________________
अनेकान्तजयपताका
( ચતુર્થ:
यदप्याह-'किमित्यतो न संदा सर्वत्र तत्सम्प्रत्ययः' इत्याशङ्क्योक्तम्-‘हन्ताभिव्यञ्जकाभावेन अभिव्यञ्जकाश्चास्य ध्वनयस्ते च पुरुषप्रयत्नसापेक्षा इति न सदा तत्सम्प्रत्ययः ' इत्येतदप्ययुक्तम्, अभिव्यक्तेरेवोक्तवदसिद्धेः । ध्वनयश्च वर्णात्मका एव तद्व्यतिरेकेण
८२५
–
*વ્યારબા
अन्यदा तदभावात्-अन्यदाऽन्येन ग्राह्यस्वभावाभावात् तस्यैव तदा केनचिद् ग्राह्यस्वभावस्य सतः तथाभवनेन-अन्यदाऽन्यग्राह्यस्वभावभवनेन । किमित्याह - परिणामवादापत्तिरेवेत्यत्र चोक्तो दोषो नित्यप्रतिज्ञाव्याघातादिः । एतेन यदप्याहे-'किमित्यतो न सदा सर्वत्र तत्सम्प्रत्यय इति आशङ्कयोक्तम्-‘हन्ताभिव्यञ्जकाभावेन' इत्यादि । तदप्ययुक्तम् । कुत इत्याहअभिव्यक्तेरेवोक्तवत्-यथोक्तं तथाऽसिद्धेः । तथा ध्वनयश्च भवत्परिकल्पिता वर्णात्मक एव । कुत इत्याह-तद्व्यतिरेकेण वर्णव्यतिरेकेण तत्स्वरूपासिद्धेः- ध्वनिस्वरूपासिद्धेः, * અનેકાંતરશ્મિ
આશ્રયીને તે સ્ફોટ પ્રથમક્ષણે ગ્રાહ્યતાસ્વભાવવાળો નથી, તેમ દ્વિતીયક્ષણે પણ નથી - એમ ત્રીજીચોથી. યાવત્ આઠમી ક્ષણ સુધી.. પણ નવમી ક્ષણે તો તે સ્ફોટ, ગ્રાહ્યતાસ્વભાવરૂપે પરિણમે છે. (એટલે જ તો નવમી ક્ષણે મૈત્રને તેનું ગ્રહણ થાય છે.) અને તેથી તો સ્ફોટનું પરિણમન જ માનવું પડશે...
પ્રશ્ન ઃ તો ભલે પરિણમન માનવું પડે વાંધો શું ?
ઉત્તર ઃ અરે ! તો તો નિત્યપ્રતિજ્ઞાવ્યાઘાત આદિ દોષો આવશે ! (કારણ કે પહેલા તેવો સ્વભાવ ન હોવો અને પાછળથી તેવો સ્વભાવ આવવો... એ બધું અનિત્યતાનું જ લક્ષણ છે...) સાર ઃ તેથી સ્ફોટને નિત્ય માનવો બિલકુલ સંગત નથી...
* ફોટાભિવ્યક્તિનો નિરાસ
(૧૬૭) બીજું પૂર્વપક્ષમાં - “પ્રશ્ન ઃ જો સ્ફોટ નિત્ય-સર્વગત હોય, તો તેનાથી સદા/સર્વત્ર સંપ્રત્યય કેમ થતો નથી ?” - એવી આશંકા કરીને તમે જે કહ્યું હતું કે – “ઉત્તર : કારણ કે સ્ફોટનું અભિવ્યંજન (=પ્રગટન) કરનાર ધ્વનિઓ છે અને તે ધ્વનિઓ પુરુષપ્રત્યયને સાપેક્ષ હોવાથી, તેઓનું અમુક જ સમયે અસ્તિત્વ છે. એટલે તેવી અભિવ્યંજક ધ્વનિઓ સદા/સર્વત્ર ન હોવાથી જ, તેનાથી સદા/સર્વત્ર સંપ્રત્યય થતો નથી...' ← આ કથન પણ અયુક્ત છે, કારણ કે પૂર્વોક્ત રીતે અભિવ્યક્તિ જ સિદ્ધ નથી... (સ્ફોટરૂપ શબ્દ પહેલેથી જ હોય, ને પછી તેનું અભિવ્યંજન થાય તેવી લોકમાં કદી પ્રતીતિ થતી નથી... વગેરે હેતુઓ સમજવા... અભિવ્યક્તિ અંગે પૂર્વે પ્રશ્નોત્તરો આવી ગયા છે...) * ધ્વનિની વર્ણાત્મક્તાનું સમર્થન
તથા તમે જે ધ્વનિની કલ્પના કરો છો, તે ધ્વનિ કારાદિ વર્ણાત્મક જ માનવી જોઈએ, કારણ
૨. ૮૦૬તમે પૃઃ । ૨. ‘સર્વવા સર્વત્ર’ કૃતિ ન-પાન: । રૂ. ૮૦૬તમે પૃષ્ઠ | ૪. દૃશ્યતાં ૮૬તમ પૃષ્ઠમ્ । . ૮૦૬તમે પૃષ્ઠ । ૬. ૮૦૬તમે પૃષ્ઠ ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org