________________
७७३
अनेकान्तजयपताका
(તુર્થ:
जहाति, अतो वाच्यवाचकभावातीतमिदमेव परं ब्रह्मेति न कश्चिद् दोषः । (११८) अत्रोच्यते-यत्किञ्चिदेतत्, अविचारितरमणीयत्वात् । तत्र यत् तावदुक्तम्-'न ह्यभ्युपगमा एव बाधायै भवन्ति' तदसत्, असदभ्युपगमस्य बाधायोपलब्धेः चौराद्यभ्युपगमस्य विद्वन्मध्ये बाधाफलत्वात्, न हि दृष्टेऽनुपपन्नं नाम । स्यादेतदसद्विषयोऽसाविति युक्तं છે વ્યાપદ્ય
છે इत्यगृह्यमाणः सन् स्वसत्तां जहाति । किं तर्हि ? शब्द एवासौ तत्त्वतो यदि नाम न गृह्यते अतो वाच्यवाचकभावातीतमिदमेव-शब्दब्रह्म परं ब्रह्मेति-एवं न कश्चिद् दोष इति पूर्वपक्षः । एतदाशङ्क्याह-मूलसिद्धान्तवादी-अत्रोच्यते-यत्किञ्चित्-असारमेतत्-अनन्तरोदितम् । कुत इत्याह-अविचारितरमणीयत्वात् । एतदेवोपदर्शयन्नाह-तत्र यत् तावदुक्तमित्यादि । किमुक्तमित्याह-'न ह्यभ्युपगमा एव बाधायै भवन्ति ।' तदसत्-अशोभनम् । कुत इत्याहअसदभ्युपगमस्य लोके बाधायोपलब्धेः । एतदेव भावयति-चौराद्यभ्युपगमस्य विद्वन्मध्ये
એક અનેકાંતરશ્મિ ભાવ એ કે, શ્રવણેન્દ્રિય ન હોય અને એટલે શબ્દનું ગ્રહણ ન થાય તેટલા માત્રથી, શબ્દ તે પોતાનું અસ્તિત્વ ન છોડી દે... અહીં શબ્દનું અસ્તિત્વ તો છે જ, પણ તેનું માત્ર ગ્રહણ થતું નથી... એટલે પરમબ્રહ્મ વિશે વાણી અટકી જાય - એવું કહેવા પાછળ ભાષ્યકારશ્રીનો આશય એવો જણાય છે કે – “પરમબ્રહ્મ છે તો શબ્દાત્મક જ, પણ ધ્યાતા તે શબ્દને ગૃહીત કરી શકતો નથી, એટલે બ્રહ્મ વાચ્યવાચકભાવથી અતીત થઈ જાય છે અને એટલે જ ત્યાં વાણી પ્રવૃત્ત થતી નથી....
નિષ્કર્ષઃ આમ, પરમબ્રહ્મમાં પણ શબ્દનો અનુવેધ હોવાથી, જગતના તમામ પદાર્થો શબ્દમય છે... એટલે એમ શબ્દ-અર્થનું તાદાભ્ય હોવાથી, વસ્તુને એકાંતે અભિલાષ્યરૂપ માનવામાં કોઈ દોષ નથી...
(આ પ્રમાણે શબ્દાદ્વૈતવાદીએ, યુક્તિઓ દ્વારા વસ્તુને એકાંતે અભિલાષ્યરૂપ સિદ્ધ કરી... હવે ગ્રંથકારશ્રી, આ પૂર્વપક્ષની એકેક વાતોનું સચોટ તર્કોથી નિરાકરણ કરે છે -)
ન શબ્દાદ્વૈતવાદીનો આમૂલચૂલ નિરાસ-ઉત્તરપક્ષ (૧૧૮) સ્યાદ્વાદી ઃ તમારું આ બધું કથન અસાર છે, કારણ કે ન વિચારીએ ત્યાં સુધી જ રમણીય લાગે એવું છે... તે આ રીતે –
તમે જે કહ્યું હતું કે - અભ્યપગમો જ બાધા માટે થતા નથી” - તે કથન અસત્ છે, કારણ કે અસત્ (ખરાબ) અભ્યપગમો (=સ્વીકાર) તો લોકમાં બાધા માટે દેખાય છે જ.. દા.ત. કોઈ માણસે (૧) ચોરીનો અભ્યપગમ=ચોરી કરવાનો સ્વીકાર, (૨) પદારા સેવનનો અભ્યપગમ, (૩) જુગારનો અભ્યપગમ...વગેરે ખોટા અભ્યપગમો કર્યા હોય, તો વિદ્વાનોની (=પંડિત
૨. “ગ્નિતિ વિવરિત' તિ વ-પાશ7: . ૨. ઉદ્દતમે પૃછે રૂ. ‘ન્ને નામ' રૂતિ વી-પઢ: . ૪. “પયો વાસવિતિ' ત -પટિ: I ૬. ‘તસત્' રૂતિ ટુ-પd: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org