________________
८२९ अनेकान्तजयपताका
(વાર્થ ध्वनिनेन्द्रियसंस्कारः ? अविद्यापनयनम् । (१७०) किं यथावस्थितं स्फोटं न गृह्णाति ? हन्त गृह्णात्येव । कथं न तद्व्यापित्वादिग्रहः ? संस्कारप्रतिनियमात्, अपैति निरवयवत्वादि अस्य । केन हेतुना ? न तस्यान्यथा ग्रह इति कृत्वा, (१७१) न हि शुक्लः पीत इति - ચાહ્યા
જ मिन्द्रियसंस्कारः । एतदाशझ्याह-किं यथावस्थितं स्फोटं न गृह्णाति संस्कृतं तदिन्द्रियम् ?। पर आह-हन्त गृह्णात्येव । किमत्रोच्यत इत्येतदाशङ्कयाह-कथं न तद्व्यापित्वादिग्रहः, तस्य ध्वनेापित्वनित्यत्वग्रह इत्यर्थः । पर आह-संस्कारप्रतिनियमादिन्द्रियस्य न तद्व्यापित्वादिग्रहः । एतदाशङ्कयाह-अपैति निरवयवत्वादि अस्य-स्फोटस्य । 'आदि' शब्दाद् व्यापित्वादिग्रहः । पर आह-केन हेतुना अपैति निरवयवत्वाद्यस्य ? एतदाशङ्कयाह-न तस्यनिरवयवत्वादिरूपस्य अन्यथा ग्रह इति कृत्वा । किं तर्हि ? तथैव ग्रहः । एतदेवोदाहरणेनाह
- અનેકાંતરશ્મિ - અદ્વૈતવાદી ઃ અવિદ્યાનું અપનયન... અર્થાતુ ધ્વનિ તે ઇન્દ્રિયનું અજ્ઞાન દૂર કરે છે. આ અજ્ઞાનનું દ્રીકરણ એ જ ધ્વનિ વડે કરાતો ઇન્દ્રિયનો સંસ્કાર છે.
(૧૭૦) સ્યાદ્વાદીઃ તો અજ્ઞાન દૂર થયા બાદ, શું તે ઇન્દ્રિય, યથાવસ્થિત સ્ફોટનું ગ્રહણ કરે છે કે નહીં ?
અદ્વૈતવાદી અરે ! એ તો કરે જ છે... (અજ્ઞાન દૂર થયા બાદ તો તે તેનું ગ્રહણ કેમ ન કરે?).
સ્યાદ્વાદીઃ જો ગ્રહણ કરે, તો તે ઇન્દ્રિય દ્વારા, સ્ફોટની વ્યાપકતા - નિરવયતા - નિત્યતાદિનું ગ્રહણ કેમ થતું નથી ? (આશય એ કે, ગોશબ્દરૂપ સ્ફોટને સાંભળવા માત્રથી, તે સ્ફોટ (૧) વ્યાપક છે, (૨) નિત્ય છે, (૩) નિરવયવ છે.. એવી કોઈને પ્રતીતિ થતી નથી. હવે જો અજ્ઞાન દૂર થયા બાદ, તે ઇન્દ્રિયથી યથાવસ્થિતરૂપે સ્ફોટનું ગ્રહણ થતું હોય, તો તો તેની વ્યાપકતાદિનું ગ્રહણ પણ કેમ ન થાય?
અદ્વૈતવાદીઃ પણ ધ્વનિ દ્વારા પ્રતિનિયતરૂપે જ ઇન્દ્રિયનો સંસ્કાર (=અવિદ્યાપનયન) કરાય છે. એટલે જ તે ઇન્દ્રિયથી, વ્યાપકતાદિના ગ્રહણ વિના માત્ર ગોશબ્દરૂપ સ્ફોટનું જ ગ્રહણ થાય છે...
સ્યાદ્વાદીઃ અરે ! આવું કહેવાથી તો સ્ફોટની નિરવયવતા - વ્યાપકતા - નિત્યતાદિનો વિલોપ થશે...
અદ્વૈતવાદી: પણ વિલોપ થવાનું કારણ?
સ્યાદ્વાદી : કારણ એ કે તે નિરવયવતાદિરૂપનું અન્ય કોઈ રીતે તો ગ્રહણ થતું જ નથી, પણ તર્થવ=ઉપર જણાવ્યું તેમ સંસ્કૃત ઇન્દ્રિયાદિથી વ્યાપિતાદિ વિના રૂપે જ ગ્રહણ થાય છે...
(૧૭૧) આ જ વાતને ઉદાહરણથી સમજાવે છે –
૨. ‘શુરૂં પતં' કૃતિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org