________________
अनेकान्तजयपताका
| (ચતુર્થ: (१०८) एवं बाह्य एव विशेषणविशेष्यभावोपपत्तिरपि भावनीया । तथाहि-उत्पलं किं नीलमिति ? अत्राह-उत्पलत्वस्य विशेषपरिणामत्वान्नीलत्वस्यापि तत्त्वादेव कथं विशेषणविशेष्यभाव इति ? उच्यते-उत्पलत्वस्य कथञ्चित् सत्त्वादिसमानपरिणामा
ખે વ્યા છે . तत्कल्पनाऽभाव एव-सामानाधिकरण्यकल्पनाऽभाव एव इति । एवं बाह्य एव वस्तुनि विशेषणविशेष्यभावोपपत्तिरपि योजनीया, चित्रनिबन्धनत्वादस्य । तथाहि-उत्पलं किं नीलमिति ? अत्राह परः-उत्पलत्वस्य विशेषपरिणामत्वान्नीलत्वस्यापि तत्त्वादेव-विशेषपरिणामत्वादेव कथं विशेषणविशेष्यभाव इति ? एतदाशङ्क्याह-उच्यते । उत्पलत्वस्य
- અનેકાંતરશ્મિ જ કલ્પના પણ થતી નથી, તેમ અધિકૃત વિકલ્પબુદ્ધિ પણ તમે નિરંશ=અચિત્રરૂપ કહો છો અને એટલે તો તેમાં પણ – જુદા જુદા શબ્દનું નિમિત્ત ન મળવાથી – જુદા જુદા શબ્દોની પ્રવૃત્તિ ન થતાં, શબ્દસમાનાધિકરણતાનો અભાવ થશે !
સારઃ તેથી તમારે પણ બુદ્ધિની ચિત્રતા તો માનવી જ પડશે અને એટલે તો તેની જેમ અર્થની ચિત્રતા હોવામાં પણ કોઈ દોષ નથી. ફલતઃ આવા ચિત્ર પદાર્થમાં જ સમાનાધિકરણતા ઘટાવવી જોઈએ...
ચિત્રવતુમતે વિશેષ્ય-વિશેષણભાવની પણ સંગતિ : (૧૦૮) બાહ્ય પદાર્થ ચિત્ર-એકાનેકસ્વભાવી હોવાથી, તેમાં વિશેષ્ય-વિશેષણભાવ પણ સંગત જ છે, કારણ કે “ઉત્પલ કેવું ?” તો કે “નીલ” - અહીં ઉત્પલ જો એકાંત એકસ્વભાવી હોત, તો ઉત્પલની સાથે સાથે તેની નીલરૂપતા પણ જણાઈ જ જાત, એટલે ‘ઉત્પલ કેવું?' - એવી આકાંક્ષા જ ન રહેત... પણ વસ્તુ અનેકસ્વભાવી હોવાથી, તેનો ઉત્પલરૂપે બોધ થવા છતાં પણ હજી નીલરૂપે બોધ થયો નથી અને એટલે જ આકાંક્ષા ઊભી રહે છે કે – “તે ઉત્પલ કેવું?' - ત્યારે વક્તા કહે કે – “નીલતો તે વ્યક્તિને રક્તાદિ ઉત્પલોનો વ્યવચ્છેદ થઈ નીલોત્પલનો જ બોધ થાય છે...
અહીં ઉત્પલ તે વ્યવચ્છેદ્ય હોવાથી વિશેષ્ય બનશે અને નીલ તે વ્યવચ્છેદક હોવાથી વિશેષણ બનશે... આમ બંનેની વિશેષ્ય-વિશેષણતા પણ સંગત જ છે..
પૂર્વપક્ષ : પણ ઉત્પલત્વ તો વિશેષ પરિણામરૂપ છે અને નીલ પણ વિશેષ પરિણામરૂપ છે, તો પછી તે બે વચ્ચે વિશેષ્ય-વિશેષણભાવ શી રીતે સંગત થાય ? (આશય એ કે, કોઈ એક સમાનપરિણામરૂપ હોય અને તેમાં બીજો વિશેષ પરિણામરૂપ હોય, તો તો વિશેષ્ય-વિશેષણભાવ ઘટી શકે... પણ અહીં તો બંને વિશેષ પરિણામરૂપ છે...) _ _
* બૌદ્ધો અનુત્તરવિજ્ઞાનને નિર્વિકલ્પ-નિરંશ-અચિત્રરૂપ માને છે. એટલે તે નિરંશ હોઈ - તેમાં જુદા જુદા શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત ન હોવાથી – શબ્દસંશ્લેષ હોતો નથી...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org