________________
अनेकान्तजयपताका
( ચતુર્થ:
त्वापत्तेः तदसत्त्वप्रसङ्गादित्युक्तम् । ( ३२ ) न च वासनाप्रकृत्युपादानभेदतस्तत एवासामतत्प्रतिभासता, तस्य तत्त्वतो निरंशत्वात्, अनेकसहकारित्वाभावात् यथाकथञ्चिदेकसहकारिस्वभावत्वे तदन्यसहकारिस्वभावत्वविरोधात् स्वभावभेदानुपपत्तेः, तमन्तरेण फलभेदायोगादिति । ( ३३ ) केवलवासनाप्रकृतिनिबन्धनत्वे तु प्रधानादि
६८१
<
* બાબા
भासवत् । ततः किमित्याह तदसत्त्वप्रसङ्गात्-रसाद्यसत्त्वप्रसङ्गात् इत्युक्तं प्राक् । न चेत्यादि । न च वासनाप्रकृत्युपादानभेदतः- प्रधानादिवासनाप्रकृत्युपादानभेदेन तत एव - वस्तुभेदाद् रूपादेरासां- प्रधानादिबुद्धीनामतत्प्रतिभासता - अरूपादिप्रतिभासता । कुतो न चेत्याह-तस्यवस्तुभेदस्य तत्त्वतः-परमार्थतः निरंशत्वात् एकस्वभावत्वात्, अनेकसहकारित्वाभावात् । अभावश्च यथाकथञ्चिदेकसहकारिस्वभावत्वे-रूपादिबुद्धिसहकारिस्वभावत्वे तदन्यसहकारिस्वभावत्वविरोधात् - प्रधानादिबुद्धिसहकारिस्वभावत्वविरोधात् । विरोधश्च स्वभावभेदानुपपत्तेः । न च यदेव रूपादिबुद्धिसहकारिस्वभावत्वं तदेव प्रधानादिबुद्धिसहकारिस्वभाव* અનેકાંતરશ્મિ .. માનવાની કોઈ જરૂર નહીં રહે... (અર્થાત્ રસાદિનો અભાવ થઈ જશે...) આ બધું અમે પહેલાં જ કહી ગયા.
તેથી રૂપસ્વલક્ષણથી, માત્ર રૂપપ્રતિભાસી બુદ્ધિ જ માનવી યોગ્ય છે, અરૂપપ્રતિભાસી પ્રધાનબુદ્ધિ નહીં...
(૩૨) બૌદ્ધ : રૂપબુદ્ધિની જેમ, પ્રધાનબુદ્ધિ પણ રૂપસ્વલક્ષણથી જ જન્ય છે, પણ (૧) રૂપબુદ્ધિનું ઉપાદાનકારણ વાસનાસ્વભાવ, અને (૨) પ્રધાનબુદ્ધિનું ઉપાદાનકારણ વાસનાસ્વભાવ... બંને જુદા જુદા છે અને એટલે જ, નિમિત્ત એક હોવા છતાં પણ, પ્રધાનબુદ્ધિ તે રૂપનો પ્રતિભાસ નથી કરતી, અર્થાત્ અરૂપનો પ્રતિભાસ કરે છે... (એટલે આવું માનવાથી પ્રધાનબુદ્ધિની અરૂપપ્રતિભાસિતા પણ ઘટશે અને આશ્રય તરીકે રૂપસ્વલક્ષણ પણ માની શકાશે...)
સ્યાદ્વાદી : આવું માનવું ઉચિત નથી, કારણ કે ખરેખર તો તે રૂપસ્વલક્ષણ નિરંશ=સર્વથા એકસ્વભાવી છે, તો તે રૂપબુદ્ધિ-પ્રધાનબુદ્ધિ આદિ જુદી જુદી અનેક બુદ્ધિનો સહકારી શી રીતે બને ? ન જ બને...
પ્રશ્ન : પણ કારણ ?
ઉત્તર ઃ કારણ કે રૂપસ્વલક્ષણનો જો (૧) રૂપબુદ્ધિને સહકાર કરવાનો સ્વભાવ માનો, તો તેનો (૨) પ્રધાનબુદ્ધિને સહકાર કરવાનો સ્વભાવ ન ઘટે, કારણ કે એકાંત એકસ્વભાવીમાં બે જુદા જુદા સ્તંભાવ અસંગત છે...
* (૧) રૂપબુદ્ધિને સહકાર કરવાનો સ્વભાવ, (૨) પ્રધાનબુદ્ધિને સહકાર કરવાનો સ્વભાવ... આ બધા સ્વભાવ એક નથી, પણ જુદા જુદા છે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org