________________
७६१ अनेकान्तजयपताका
( ચતુર્થ कथञ्चित् तदेकाधारत्वमनवद्यम् ॥ (१०७) यच्चोक्तम्-'अन्यापोहपक्षे त्वयमदोषः, एकस्यैव धर्मिणो व्यवच्छेदद्वयोपगृहीतस्य विकल्पबुद्धौ प्रतिभासनात्' इत्यादि तदपि यत्किञ्चित्, 'विकल्पबुद्धिप्रतिभासस्यालम्बनाभावेन परमार्थतोऽसत्त्वात्' इत्यादिना विहितोत्तरत्वात् । तथाहि-अदस्तत्रैदम्पर्यम् - यदि तथैकानेकस्वभावा भावत एव चित्रा
....... ચહ્યા છે नीलमुत्पलमिति द्रव्यप्रतीतेः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे वस्त्वभावप्रसङ्गादिति भांवितमसकृदिति-एवं कथञ्चित् तदेकाधारत्वं-नीलोत्पलत्वयोरेकाधारत्वमनवयं-निर्दोषमुक्तवद् यथोदितद्रव्यसिद्धेरन्यथा तदयोगादिति ।। ___ यच्चोक्तं पूर्वपक्षे-'अन्यापोहपक्षे त्वयमदोषः, एकस्यैव धर्मिणो व्यवच्छेदद्वयोपगृहीतस्य विकल्पबुद्धौ प्रतिभासनात्' इत्यादि, तदपि यत्किञ्चित्-असारम् । कथमित्याह-'विकल्पबुद्धिप्रतिभासस्यालम्बनाभावेन परमार्थतोऽसत्त्वात्' इत्यादिना विहितो
................. અનેકાંતરશ્મિ ... પૂર્વપક્ષ: પણ નીલ-ઉત્પલત્વ સર્વોપરિણામની અપેક્ષાએ સમાન છે એવું તમે કોના આધારે કહો છો?
ઉત્તરપક્ષ તેવી પ્રતીતિના આધારે... કારણ કે નીલ-ઉત્પલત્વનો સમાનપરિણામરૂપ સ્વભાવ હોવાથી જ, ‘આ કમળ નીલ છે – એમ નીલકમળની સમાનરૂપે પ્રતીતિ થાય છે... એટલે આ અપેક્ષાએ નીલ-ઉત્પલત્વનો સમાનપરિણામ માનવો જ જોઈએ... જો તે રૂપે પણ સમાનપરિણામ ન માનો, તો તો નીલકમળરૂપ વસ્તુનો જ અભાવ થશે. (કારણ કે સમાનપરિણામ વિનાના એકલા નીલ-ઉત્પલત્વની કદી પ્રતીતિ જ થતી નથી. આ વાત અમે અનેક વાર કહી છે.
આમ, નીલ-ઉત્પલત્વનો સમાનપરિણામ હોવાથી, તેઓનાં આશ્રયભૂત સત્ત્વપરિણામનો પણ કથંચિત્ અભેદ છે... (કારણ કે વિશેષણનો સર્વથા ભેદ ન હોવામાં વિશેષ્યનો સર્વથા ભેદ થાય નહીં...) એટલે નીલ ઉત્પલ શબ્દની કથંચિત્ એકાધારતા પણ સંગત જ છે...
સારઃ તેથી જો એકાનેકસ્વભાવી દ્રવ્ય માનશો, તો જ સમાનાધિકરણતાદિ નિર્દોષપણે સાબિત થાય, અન્યથા નહીં... એટલે શબ્દની પ્રવૃત્તિ, એકાનેકસ્વભાવી વસ્તુ વિશે જ સમુચિત છે...
- અપોહપક્ષે નિર્દોષતાનો નિરાસ - (૧૦૭) તમે જે કહ્યું હતું કે - “શબ્દને અપોહવિષયક માનવામાં એકે દોષ આવતો નથી, કારણ કે એક જ ધર્મીનો, વિકલ્પબુદ્ધિમાં બે રીતના વ્યવચ્છેદ પૂર્વક પ્રતિભાસ થાય છે... વગેરે” - તે કથન પણ અસાર છે, કારણ કે “શબ્દના વિષય તરીકે સ્વીકૃત વિકલ્પબુદ્ધિપ્રતિભાસનું તો કોઈ જ આલંબન (=વિષય) ન હોવાથી, પરમાર્થથી તો તે અસત્ જ છે, તો તેમાં ભિન્નનિમિત્તો - સમાનાધિકરણતાદિ શી રીતે ઘટે ?” – આ કથનથી, તમારી ઉપરોક્ત વાતનો ઉત્તર અમે આપી જ
૨. પ્રેક્ષ્યતાં ૭રૂપ-૭રૂદ્દત પૂછે ૭રૂ૨તાં ૨.
રૂ. “
તમસ' રૂતિ -પ8:
૪.
૨. ૭રૂપે प्रेक्ष्यतां ७३५-७३६तमे पृष्ठे।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org