________________
મધર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
૬૮૦
भेदसिद्धेरिति ॥
(३१) न चासामप्यधिकृतभेद एवाश्रयः अतत्प्रतिभासत्वात् तद्रूपाच्च ततस्तदतत्प्रतिभासत्वानुपपत्तेः अतिप्रसङ्गाद् रूपाद्यन्यतमभेदादेव बुद्धीनां रसादिप्रतिभास
- વ્યારથી किमित्याह-प्रधानादिबुद्धिभेदसिद्धेः तस्या एव । 'आदि'शब्दादीश्वरादिबुद्धिग्रहः । इति 'अपोहमात्राभिधायकत्वेऽपि चैषां समान एवायं प्रसङ्गः' इति सर्वत्र क्रियायोगः ।।
न चासामपि-प्रधानादिबुद्धीनामधिकृतभेद एव रूपादिस्वलक्षणरूप आश्रयः । कुत इत्याह-अतत्प्रतिभासत्वात्-अरूपादिप्रतिभासत्वात् प्रधानादिबुद्धीनां । तद्रूपाच्च-रूपादिरूपाच्च ततः-अधिकृतभेदात् किमित्याह-तदतत्प्रतिभासत्वानुपपत्तेः तासां-प्रधानादिबुद्धीनामतत्प्रतिभासत्वानुपत्तेः, अरूपादिप्रतिभासत्वानुपपत्तेरित्यर्थः । अनुपपत्तिश्च अतिप्रसङ्गात् । एनमेवाह-रूपाद्यन्यतमभेदादेव सकाशाद् बुद्धीनां रसादिप्रतिभासत्वापत्तेः प्रधानादिप्रति
... અનેકાંતરશ્મિ .... આમ, રૂપવિજ્ઞાનાદિ તો વસ્તુનિમિત્તક છે, જ્યારે પ્રધાનબુદ્ધિ-ઈશ્વરબુદ્ધિ વગેરે તો વસ્તુનિમિત્તક પણ નથી. એટલે રૂપબુદ્ધિ અને પ્રધાનબુદ્ધિ - બંને બુદ્ધિનો ભેદ અવશ્ય સિદ્ધ થશે અને તેથી તેઓના અપોહમાં પણ, વસ્તુસંલગ્નતા અસંલગ્નતાને લઈને ભેદ માનવો જ પડશે..
સારાંશ : આમ, શબ્દને અપોહવાચક માનો તો પણ બે અપોઇને જુદા જુદા તો માનવા જ પડે, અમે વસ્તુનિમિત્ત માનવા છતાં ભેદ પાડીએ છીએ. એટલે બંનેને સમાનતા જ છે...
* પ્રધાનાદિબુદ્ધિની વસ્તુસંબદ્ધતાનો નિરાસ - (૩૧) બૌદ્ધ : રૂપાદિબુદ્ધિનો જે રૂપસ્વલક્ષણાદિ આશ્રય છે, તે જ સ્વલક્ષણરૂપ શ્રય પ્રધાનાદિબુદ્ધિનો પણ માની લઈએ તો?
સ્યાદ્વાદીઃ પણ તેવું ન મનાય, કારણ કે પ્રધાનાદિબુદ્ધિ તો અરૂપનો પ્રતિભાસ કરે છે... જો પ્રધાનબુદ્ધિ રૂપસ્વલક્ષણથી જ થાય, તો તેના દ્વારા અરૂપનો પ્રતિભાસ થઈ શકે જ નહીં...
બૌદ્ધ રૂપસ્વલક્ષણજન્ય હોવા છતાં પણ, તેનાથી અરૂપનો પ્રતિભાસ માની લઈએ તો?
સ્યાદ્વાદીઃ તો તો અતિપ્રસંગ એ આવશે કે, રૂપસ્વલક્ષણજન્ય પ્રધાનબુદ્ધિ, જેમ અરૂપનો પ્રતિભાસ કરાવે છે, તેમ રૂપસ્વલક્ષણજન્ય રૂપાદિબુદ્ધિ પણ અરૂપનોરસાદિનો પ્રતિભાસ કરાવશે - આમ રૂપસ્વલક્ષણથી જ, રસપ્રતિભાસી આદિ બુદ્ધિની સંગતિ થઈ જતાં, રસાદિ સ્વલક્ષણોને
જ વિવરમ્ . 7. તરચા છત પવિસામાન્યવૃદ્ધ /
* અહીં આશ્રય વિષયતાસંબંધથી જાણવો... રૂપવિજ્ઞાન વિષયતાસંબંધથી રૂપસ્વલક્ષણમાં રહે છે...
૨. દ્રષ્ટચ્ચે ૬૭૬-૬૭૭તમે પૃષ્ઠ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org