________________
ધિક્કાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
गम्यात्" इति च केचित्, यथोदितसम्प्रत्ययः-सास्ना-लाङ्गल-ककुद-खुर-विषाण्यर्थसम्प्रत्यय
- અનેકાંતરશ્મિ .. અર્થાતું, જેના દ્વારા પદાર્થ પ્રગટ કરાય તે સ્ફોટ કહેવાય.. ઘટશબ્દથી ઘટપદાર્થ પ્રગટ કરાય છે, તેથી ઘટશબ્દ-સ્ફોટરૂપ અર્થપ્રકાશરૂપ કહેવાય છે... આ સ્ફોટરૂપ શબ્દ ત્રણે કાળમાં અવિચલિત એકરૂપ છે, તેમાં કદી ફેરફાર થતો નથી...
પ્રશ્નઃ જો સ્ફોટરૂપ શબ્દ નિત્ય હોય, તો “ગો’ શબ્દનું હંમેશાં ગ્રહણ કેમ થતું નથી?
ઉત્તર : આ વાતને જરા દૃષ્ટાંતથી સમજીએ - દેવદત્તનું શરીર તો બધી જ અવસ્થાઓમાં એકસરખું છે, પણ તેના શરીરમાં નવા-નવા પરસેવાના ટીપાંઓ પેદા થાય ને વિનષ્ટ થાય છે... તેમ સ્ફોટ તો સર્વકાળે માત્ર એકરૂપ જ છે, પણ તેમાં નકાર-ૌકાર-વિસર્ગ વગેરે પરસેવાનાં બિંદુસમાન છે, અર્થાત્ તેઓ નષ્ટ-ઉત્પન્ન થયા કરે છે અને એટલે જ “ગો’ શબ્દની સદા ઉપલબ્ધિ થતી નથી. બાકી ફોટ તો આ વર્ષોથી સાવ વિલક્ષણ છે, એ તો નિત્ય-અવિચલિતરૂપ
પ્રશ્નઃ આ “સ્ફોટ’ શી રીતે જણાય?
ઉત્તર : આ વિશે બે મત છે : (૧) કેટલાક કહે છે કે, શ્રોતાને શ્રવણેન્દ્રિય દ્વારા એ સ્ફોટનું પ્રત્યક્ષ થાય છે, એટલે પ્રત્યક્ષથી જ તે સ્ફોટ જણાઈ આવે છે, જ્યારે (૨) કેટલાક કહે છે કે, અર્થપત્તિ પ્રમાણથી તે સ્ફોટ જણાય છે. તે લોકો સ્ફોટને જાણવા આવી અર્થાપત્તિ કરે છે કે ન આપણને થતાં અર્થબોધથી નક્કી થાય છે કે, કોઈક સ્ફોટ નામનો પદાર્થ છે, બાકી તે વિના આવો અર્થબોધ થઈ શકે નહીં... અર્થાપત્તિનો પ્રયોગ આ રીતે કરવો -
'अस्ति स्फोटाख्यः कश्चित् पदार्थः, अर्थप्रकाशान्यथानुपपत्तेः ॥' આમ, સ્ફોટનું જ્ઞાન, જુદા જુદા મતે પ્રત્યક્ષ-અર્વાપત્તિથી થાય છે...
સાર : “અવિચલિત' એક એવા ફોટરૂપ શબ્દથી, સાસ્ના-લાંગૂલ-કકુદ-ખુરાદિરૂપે ગાયાદિ પદાર્થનો સંપ્રત્યયઃઅવિપરીતબોધ થાય છે.. એટલે જ અમે આવા સ્ફોટરૂપ શબ્દને ‘શબ્દ કહીએ છીએ...)
જ વિવરVIમ્ ... स्फोट:-अर्थविकाश एव । अयं च त्रिष्वपि कालेष्वविचलितरूप एक एव । यथाहि-देवदत्तशरीरे प्रस्वेदबिन्दवो निमज्जन्ति उन्मज्जन्ति च; देवदत्तशरीरं त्वेकाकारं सर्वास्ववस्थासु । एवं स्फोटेऽपि सर्वदा एकरूपे गकारौकारादयो वर्णा: प्रस्वेदकल्पा एव, स तु तेभ्यो विलक्षणाकारोऽन्य एवेति । अयं च स्फोट: केषाञ्चिन्मते श्रोतृप्रत्यक्षगम्यः, अन्येषां तु मतेऽर्थापत्त्यवसेय: । तथाहि-अस्ति कश्चित् स्फोटाख्य: पदार्थः, अर्थप्रकाशान्यथानुपपत्तेरिति ।।
૧. “પણ કરી' તિ
-પાટ: |
૨. “શ્રોત્રપ્રત્યક્ષ' કૃતિ
-પ8િ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org