________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
बुद्धिरिष्यते, ततस्तत्रापि 'नीलशब्दप्रयोगाद् बुद्धिप्रतिभासी धर्मी अनीलव्यावृत्तरूप एव प्रतिभासतें', इत्यप्युच्यमानं सविषयत्वेन घटते, तद्भावे च तद्बुद्धिवदर्थतथाभावेऽप्यदोष एव, तच्चित्रताऽभावे त्वनुत्तरविज्ञान इव निबन्धनाभावेन तत्कल्पनाऽभाव एवेति ।
આવ્યાછા
=
त्तरत्वादिति । इहैव निष्यन्दमाह तथाहीत्यादिना । तथाहीत्युपप्रदर्शने । अदः - एतत् तंत्र-उक्ते ऐदम्पर्यम् । यदि तथा-प्रतिभासरूपेण एकानेकस्वभावा भावत एव परमार्थत एव चित्रा बुद्धिरिष्यते, ततः तत्रापि-बुद्धौ नीलशब्दप्रयोगाद् बुद्धिप्रतिभासी धर्मी अनीलव्यावृत्तरूप एव प्रतिभासत इत्यप्युच्यमानं सविषयत्वेन घटते, तद्भावे च चित्रबुद्धिभावे च तद्बुद्धिवदिति निदर्शनं अर्थतथाभावेऽपि - अर्थचित्रतायामपि सत्याम् । किमित्याह - अदोष एव । तच्चित्रताऽभावे तु-बुद्धिचित्रताऽभावे पुनरनुत्तरविज्ञान इव तथागते निबन्धनाभावेन हेतुना * અનેકાંતરશ્મિ
७६२ ->
દીધો છે... એટલે, શબ્દને અપોહવિષયક માનવામાં દોષોનો અવકાશ છે જ...
બૌદ્ધની ઉપરોક્ત વાત ખોટી કેમ ? તે વાતનું રહસ્ય બતાવવા ગ્રંથકારશ્રી કહે છે - * અપોહરૂપ વિકલ્પબુદ્ધિ વિશે વિકલ્પજાળ
હે બૌદ્ધો ! તમે અપોહરૂપ વિકલ્પબુદ્ધિને કેવી માનો છો, (૧) ચિત્રરૂપ, કે (૨) અચિત્ર
રૂપ ?
(૧) તમારા મતે એક જ ધર્મીનો બે વ્યવચ્છેદરૂપે (=(ક) અનીલવ્યવચ્છેદરૂપે, અને (ખ) અનુત્પલવ્યવચ્છેદરૂપે=અનેકરૂપે) પ્રતિભાસ થાય છે. હવે આ પ્રતિભાસને અનુસારે, વાસ્તવિક રીતે તો બુદ્ધિમાં અનેકસ્વભાવ જ ભાસતો હોવાથી, જો બુદ્ધિને તમે પરમાર્થથી ચિત્રરૂપ (=અનેકસ્વભાવી) માનશો, તો જ તમે જે કહો છો કે – “નીલશબ્દથી, બુદ્ધિમાં ભાસતો ધર્મી અનીલવ્યાવૃત્તરૂપે જ પ્રતિભાસે છે, અનુત્પલવ્યાવૃત્તરૂપે નહીં... વગેરે” – તે બધું કથન સવિષયકપણે સિદ્ધ થશે, અર્થાત્ વાસ્તવિકરૂપે સાબિત થશે... (કારણ કે પ્રતિભાસિત થતો એક જ ધર્મી અનેકસ્વભાવી છે, એટલે જુદા જુદા શબ્દોથી જુદા જુદા સ્વભાવે તે ધર્મીનો પ્રતિભાસ થવો અવિરુદ્ધ છે...)
અને આ રીતે જો તમે બુદ્ધિને ચિત્ર-અનેકસ્વભાવી માનતા હો, તો તેની જેમ, અર્થ પણ ચિત્રઅનેકસ્વભાવી હોય – એમાં દોષ શું ? (એટલે પદાર્થને પણ ચિત્ર માનવામાં કોઈ દોષ નથી..) (૨) જો તે બુદ્ધિની ચિત્રતા ન માનો, તો તો તે બુદ્ધિમાં સમાનાધિકરણતાદિની કલ્પનાનો પણ અભાવ જ થશે ! કારણ કે જેમ બૌદ્ઘના અનુત્તરજ્ઞાનમાં, કોઈ જ કારણ ન હોવાથી – જુદા જુદા નિમિત્તો ન મળતાં – જુદા જુદા શબ્દની પ્રવૃત્તિ થતી નથી અને એટલે જ શબ્દની સમાનાધિકરણતાની
૬. સમીક્ષ્યતાં છરૂદ્દતમ પૃષ્ઠ । ૨. ‘તદર્થ’ કૃતિ ૫-પાઇ: I રૂ. ‘તત્રાÈ' (?) કૃતિ ૧-પાટ: I ४. 'प्रयोगाद् बुद्धिरिष्यते ततः तत्रापि बुद्धौ नीलशब्दप्रयोगाद् बुद्धि०' इति क-पाठः । . ‘રૂપિ-વમળમ્યુ(?)માનં' કૃતિ ૩-પા:, ‘રૂત્યુષ્યમાનું' રૂતિ પૂર્વમુદ્રિતપાન: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org