SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ થ%ાર ) व्याख्या-विवरण-विवेचनसमन्विता (१८९) शिक्षापदाभिधानं च भावार्थानभिधानतः । गेयादितुल्यमेवं स्यात् तद्वाच्यत्वाविशेषतः ॥५॥ वस्त्ववस्तुनोः असम्बन्धाद् बुद्धवस्त्वपोहावस्तुनोरिति ॥४॥ तथा शिक्षापदाभिधानं चहिंसाविरत्याद्यभिधानं च भावार्थानभिधानतः-अवस्तुत्वाभिधानेन हेतुना गेयादितुल्यमेवं - અનેકાંતરશ્મિ - થશે જ... બૌદ્ધઃ (રૂછી વા=) બુદ્ધ વાસ્તવિક હોવાથી, તેને વિષય કરીને પ્રવર્તતા વચનની હાનિ તો અમને ઇષ્ટ જ છે... (કારણ કે તે વાણી અપોહને જ વિષય કરે છે, વસ્તુને નહીં...) સ્યાદ્વાદી : અરે ! તો તો વાસ્તવિક રીતે (૧) નમો વૃદ્ધાય, (૨) નમ: શિવાય, (૩) નમ: Mાય... વગેરે બધા સ્તવો સમાન માનવા પડશે... (અર્થાત્ બુદ્ધનમસ્કાર પણ શિવનમસ્કારરૂપ માનવો પડશે...). કારણ? કારણ એ જ કે, જેમ “નમ: શિવાય’ સ્તુતિ બુદ્ધને વિષય નથી કરતી, તેમ “નમો બુદ્ધાય સ્તુતિ પણ બુદ્ધને વિષય નથી કરતી, તો તે બે સ્તુતિમાં ફરક શું રહ્યો? બૌદ્ધ “નમો બુદ્ધાય’ સ્તુતિનો વિષય જે અપોહ છે, તે તો બુદ્ધ સાથે સંબંધિત છે, જ્યારે બીજી સ્તુતિનો વિષયભૂત અપોહ બુદ્ધ સાથે સંબંધિત નથી. એ જ તે બેમાં તફાવત છે. સ્યાદાદીઃ આ કથન પણ યુક્ત નથી, કારણ કે (ક) બુદ્ધ વસ્તુરૂપ છે, અને (૨) અપોહ અવસ્તુરૂપ છે, એટલે આ બંનેનો સંબધ શક્ય જ નથી. તેથી અપોહને વસ્તુસંબદ્ધ માની, તે અપોહવિષયક સ્તુતિની વિશેષતા સાબિત કરવી પણ અસંગત જ છે... સારઃ તેથી બુદ્ધસ્તવ તો શિવાદિસ્તવની સમાન હોવાથી, તેને બોલવાનો પ્રયાસ નિષ્ફળ છે... શિક્ષાપદકથનની ગેયતુલ્યતા : ' (૧૮૯) (૫) હિસાવિરતિ, મૃષાવિરતિ... વગેરે બુદ્ધ જે શિક્ષાપદોનું અભિધાન કરેલ છે, તે અભિધાન વસ્તુને વિષય ન કરતો હોવાથી – અપહરૂપ અવસ્તુને વિષય કરતો હોવાથી – ખરેખર ... વિવરમ્ .... 40. असम्बन्धाद् बुद्धवस्त्वपोहावस्तुनोरिति । बुद्धरुपं वस्तु अपोहरूपं चावस्तु तयोर्द्धयोरप्यसम्बन्धात् । अयमर्थ:-नमो बुद्धायेत्यादौ स्तुतिवाक्ये योऽपोहः स न बुद्धलक्षणेन वस्तुना सह सम्बद्धः, अतो निष्फल एव स्तवप्रयास: शिवादिस्तवेभ्यो विशेषाभावाद् बुद्धस्तवस्येति ।। ॥ इति श्रीमुनिचन्द्रसूरिविरचिते अनेकान्तजयपताकावृत्तिटिप्पणकेऽभिलाप्यानभिलाप्याधिकारः ॥ ૨. અનુકુન્ ૨. વૃદ્ધા(?)વત્ત્વ' ત ટુ-પd: I રૂ. “પ્રયાસ: નવોદ વા વસ્તુ તયોનુ() સ્તવસ્થતિ ત શ્રી તિ g--પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy