________________
७८३ अनेकान्तजयपताका
(ચતુર્થ: सिद्धिः, (१२८) परिकल्पितत्वं च व्यावृत्तीनां प्राग् निरस्तमेवेति न पुनः प्रतन्यते । एवं च 'वृक्षत्वप्रतिपत्तिनान्तरीयका शिंशपात्वप्रतिपत्तिरित्यनयोस्तादात्म्यम्' इत्येतत् सुन्दरमेव, कथञ्चित् तदुपपत्तेः, अन्यथाऽयोगादित्युक्तप्रायम् । (१२९) एवं शब्दप्रति
स्मदभ्युपगमसिद्धिः । परिकल्पितत्वं च व्यावृत्तीनां प्राग् निरस्तमेव अनेकश इति न पुनः प्रतन्यते । इहैव धवादौ शिशपात्वरहितवृक्षत्वभावश्च परिकल्पनाशत्रुरिति भावनीयम् । एवं च वृक्षत्वप्रतिपत्तिनान्तरीयका शिंशपात्वप्रतिपत्तिरित्यनयोः-वृक्षत्व-शिंशपात्वयोः तादात्म्यमित्येतत् सुन्दरमेव । कुत इत्याह-कथञ्चित् तदुपपत्तेः-तादात्म्योपपत्तेः अन्यथाऽयोगादित्युक्तप्रायं-प्रायेणोक्तं 'नान्योऽन्यव्याप्तिः' इत्यादिना । दार्टान्तिकमधिकृत्याह-एवं
અનેકાંતરશ્મિ ... છે, વ્યાવૃત્તિવિધયા માત્ર તે બેના શબ્દો જ બદલ્યા છે...
આ રીતે બે વિશિષ્ટ ધર્મો માની તે બેનું તાદાત્મ કહેતા હો, તો તો અમારા અભ્યાગમની જ સિદ્ધિ થઈ ને?
(૧૨૮) અદ્વૈતવાદી : પણ વૃક્ષત્વ-શિંશપાત્વ તો અમારા મતે વ્યાવૃત્તિરૂપ હોવાથી કાલ્પનિક છે... જ્યારે તમે તો બંનેને વાસ્તવિક માનો છો, તો પછી અમારો મત તમારી સમાન શી રીતે બન્યો?
સ્યાદ્વાદીઃ અરે ભાઈ ! વ્યાવૃત્તિઓની કલ્પિતતાનો તો અમે પૂર્વે અનેકવાર નિરાસ કરી ચૂક્યા છીએ, માટે ફરી તેનો અહીં વિસ્તાર કરતા નથી... ટૂંકમાં વ્યાવૃત્તિરૂપ વૃક્ષત્વ/શિંશપાત્વને પણ વાસ્તવિક જ માનવા રહ્યા, એટલે ફલતઃ તો અમારા અભ્યાગમનો જ સ્વીકાર થયો.
સાર : ધવમાં શિશપાત્વરહિતવૃક્ષત્વ, પરિકલ્પનાનો શત્રુ છે. કઈ પરિકલ્પના? તો પૂર્વનાં વાક્યમાં “વ્યાવૃત્તિનાં પરિલ્પિતત્વ' કહ્યું તેમાં વ્યાવૃત્તિની પરિકલ્પના.. એટલે વૃક્ષત્વને અવૃક્ષત્વવ્યાવૃત્તિ માનો અને શિશપાત્વને અશિશપાત્વની વ્યાવૃત્તિ માનો અને તે બંનેને પરિકલ્પિત માનો તો એકના અભાવવિશિષ્ટ બીજું (અશિશપાત્વવ્યાવૃજ્યભાવવિશિષ્ટ અવૃક્ષત્વવ્યાવૃત્તિ) ધવમાં હોઈ શકે નહીં. એટલે પરિકલ્પના સંગત નથી. - બોધના અવિનાભાવની અપેક્ષાએ શબ્દ - અર્થનાં તાદાવાનો નિરાસ -
તમે જે કહ્યું હતું કે - “શિશપાત્વની પ્રતિપત્તિ વૃક્ષત્વ-પ્રતિપત્તિને અવિનાભાવી છે, એટલે વૃક્ષત્વ-શિંશપાત્વનું તાદાભ્ય છે (બાકી) તો શિંશપાત્વના બોધ માટે વૃક્ષત્વના બોધની જરૂર શું?” તે કથન તો સુંદર જ છે, કારણ કે વૃક્ષત્વ-શિશપાત્વનું કથંચિત્ તાદાભ્ય તો છે જ, નહીંતર તો શિંશપાત્વના બોધમાં વૃક્ષત્વબોધની કદી અપેક્ષા જ નહીં રહે... આ બધું અમે પૂર્વે જ (“નાચોડચવ્યાતિ’ – એ ગ્રંથથી જ) કહી ગયા છીએ...
१. प्रेक्ष्यतां ७६५-७६६तमे पृष्ठे । २. पूर्वमुद्रिते तु 'परिकल्पनात् शत्रु०' इति पाठः, अत्र तु D-प्रतानुसारेण પતિસ્થાપના | રૂ. ‘નાન્તરીયિા ' રૂતિ -પટિ: I 8. ‘
નાચ૦' રૂતિ -પઢિ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org