SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ મધal:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८४० शब्देनाभिधीयमानत्वात् किमित्यकृतसङ्केत्तस्य पुरोऽवस्थितेऽपि वाच्ये शब्दान सम्प्रत्ययप्रवृत्ती भवत इति ? अत्रोच्यते-तज्ज्ञानावरणकर्मक्षयोपशमाभावात् तस्य च सङ्केताद्यभिव्यङ्ग्यत्वात् । (१८१) तथाहि-ज्ञस्वभावस्यात्मनो मिथ्यात्वादिजनितज्ञाना नभिलाप्यधर्मकं, एवं तभिलाप्यानाम्, धर्माणामिति प्रक्रमः, शब्देन अभिधीयमानत्वात् कारणात् किमित्यकृतसङ्केतस्य, श्रोतुरिति प्रक्रमः । पुरोऽवस्थितेऽपि वाच्ये-पनसादौ शब्दात् सकाशात् न सम्प्रत्यय-प्रवृत्ती भवत इति पूर्वपक्षः । अत्रोच्यते-तज्ज्ञानावरणकर्मक्षयोपशमाभावात्-अकृतसङ्केतवाच्यज्ञानावरणकर्मक्षयोपशमाभावात् तस्य च-क्षयोपशमस्य सङ्केत्ताधभिव्यङ्ग्यत्वात् । एतदेव प्रकटयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । ज्ञस्वभावस्यात्मनः-जीवस्य मिथ्यात्वादिजनितं च तत्, 'आदि'शब्दादविरत्यादिग्रहः, "मिथ्यादर्शना - અનેકાંતરશ્મિ ... અભિલાણ-અનભિલાણ અંગે અન્ય આશંકાનો નિરાસ : (૧૮૦) આશંકા જો વસ્તુ અભિલાપ્ય-અનભિલાપ્ય બંને પ્રકારના ધર્મવાળી હોય, તો શબ્દથી તેના અભિલાપ્ય ધર્મોનું કથન થતાં, જે વ્યક્તિને તેવો સંકેત કરાયો નથી, તે વ્યક્તિની પણ, પુરોવર્તી પદાર્થ વિશે શબ્દથી તેવાં પ્રત્યય-પ્રવૃત્તિ થવા જોઈએ તે કેમ થતાં નથી? ભાવ એ કે, વસ્તુના ધર્મો જો અભિલાપ્ય હોય, તો તે તે શબ્દોથી તે ધર્મોનો અભિશાપ થવાનો જ... હવે નાળિયેર દ્વીપવાસી વ્યક્તિ, કે જેને કદી વસ્તુ વિશે શબ્દસંકેત કરાયો નથી, તે (૧) વક્તા વડે કહેવાતા પનસ' શબ્દને પણ સાંભળે છે, અને (૨) અભિલાષ્યરૂપ તે પનસ પદાર્થને પણ દેખે છે... તો તે વ્યક્તિને પણ, પનસ શબ્દથી પનસનો બોધ અને પનસવિષયક પ્રવૃત્તિ થવી જોઈએ ને? કેમ થતી નથી ? સ્યાદ્વાદીઃ જેમાં સંકેત કરાયો નથી તેવી પનસાદિ વાચ્ય વસ્તુવિષયક જ્ઞાનાવરણનો ક્ષયોપશમ નથી, કારણ કે તે જ્ઞાનાવરણનો ક્ષયોપશમ સંકેતથી અભિવ્યક્ત થાય છે... અને ત્યારબાદ તે શબ્દોથી પનસાદિ વિષયક પ્રવૃત્તિ-પ્રત્યય થાય છે... આમ ક્ષયોપશમના અભિવ્યંજક તરીકે તપાદિ કારણો પણ સમજવા... (૧૮૧) આ જ વાતને પ્રગટ કરવા ગ્રંથકારશ્રી કહે છે - ભાવાર્થ આત્મા તે જ્ઞાનસ્વભાવવાળો છે... આ આત્મા પર મિથ્યાત્વાદિ હેતુઓથી જ્ઞાનાવરણાદિ કર્મો બંધાય છે... અહીં મિથ્યાત્વાદિગત ‘આદિ શબ્દથી, બંધન હેતુ તરીકે અવિરતિ વગેરેનું પણ ગ્રહણ કરવું.... કારણ કે કહ્યું છે કે – (૧) મિથ્યાદર્શન, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય, અને (૫) યોગ... આ બધા ૨. “તત્વમાdo' તિ -પાઠ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy