________________
अनेकान्तजयपताका
( ચતુર્થ:
निमित्ता न स्यात् प्रवृत्तिरर्थेषु चित्रतन्त्रान्तरगतेषु, परस्परविरोधित्वेन सर्वेषां तथाऽभावात्, अतीताऽजातयोश्चासत्त्वात्, (६) नं च स्यादनृतार्थता वाचः कस्याश्चिदपि,
આવ્યાબા
६५१
<d
परमार्थैकतानत्वे च-परमार्थैकनिष्ठत्वे च शब्दानामनिमित्ता न स्यात् प्रवृत्तिरर्थेषु । किंविशिष्टेष्वित्याह-चित्रतन्त्रान्तरगतेषु प्रधानेश्वरादिषु । किमित्यत आह- परस्परविरोधित्वेन हेतुना सर्वेषाम् अर्थानां तथा- -जगद्धेतुत्वेन अभावात् । तथाहि - यदि प्रधानं जगद्धेतुः, न तर्हीश्वर * અનેકાંતરશ્મિ *
આદિનું અસ્તિત્વ થઈ જશે !
જે કદી દેખાતું નથી. માટે શબ્દમાંથી અર્થ ઉત્પન્ન થાય, એવું પણ ન મૅનાય.
સાર : આમ, તાદાત્મ્ય કે તદુત્પત્તિ એકે સંબંધ ન ઘટવાથી, શબ્દ-અર્થ વચ્ચે પ્રતિબંધ (=નિયતસંબંધ) સંગત નથી... આમ, પ્રતિબંધ ન હોવા છતાં, શબ્દથી વસ્તુનો બોધ માનો, તો તો અતિપ્રસંગ આવશે, અર્થાત્ પ્રતિબંધ વિનાના શબ્દથી વસ્તુજ્ઞાન થાય તો પ્રતિબંધ વિના ઘટ જોવાથી પટજ્ઞાન પણ થઈ શકશે.
(૫) બીજી વાત, જો બધા શબ્દો, પરમાર્થથી વસ્તુનિષ્ઠ જ હોય, અર્થાત્ શબ્દનું વસ્તુ સાથે વાસ્તવિક જોડાણ હોય, તો પદાર્થ વિશે પ્રધાન-ઈશ્વરાદિ એકે શબ્દોની પ્રવૃત્તિ નિમિત્ત વિના નહીં
2114...
આશય એ કે, અલગ-અલગ શાસ્ત્રોમાં અલગ-અલગ માન્યતાઓ દેખાય છે -> કોઈ કહે કે “પ્રધાન=પ્રકૃતિ જ જગતનું કારણ છે” તો કોઈ કહે કે “ઈશ્વર જ જગતનું કારણ છે” – આમ, જુદા જુદા શાસ્ત્રોની જુદી જુદી માન્યતા છે. પણ એક વાત સ્પષ્ટ છે કે, જગતનું કારણ જો પ્રકૃતિ હશે, તો ઈશ્વર નહીં હોય અને ઈશ્વર હશે, તો પ્રકૃતિ નહીં હોય.
આમ, પરસ્પર વિરોધી હોવાથી, પ્રકૃતિ-ઈશ્વરાદિ બધા તો જગતનું કારણ ન જ બની શકે... તો પણ તે તે શાસ્ત્રોમાં પ્રકૃતિ-ઈશ્વરાદિને ‘જગતકારણ’ શબ્દથી નવાજ્યા છે... હવે જો વસ્તુ વિના શબ્દની પ્રવૃત્તિ ન જ થતી હોય, તો તે શાસ્ત્રોમાં કરેલ, પ્રધાન-ઈશ્વરાદિ વસ્તુનો ઉલ્લેખ કઈ રીતે થયો ? કારણ કે ખરેખર તેવી પ્રધાનાદિ વસ્તુ જ નથી અને વસ્તુ ન હોવાથી તો તમારા મતે શબ્દની પ્રવૃત્તિ જ નહીં થાય (પણ થાય તો છે જ...)
સાર : પ્રધાનાદિ વાસ્તવિક વસ્તુ ન હોવા છતાં પણ, તે તે શાસ્ત્રોમાં તેનો શબ્દરૂપે ઉલ્લેખ
* " नापि तदुत्पत्तिः, तत्रापि विकल्पद्वयप्रसक्ते:, तथाहि वस्तुनः किं शब्दस्योत्पत्तिरुत शब्दाद्वस्तुनः ? तत्र वस्तुन: शब्दोत्पत्तावकृतसङ्केतस्यापि पुंसः प्रथमपनसदर्शने तच्छब्दोच्चारणप्रसङ्गः, शब्दाद्वस्तूत्पत्तौ विश्वस्यादरिद्रताप्रसक्तिः, तत एव कटककुण्डलाद्युत्पत्तेः । तदेवं प्रतिबन्धाभावात् न शब्दस्यार्थेन सह नान्तरीयकतानिश्चयः । " - नन्दीमलय० टीकायाम् પૃ. ૮ ।
૬. ‘તથા ૬ ન સ્યાદ્॰' કૃતિ -૩-પાન: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org