________________
(૪)
થાનેsicજયપતાશ થાર્થ છાધિsiણ - અમિષાધ્ય-અમિલાપ્ય
? સુંદર પદાર્થ-સાસ્વાદ... – શબ્દનો વિષય અપોહ નથી, પણ વસ્તુ છે – એની તર્કબદ્ધ સિદ્ધિ... (પૃ. ૬૫૪) – શબ્દની ‘અર્થવાચકતા' એટલે શું? તેની સુસ્પષ્ટ વ્યાખ્યા... (પૃ. ૬૬૩) -> ક્ષયોપશમને સાપેક્ષ રહીને જ, શબ્દ તે અર્થનો વાચક બને છે, એ વાતની ઉદાહરણ સાથે
સાબિતી... (૬૬૫.) – ક્ષયોપશમ શેનાથી થાય? અને ક્ષયોપશમનો પ્રભાવ શું? તેના સ્વરૂપનું સુંદર નિરૂપણ...
- શબ્દ-અર્થનો વા-વાચક સ્વભાવ અનાદિ છે, એ વાતની સતર્ક સિદ્ધિ... (પૃ. ૬૬૭) ને વસ્તુસંલગ્ન શબ્દો અને વસ્તુવિકલ શબ્દો - તે બેના તફાવતની સતર્ક સ્થાપના... (પૃ. ૬૭૫) – અપોહમાં શબ્દનો સંકેત ન થઈ શકે, એ વાતનું યુક્તિશઃ નિરૂપણ... (પૃ. ૬૮૭) – બૌદ્ધમાન્ય ત્રણ પ્રકારનો અપોહ અને તેમાં સંકેતની અશક્યતાનું નિરૂપણ... (પૃ. ૬૮૮) – બૌદ્ધમતે વિકલ્પજ્ઞાનમાં બહિર્મુખાવભાસિતા + અર્થગ્રહણઅભિમાન + પ્રવૃત્તિ વગેરેની
અસંગતિ... (પૃ. ૭૦૩) – જેવો વિકલ્પ વક્તાને હોય, તેવો જ વિકલ્પ શ્રોતાને હોય એવું જરૂરી નથી... (પૃ. ૭૦૯) > સવિકલ્પ સંવેદનમાં અનુભવાતો સામાન્યાકાર અપારમાર્થિક જ છે, એવું નથી...
(પૃ. ૭૨૯) – વસ્તુને એકાનેકસ્વભાવી માનવામાં જ નીલોત્પલાદિ શબ્દવ્યવહાર સંગત થાય... (પૃ.
૭૪૫) – નીલોત્પલાદિ વસ્તુ એકાંતે સરૂપ જ છે, એ વાતનું નિરાકરણ... (પૃ. ૭૫૪). > અનેકાકાર બુદ્ધિની જેમ પદાર્થ પણ ચિત્ર-અનેકસ્વભાવી જ માનવા જોઈએ... (પૃ. ૭૬ ૨) > શબ્દાદ્વૈતવાદીની અનેક કુમાન્યતાઓનો ઉપવાસ અને નિરાકરણ.. (પૃ. ૭૬૫) > ખોટી માન્યતાઓ, ખોટા સ્વીકારો, ઈહ-પરલોકમાં અનર્થના સર્જક બને છે.. (પૃ. ૭૭૩) – વિજાતીય પરિવર્તન (=એક વસ્તુનું બીજી વિજાતીય વસ્તુરૂપે પરિણમન) ન થઈ શકે...
(પૃ. ૭૭૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org