SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ८५१ अनेकान्तजयपताका (चतुर्थः न चासत्त्वाद् विशेषोऽस्य घटते सूपपत्तितः । अवस्तुत्वादसत्त्वं च तस्य वस्तुत्वमन्यथा ॥६॥ (१९०) जघन्याश्लीलवादश्च योऽपि रत्नत्रयानुगः । अनर्थाय न सोऽप्येवं हन्त युक्त्योपपद्यते ॥७॥ ........... व्याख्या ..... स्यात्-इत्थं भवेत् । कुत इत्याह-तद्वाच्यत्वाविशेषतः-अवस्तुवाच्यत्वाविशेषात्, अवस्तुनश्च भेदायोगादिति भावः ।।५।। तथा चाह-न चासत्त्वात् कारणाद् विशेषः-भेदोऽस्य-अंवस्तुनः अपोहस्य घटते सूपपत्तितः-सुयुक्तितः, अवस्तुत्वाद्धेतोरसत्त्वं च तस्य-अपोहस्य । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-वस्तुत्वमन्यथा तस्यापोहस्य ॥६॥ तथा जघन्याश्लीलवादश्च यकारादिभिर्योऽपि रत्नत्रयानुगः-बुद्धसङ्घधर्मविषयः अनर्थाय-प्रत्यवायाय न सोऽपि-वाद .... मनेतिरश्मि તો તેના દ્વારા ભાવાર્થનું કથન થતું જ નથી... એટલે તો તે કથન ગાનાદિતુલ્ય જ બનશે, કારણ કે બંનેના વાચ્ય તરીકે અવસ્તુ તો સમાન જ છે... (જેમ ગાન અવસ્તુને વાચ્ય બનાવે છે, તેમ શિક્ષાપદનું અભિધાન પણ અવસ્તુને જ વાચ્ય जनावे छे...) (शिक्षा५६ मने ननो मे पाउवा प्रश्न २ ४ छ -) પ્રશ્નઃ શિક્ષાપદ ભલે અવસ્તુને વાચ્ય બનાવે, પણ તે અવસ્તુ ઉપાદેય છે અને ગાનવિષય सवस्तु उपाय नथी त्याह... ઉત્તર : તેવો ભેદ અવસ્તુમાં ન હોય, એટલે શિક્ષાપદનું અભિધાન ગાનતુલ્ય જ બનશે... (६) उपरोत पात विशे ४ जीटुंछ - પૂર્વપક્ષઃ ગેયનો વિષય અવસ્તુ તો છે જ નહીં (અસત્ત્વ) જયારે શિક્ષાપદનો વિષય તો અપોહ छ. साम बनेमा मेछ... ઉત્તરપક્ષ અપોહ પણ અવસ્તુ હોવાથી તેનું પણ અસત્ત્વ જ છે, એટલે કોઈ ભેદ નથી. જો અપોહનું સત્ત્વ માનશો તો તે વસ્તુરૂપ થશે જે તમને બિલકુલ માન્ય નથી... (એટલે શિક્ષાપદનું समिधान गेयतुल्य ४ छे...) - અશ્લીલવાદની અનર્થકતાની અસંગતિ (१८०) (७) जौद्धो ३९ रत्न माने छ : (5) धर्म, (५) सुद्ध, भने (1) संघ... ॥ त्रए * "तत्र प्रथम तावत् त्रीणि रत्नानि । तद्यथा - बुद्धो धर्मः संघश्च ।" - धर्मसं० प० १ । १. 'वाऽसत्त्वाद्' इति ग-पाठः । २-३. अनुष्टुप् । ४ पूर्वमुद्रिते तु 'वस्तुनः' इत्यशुद्धः पाठः, अत्र तु Dप्रतानुसारेण शुद्धिः। ५. 'यकारादिः योऽपि' इति ङ-पाठः। ६. 'त्रयानुयोगबुद्ध०' इति क-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy