________________
६६५ अनेकान्तजयपताका
(ચતુર્થ: दीपोऽसति चक्षुषि तत् प्रकाशयति, चक्षुष्कल्पश्च क्षयोपशमः । (१८) स च सङ्केत्ततप
વ્યારા .. उच्यते-तथाविधक्षयोपशमाभावात् न सङ्केतमन्तरेणैव ततस्तदवगतिः । एतदेव भावयतिन हि रूपप्रकाशनस्वभावोऽपि प्रदीपोऽसति चक्षुषि अन्धस्य तत्-रूपं प्रकाशयति, तदर्शनाभावात् । न च तस्यापि प्रकाशितं तदिति न्याय्यं वचः । दर्शननिमित्तस्वभावस्य प्रकाशनत्वाभ्युपगमादतोऽनेकस्वभाव एव तस्मिश्चक्षुष्मदादीनां दर्शनादर्शने नान्यथेति परिभावनीयमित्यलं प्रसङ्गेन । प्रकृतं प्रस्तुमः-चक्षुष्कल्पश्च क्षयोपशमः । स चेत्यादि । स च
- અનેકાંતરશ્મિ છે નથી? (જો શબ્દમાં જ વાચકસ્વભાવ હોય, તો સાવ અજાણને પણ તે શબ્દો સાંભળી અર્થપ્રતીતિ થવી જોઈએ ને ?)
સ્યાદ્વાદીઃ કારણ કે તેવા પ્રકારનો ક્ષયોપશમ ન હોવાથી, તે વ્યક્તિઓને, સંકેત વિના શબ્દથી અર્થપ્રતીતિ થતી નથી. આ જ વાતને ગ્રંથકારશ્રી દષ્ટાંતપૂર્વક સમજાવે છે –
ભાવાર્થ : જેમ દીવો, રૂપનો પ્રકાશ કરવાના સ્વભાવવાળો હોવા છતાં, અંધાદિને ચક્ષુના અભાવમાં, તેઓને રૂપનો પ્રકાશ કરાવી શકતો નથી, કારણ કે હજારો દીવાઓ ભેગા મળીને પણ અંધને રૂપનો પ્રકાશ ન કરાવે, એવું સ્પષ્ટ દેખાય છે.
(અહીં અવાંતર ચર્ચા જોઈએ –
પ્રશ્નઃ તે પ્રદીપ, રૂપનો પ્રકાશ જેમ ચક્ષુવાળા વ્યક્તિને કરાવે, તેમ અંધને પણ કેમ ન કરાવે? પ્રકાશનસ્વભાવ તો તેનો ત્યારે પણ છે જ ને?
ઉત્તરઃ આવું વચન ઉચિત નથી, કારણ કે “દર્શનમાં નિમિત્ત બનનાર સ્વભાવ” તે જ ખરેખર પ્રકાશનસ્વભાવ છે, અને તેથી – (૧) ચક્ષુવાળા વ્યક્તિને આશ્રયીને, પ્રદીપનો પ્રકાશનસ્વભાવ છે, કારણ કે તે વ્યક્તિને થતાં દર્શનમાં તે જરૂર નિમિત્ત બને છે, અને (૨) અંધવ્યક્તિને આશ્રયીને અપ્રકાશનસ્વભાવ છે, કારણ કે તે વખતે તે દર્શનમાં નિમિત્ત બનતો નથી – આમ, પ્રદીપની અનેકસ્વભાવતા હોવાથી, જુદા જુદા વ્યક્તિને આશ્રયીને, તેની પ્રકાશન/અપ્રકાશનસ્વભાવતા બાધિત નથી...)
પ્રસ્તુતમાં (૧) પ્રદીપઃશબ્દ, (૨) રૂપ=પદાર્થ, અને (૩) ચક્ષુઃશયોપશમ... એટલે અજ્ઞાત વ્યક્તિ પાસે, જો ચહ્યુસમાન ક્ષયોપશમ ન હોય, તો તે વ્યક્તિને વાચકસ્વભાવી શબ્દથી પણ અર્થપ્રતીતિ
જ વિવરVIK , अथाभिलाप्यानभिलाप्याधिकारे किञ्चिद् व्याख्यायते । 1. अतोऽनेकस्वभाव एव तम्मिश्चक्षुष्मदादीनां दर्शनादर्शने इति । चक्षुष्मत: प्रतीत्य प्रकाश: एकस्वभाव: प्रदीप: तदितरांशाप्रकाशरूप इति अनेकस्वभावता प्रदीपस्य ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org