________________
८११
अनेकान्तजयपताका
(ચતુર્થ: यत्किञ्चिदेतत्, निरवयवत्वेन सदेशताऽयोगात् । (१५५) एकध्वनिव्यङ्ग्यत्वेऽपि च
.... ચાડ્યા .... धर्मिभेद इति यत्किञ्चिदेतत् ॥
द्वितीयं विकल्पमधिकृत्याह-एकध्वनिव्यङ्ग्यत्वे तु स्फोटस्याभ्युपगम्यमाने शेषवैयर्थ्यम् । कुत इत्याह-एकाभिव्यक्तादेव, प्रक्रमादेको ध्वनिरेव गृह्यते । तत इति स्फोटात् तत्सम्प्रत्ययसिद्धेः-सास्ना-लाङ्गल-ककुद-खुर-विषाणिप्रत्ययसिद्धेः । एवं पूर्वपक्षमाशङ्क्य पूर्वपक्षवाद्येवाह-यत्किञ्चिदेतत्-अनन्तरोदितम्, असारमित्यर्थः । कुत इत्याह-निरवयवत्वेन स्फोटस्य
-... અનેકાંતરશ્મિ . ફલતઃ તે સ્ફોટની અભિવ્યક્તિ જ નહીં થાય...
(ગ) અનેકાભિવ્યક્તિ: જો સ્ફોટને અનેક ધ્વનિઓથી અભિવ્યંગ્ય મનશો, તો તે સ્ફોટની, કોઈ એકધ્વનિથી સંપૂર્ણપણે અલગ જ સ્વરૂપે અભિવ્યક્તિ થશે, જ્યારે બીજી ધ્વનિથી પણ કોઈ અલગ જ સ્વરૂપે અભિવ્યક્તિ થશે – એમ તો એક જ સ્ફોટમાં અનેક સ્ફોટો માનવા પડશે, કારણ કે જુદી જુદી બધી ધ્વનિઓ સ્ફોટનું અભિવ્યંજન કરનારી છે... (એટલે તો એક જ સ્ફોટનું અલગઅલગ અનેક રીતે અભિવ્યંજન થશે... ફલતઃ એક જ સ્ફોટમાં અભિવ્યક્તિરૂપે અનેક ફોટો માનવા પડશે.)
પ્રશ્ન : અનેક ફોટો માનવા પડે તો શું વાંધો?
ઉત્તરઃ તો તો સ્ફોટરૂપ એક જ ધર્મીને અનેક સ્ફોટરૂપે જુદા જુદા માનવાનો પ્રસંગ આવશે. તે આ રીતે - અનેક ધ્વનિઓ ત્યારે ઘટી શકે, કે જ્યારે તે બધી ધ્વનિઓ ભિન્ન-ભિન્નસ્વભાવી હોય.. બાકી જુદા જુદા સ્વભાવ વિના તો તેઓનું એકત્વ જ સાબિત થશે - આવી જુદા જુદા સ્વભાવવાળી ધ્વનિઓથી અભિવ્યક્ત થતો સ્ફોટ પણ જુદા જુદા સ્વભાવવાળો જ માનવો પડે. ફલતઃ એક જ સ્ફોટના જુદા જુદા અનેક ટુકડાઓ થઈ જતાં, અનેક સ્ફોટરૂપે ધર્મભેદ માનવાનો પ્રસંગ આવશે...
આટલા બધા દોષો હોવાથી, સ્ફોટનું અભિવ્યંજન, અનેક ધ્વનિઓથી તો ન જ માની શકાય...
30 तथा च धर्मिभेद इतीति । तथा च-अनेकध्वनिव्यङ्गन्यत्वे पुन: स्फोटस्य धर्मिभेद: स्फोटबहुत्वापत्तिलक्षण: । अनेकत्वं हि ध्वनीनां भिन्नस्वभावत्वे सति युज्यते, अन्यथैकत्वमेव स्यात् । ततो भिन्नस्वभावैर्ध्वनिभिः प्रत्येकमभिव्यज्यमान: स्फोटोऽपि भिन्नस्वभाव: स्यात् । तथा चैकस्मिन्नेव स्फोटे बहवः स्फोटा इति स्फुटं धर्मिभेद: ।।
૨. પૂર્વમુકિતે તુ ‘પૂર્વપક્ષે વાધે વાદ' રૂત્યશુદ્ધપતિ:, મત્ર તુ D-પ્રતાનુસારે શુદ્ધિઃ છતા | ૨. ‘થાત્ તથા ૨ ધ્વનિધ્યત્વે પુનઃ (?)માન: ટા(?)f fમત્રસ્વભાવ: થાત્ તથા વૈ' રૂતિ --પાઠ:I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org