________________
अधिकारः )
अतिसूक्ष्ममतिविषयमेतत् ॥
(१६१ ) किञ्च येनोच्चरितेनेत्यत्र वर्णात्मकेन शब्देनोच्चरितेन यथाक्षयोपशममसौ सम्प्रत्ययो भवति, तथाऽनुभूतेः, गकारादिदलगोशब्दसंवेदनात् तद्व्यतिरिक्तस्य
व्याख्या - विवरण - विवेचनसमन्विता
વ્યાજ્ઞા
स्फोट इत्यप्यसत्-अशोभनम् । कुत इत्याह- सदा तदभावेन - अविद्याऽभावेन तत्तत्स्वभावताक्षिप्तेन तद्ग्रहणप्रसङ्गात्-स्फोटग्रहणप्रसङ्गादिति अतिसूक्ष्ममतिविषयमेतत् । तथाहिनाविद्याऽभावे ग्राह्यतैकस्वभावताऽस्य सदाऽविद्याऽभावे ग्रहणे च सत्युपपद्यत इति भावનીયમ્ ॥
८१८ ->
"
अभ्युच्चयमाह किञ्च येनेत्यादिना । किञ्च येन उच्चरितेनेत्यत्र - व्यतिकरे वर्णात्मकेन शब्देनोच्चरितेन सता यथाक्षयोपशमं यस्य यथा क्षयोपशम इति असौ सम्प्रत्ययो भव अनन्तरोदित: । कुत एतदित्याह तथाऽनुभूतेः । एनामेवाह-गकारादिदलगोशब्दसंवेदनात् * અનેકાંતરશ્મિ *
અવિદ્યાનો અભાવ કરશે, કારણ કે તેના અભાવ વિના એ સ્વભાવ ઘટી શકે નહીં... એટલે અવિદ્યાનું અસ્તિત્વ માની શકાય નહીં... (ક) સદા વિદ્યાનું જ અસ્તિત્વ માનવું પડશે...
અને એટલે તો અવિદ્યાનું અસ્તિત્વ ન રહેવાથી, (ખ) સ્ફોટનું સદા ગ્રહણ માનવું જ પડશે, કારણ કે અવિદ્યાના અભાવમાં ગ્રહણ થવું એ તો સ્ફોટનો સ્વભાવ જ છે...
આ પદાર્થ એકદમ સૂક્ષ્મબુદ્ધિથી ગમ્ય છે (અર્થાત્ ‘અવિદ્યાના અભાવે ગ્રાહ્યતારૂપ સ્વભાવ’ હોવાની કલ્પના કેમ ન ઘટે - તે એકદમ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું...) તે આ પ્રમાણે → જો સદા અવિદ્યાનો અભાવ અને ગ્રહણ ન હોય, તો ‘અવિદ્યાના અભાવમાં જ ગ્રાહ્યતારૂપ એકસ્વભાવ છે’ એવો સ્વભાવ ન ઘટે. એટલે તેવો સ્વભાવ કલ્પવા માટે સદા અવિદ્યાનો અભાવ માનવો પડશે અને એટલે સદા સ્ફોટગ્રહણનો પ્રસંગ આવશે જ...
સાર ઃ એટલે અવિઘાના અસ્તિત્વ-નાસ્તિત્વે, સ્ફોટની અનભિવ્યક્તિ-અભિવ્યક્તિ વગેરે રૂપ તમારી એક પણ કલ્પના ઘટતી નથી... તેથી તમારું પૂર્વોક્ત કથન અસાર છે...
* ધ્વનિમાં વર્ણાત્મકતાનું સમર્થન
(૧૬૧) બીજી વાત, ‘જેના ઉચ્ચારણથી સાસ્નાદિવાળાનો સંપ્રત્યય થાય તે શબ્દ' - તો આ સંબંધમાં અમારું કહેવું છે કે ‘જેના ઉચ્ચારણ’ તરીકે વર્ણાત્મક શબ્દનું ઉચ્ચારણ લેવું જ હિતકારી છે... અને આવા વર્ણાત્મક શબ્દના ઉચ્ચારણથી, તે તે વ્યક્તિઓને પોત-પોતાના ક્ષયોપશમ પ્રમાણે, ગાયાદિનો સંપ્રત્યય (=અવિપરીતબોધ) થાય છે; કારણ કે આવી જ દરેકને અનુભૂતિ છે...
Jain Education International
૧. ‘મૂđ: નારા૦' તિ -પાઇ: । २. पूर्वमुद्रिते त्वत्र 'नाविद्याभावे ग्राह्यतैकस्वभावताऽस्य सदा विद्याभावे ग्रहणे वा सत्युपपद्यते' इति रूपा पङ्क्तिः, सा च दोषबहुलत्वात् D- प्रतानुसारेण शोधिता ।
For Personal & Private Use Only
www.jainelibrary.org