ્દ
પ્રધાનશબ્દ
વાચ્ય
ધટ
ઘટાપોહ
આશ્રયરહિત પ્રધાનાપોહ
(૨) | ઉપાદાનભેદ ભાષાવર્ગણા | મૃષાભાષાવર્ગણા | વિલક્ષણવાસના | વિલક્ષણવાસના (૩) | વસંબદ્ધતા
૪ (પરંપરાએ) - અતીત-અનાગતવિષયક શબ્દપ્રવૃત્તિની સંગતિ ને (૩૫) તમે જે કહ્યું હતું કે – “શબ્દને જો વસ્તુસંબદ્ધ માનશો, તો અતીત-અનાગતવિષયક શબ્દો શી રીતે પ્રવર્તશે? કારણ કે અતીત-અનાગતકાલીન કોઈ વસ્તુ વિદ્યમાન જ નથી” – તે કથનનો પણ નિરાસ થાય છે, કારણ કે “અતીત/અનાગત વસ્તુ સર્વથા અવિદ્યમાન છે” એવું સિદ્ધ નથી.
બૌદ્ધ ઃ તો શું અતીત-અનાગત વસ્તુ હમણાં પણ છે ?!
સ્યાદ્વાદી: હા, કારણ કે સત્ પદાર્થો કદી સર્વથા અસત્ ન બને, નહીંતર (સને અસત્ માનો તો) સત્નો નાશ=અસતની ઉત્પત્તિ, પછી બીજી ક્ષણે ઉત્પન્ન થયેલાનો નાશ થવાથી, ઉત્પન્ન એવા અસત્નો નાશ - આમ, અસત્તા ઉત્પત્તિ-નાશાદિની આપત્તિ આવશે ! પણ શું ખપુષ્પાદિ અસનાં કદી ઉત્પત્તિ નાશ થાય છે? ... આ બધું અમે બીજા અધિકારમાં વર્ણવી ગયા છીએ...
આમ, સત્ પદાર્થનો સર્વથા નાશ ન થવાથી, અતીતકાલીન સત્ પદાર્થનું પણ, કોઈક અપેક્ષાએ
*"यदप्युक्तं - यदपि च विनष्टमनुत्पन्नं वा तदपि न स्वरूपेण समस्तीत्यादि - तत्रापि यदि विनष्टानुत्पन्नयोतिमानिकविद्यमानरूपाभिधायकः शब्दः प्रवर्तते तर्हि स निरर्थकोऽभ्युगम्यत एव, ततो न तेन व्यभिचारः, यदा तु ते अपि विनष्टानुत्पन्ने विनष्टानुत्पन्नतयाऽभिधत्ते शब्दः तदा तद्विषयसार्वज्ञज्ञानमिव सद्भूतार्थविषयत्वात् स प्रमाणम्, इत्थं चैतदङ्गीकर्तव्यम्, अन्यथाऽतीतकल्पान्तरवर्तिपार्थादिसर्वज्ञदेशना भविष्यच्छङ्खचक्रवादिदेशना च सर्वथा नोपपद्येत, तद्विषयज्ञाने शब्दप्रवृत्त्यભાવાત્ ” – તિ નન્દીમાં ટીપામ્ પૃ. ૨૦ |
૨. દૃશ્યતાં ૬૬૨તમ પૃષ્ઠમ્ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org