________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
चार्थाः सर्वशब्दवाच्यशक्तियुक्ता इति विचित्रक्षयोपशमादिसहकारियोगस्तथा तथा प्रवर्तन्त इति न काचिद् बाधा । (२४) एतेन 'न रूपप्रकाशनस्वभावो दीपो ऽरूपं प्रकाशयति, तद्वदेव घटादिवाचकस्वभावः शब्दः प्रयोगादपि नाघटं प्रकाशयेत्' इत्यपि
६७२
* व्याख्या
एतद्भावनायाह-तथा चेत्यादि । तथा च सर्वे शब्दाः घटादयः प्रायः - बाहुल्येन स्वभावतो वन्ध्यशब्दान् मुक्त्वा प्रधानादीन् सर्वार्थवाचकशक्तिमन्तः, तथाफलदर्शनात्; सर्वे चार्था:घटादयः सर्वशब्दवाच्यशक्तियुक्ता उक्तादेव हेतोरिति एवं विचित्रक्षयोपशमादिसहकारियोगतः, 'आदि' शब्दात् तत्तत्प्रयोजन- देश - कालादिग्रहः । तथा तथा तेन तेन प्रकारेण प्रवर्तन्त इति - एवं न काचिद् बाधा सङ्केततो वाच्यान्तरवाचकत्वे शब्दस्य । एतेन - अनन्तरोदितेन न रूपप्रकाशनस्वभावो दीप: अरूपं प्रकाशयति रसादि तद्वदेव-एवमेव घटादिवाचकस्वभावः शब्दः प्रयोगादपि सङ्केतेन नाघटं प्रकाशयेत्-अभिदध्यादित्याद्यपि ...अनेअंतरश्मि
Co
हेवानो स्वभाव पाछे ४... આ જ વાતનો ભાવ કહે છે -
(૧) સ્વભાવથી વ— એવા પ્રધાનાદિ શબ્દોને (=જેનો કોઈ વાચ્યાર્થ વિદ્યમાન નથી એવા શબ્દોને) છોડીને બધા શબ્દો બધા અર્થવાચક શક્તિવાળા છે... કારણ એ જ કે તેવું ફળ સ્પષ્ટ દેખાય છે... જુઓ; કોઈને તેવો સંકેત કરવામાં આવે, તો તે વ્યક્તિની ઘટશબ્દથી ગર્દભ વિશે પણ પ્રવૃત્તિप्राप्ति थाय छे...
(૨) અને ઘટાદિ બધા જ પદાર્થો, પટાદિ બધા જ શબ્દોથી વાચ્ય થવાની શક્તિવાળા છે અને એટલે જ તો, તેવા સંકેતવાળો વ્યક્તિ, ઘટ વિશે પણ ગર્દભશબ્દનો પ્રયોગ કરે છે...
खावु होवा छतां पा, अलग-अलग अझरना (१) क्षयोपशम, (२) तेवुं प्रयोशन, (3) તેવો દેશ, (૪) તેવો કાળ... વગેરે જુદા જુદા સહકારીના યોગે, તે તે પદાર્થો વિશે તે તે શબ્દની प्रवृत्ति थाय छे...
એટલે તેવા સંકેતાદિને કારણે, ઘટશબ્દ તે કપડાદિનો વાચક બને, એવું અમારા મતે અસંગત नथी...
Jain Education International
* ઘટશબ્દથી અન્યપદાર્થના અથનનો નિરાસ
(૨૪) ઉપરોક્ત કથનથી,જે લોકો એમ કહે છે કે – “જેમ રૂપને પ્રકાશ કરવાના સ્વભાવવાળો પ્રદીપ, માત્ર રૂપને જ પ્રકાશે છે, બીજા રસ-ગંધાદિસ્વભાવને નહીં, તેમ ઘટને કહેવાના સ્વભાવવાળો ઘટશબ્દ પણ, માત્ર ઘટને જ પ્રકાશે, તેવો સંકેત કરી દો તો પણ તે પટાદિને પ્રકાશે નહીં'' – તે १. 'स्ववाच्ये वन्ध्य०' इति ङ-पाठः । २. ‘प्रकाशयति स्वभावरसादि' इति पूर्वमुद्रितपाठः, अत्र तु घ-पाठ: ।
-
For Personal & Private Use Only
www.jainelibrary.org