________________
७६५ <
( ચતુર્થ:
(१०९) एवमेकान्ताभिलाप्यमनुपपन्नमेव, तद्भावे शब्दार्थयोस्तादात्म्यापत्तेः । आह-न ह्यभ्युपगमा एव बाधायै भवन्ति, शब्दार्थयोर्हि तादात्म्यमिष्यत एव तत एव तत्प्रतीतेः, वृक्षत्वशिंशपात्ववत्, वृक्षत्वप्रतिपत्तिनान्तरीयका शिंशपात्वप्रतिपत्तिरि
अनेकान्तजयपताका
* બાળા *
एवं तावदेकान्तानभिलाप्यं वस्तु न घटते इत्यभिधय एकान्ताभिलाप्यतामस्य निराकुर्वन्नाह-एवं-यथाऽनभिलाप्यं सामान्येन तथा एकान्ताभिलाप्यमप्यनुपपन्नमेव । कुत इत्याहतद्भावे-एकान्ताभिलाप्यभावे । किमित्याह - शब्दार्थयोस्तादात्म्यापत्तेः । आह पर:-न ह्यभ्युपगमा एव बाधायै भवन्ति । एतदेव स्पष्टयति-शब्दार्थयोः यस्मात् तादात्म्यमिष्यत વ । ત ત્યાહ-તત ધ્રુવ-શાત્ સાશાત્ તત્પ્રતીતે:-અર્થપ્રતીતેઃ । નિવર્શનમાહवृक्षत्वशिंशपात्ववत् । ऐतद्भावनायैवाह - वृक्षत्वप्रतिपत्तिनान्तरीयका शिंशपात्वप्रति
* અનેકાંતરશ્મિ .
(આ પ્રમાણે એકાંતે અનભિલાપ્યરૂપ વસ્તુ ન ઘટે, એવું કહીને, હવે ગ્રંથકારશ્રી વસ્તુની એકાંતે અભિલાપ્યતાનું નિરાકરણ કરવા, આગળનો ગ્રંથ કહે છે -)
* વસ્તુને એકાંતે અભિલાષ્યરૂપ માનવામાં દોષપરંપરા
(૧૦૯) જેમ એકાંતે અનભિલાષ્યરૂપ વસ્તુ અસંગત છે, તેમ એકાંતે અભિલાષ્યરૂપ વસ્તુ પણ અસંગત છે, કારણ કે વસ્તુને એકાંતે અભિલાષ્યરૂપ માનવામાં તો, શબ્દ-અર્થના તાદાત્મ્યની આપત્તિ આવે ! (કારણ કે તે વસ્તુ સર્વાંશે શબ્દવાચ્ય ત્યારે જ બને કે જ્યારે શબ્દ-અર્થનું તાદાત્મ્ય હોય...)
(હવે એકાંતવાદી, વસ્તુને એકાંત અભિલાષ્યરૂપ સાબિત કરવા, પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ ૨જુ કરે છે -)
* એકાંત અભિલાપ્યતાવાદીનો વિસ્તૃત પૂર્વપક્ષ
એકાંતવાદી : અરે જૈનો ! દરેક અભ્યુગમો (=માન્યતાનો સ્વીકાર) જ બાધા માટે થાય એવું જરૂરી નથી... અર્થાત્ તમે અમારી પાસે જ અલ્યુપગમ કરાવો છો કે - “એકાંત અભિલાષ્યરૂપ માનવામાં શબ્દ-અર્થનું તાદાત્મ્ય માનવું પડશે” – તે અભ્યપગમ અમને બાધાકારક નથી, શબ્દઅર્થનું તાદાત્મ્ય તો અમને ઇષ્ટ જ છે... આશય ઃ જે અશ્યુગમ-સ્વીકૃત છે, તે બાધ ન આપી શકે. તમે બાધ આપ્યો કે - શબ્દ-અર્થનું તાદાત્મ્ય થશે, તે તો અમે માનીએ જ છીએ તેથી આપત્તિ નથી... (એટલે વસ્તુને અભિલાષ્યરૂપ માનવામાં અમને કોઈ ક્ષતિ નથી...)
પ્રશ્ન : પણ શબ્દ-અર્થનું તાદાત્મ્ય તો શી રીતે મનાય ?
ઉત્તર : જુઓ ભાઈ ! વૃક્ષત્વ-શિંશપાત્વની જેમ, શબ્દથી અર્થની પ્રતીતિ થાય છે, એટલે જ શબ્દ-અર્થનું તાદાત્મ્ય માનવું ઉચિત છે...
૬. પૂર્વમુદ્રિત ‘અભિધીય' કૃતિ પા:, અત્ર તુ D-પ્રતપાđ: I ૨. ‘તદ્ધાવનાયાદ’ કૃતિ -પાન: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org