________________
६५९ अनेकान्तजयपताका
( ચતુર્થ किमेकीकरणेन ? चरमपक्षे तु तदप्रतिपत्तेः कथं तेनैवैकीकरणम् ? तद्भावेऽपि दृश्यस्य
એ વ્યારા नुभवितुः प्रमातुरभावात् परपक्षे । तथा तदेत्यादि । तदा-तस्मिन्नेकीकरणकाले द्वयं-दृश्यविकल्प्याख्यं तस्य दर्शनादर्शने ते एव विकल्पौ एताभ्यामनुपपत्तिः-अघटमानता ततस्तदेकीकरणासिद्धिः । एतदुक्तं भवति-दृश्य-विकल्प्याथैकीकरणकाले तद्वयदर्शनमदर्शनं वा स्यात् । तत्र आद्यपक्षे-द्वयदर्शनपक्षे किमित्याह-भेदेनैव-असङ्कीर्णत्वेनैव उभयप्रतिपत्तेः, प्रक्रमात् दृश्य-विकल्प्यप्रतिपत्तेः, किमेकीकरणेन प्रयोजनाभावात् ? न किञ्चिदित्यर्थः । चरमपक्षेतु-द्वयादर्शनपक्षे तु किमित्याह-तदप्रतिपत्तेः-साधादधिकृतदृश्याप्रतिपत्तेः कारणात् कथं तेनैव-दृश्येनैव एकीकरणम् ? अदर्शनाविशेषे किमित्यनेन एवेति भावः । अभ्युच्चयमाहतद्भावेऽपीत्यादिना । तद्भावेऽपि-दृश्य-विकल्प्याथैकीकरणभावेऽपि । किमित्याह-दृश्यस्य
... અનેકાંતરશ્મિ ... ન હોવાથી તો, એકીકરણ કોણ કરે? વળી, વક્ષ્યમાણ વિકલ્પની અસંગતિ જ થશે. તે આ રીતે - પ્રમાતા, જે વખતે દશ્ય-વિકધ્યનું એકીકરણ કરે છે, તે વખતે તે બેનું દર્શન (૧) છે, કે (૨) નહીં?
(૧) જો દશ્ય-વિકપ્ય બંનેનું દર્શન હોય, તો તો બંનેનો અસંકીર્ણરૂપે (=જુદા જુદા રૂપે) જ બોધ માનવો પડે. (તો જ તે “બે’નું દર્શન કહેવાય) અને એ રીતે જો જુદા જુદા રૂપે જ દર્શન થાય તો તે પ્રમાતા તેઓનું એકીકરણ શા માટે કરે ? (એટલે કોઈ પ્રયોજન ન હોવાથી એકીકરણ થશે નહીં.)
આશય : પ્રયોજન એટલા માટે નથી કે માત્ર વિકધ્યનું દર્શન થતું હોય, દશ્યનું ન થતું હોય તો દશ્યમાં પ્રવૃત્તિની ઉપપત્તિ માટે દશ્યની પ્રતિપત્તિ અને તેના માટે વિકલ્થ સાથે એકીકરણ માનવું પડે. જો બંનેનું દર્શન થઈ જ જતું હોય તો તેનાથી જ પ્રવૃત્તિની ઉપપત્તિ થઈ જશે, એકીકરણની જરૂર જ નથી...
તેથી પ્રથમવિકલ્પ તો યુક્ત નથી..
(૨) જો દશ્ય-વિકલ્પ બંનેનું દર્શન ન થાય (અર્થાત્ માત્ર વિકધ્યનો જ બોધ થાય), તો દશ્યનો (=સ્વલક્ષણનો) સાધરૂપે બોધ થાય જ નહીં અને તો માત્ર દશ્યની સાથે જ એકીકરણ કરવાનું કેમ કહો છો? આશય એ કે, અદર્શન તો ઘણા પદાર્થનું છે, તો તે બધાને છોડીને માત્ર દશ્યની સાથે જ એકીકરણ કેમ ? (તાત્પર્ય : જો બેનું દર્શન નથી, તો સાધમ્પનું ગ્રહણ ન થાય અને તો તેના વિના દશ્યપ્રતિપત્તિ જ ન થાય અને તો પછી તેની સાથે એકીકરણ કઈ રીતે થાય?) માટે, બીજો વિકલ્પ પણ યુક્ત નથી...
આમ, બંને વિકલ્પ પ્રમાણે દશ્ય વિકધ્યની એકીકરણતા અસંભવિત છે... કદાચ તે બંનેની એકીકરણતા માની લો, તો પણ વસ્તુ વિશે તો પ્રવૃત્તિ ન જ ઘટે, કારણ કે
૨. ‘ટ્રસ્થાá' કૃતિ -પટિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org