________________
अधिकारः)
व्याख्या - विवरण - विवेचनसमन्विता
चैवमनयोः पर्यायता, कथञ्चित् प्रवृत्तिनिमित्तभेदात्, तद्भावेऽपि तदभ्युपगमेऽतिप्रसङ्गात् । तथोपाधिभेदाद् विशेष्यभेदेऽपि च न वैयधिकरण्यमेव, सर्वथा भेदानभ्युपगमात्, तत्तत्समानपरिणामत्वात्, तत्स्वभावतया तथाप्रतीतेः, अन्यथा वस्त्वभावप्रसङ्गादिति
* વ્યારબા
त्पलशब्दयोः पर्यायता । कुत इत्याह-कथञ्चित् प्रवृत्तिनिमित्तभेदात् तद्भावेऽपि-कथञ्चित् प्रवृत्तिनिमित्तभेदभावेऽपि तदभ्युपगमे-पर्यायताऽभ्युपगमे अतिप्रसङ्गात् घटपटादिशब्दानामपि पर्यायतापत्तेः । तथोपाधिभेदात् नीलोत्पलविशेषणभेदेन विशेष्यभेदेऽपि च सत्त्वादिसमानपरिणामभेदेऽपि च किमित्याह-न वैयधिकरण्यमेव नीलोत्पलाख्यजातिगुणयोः । कुत इत्याह-सर्वथा भेदानभ्युपगमात् सत्त्वादिसमानपरिणामस्य । अनभ्युपगमश्च तत्तत्समानपरिणामत्वात् तस्य-सत्त्वादिसमानपरिणामस्य तत्समानपरिणामत्वात्-नीलोत्पलत्वसमानपरिणामत्वात् तत्स्वभावतया - नीलोत्पलत्वसमानपरिणामस्वभावतया तथाप्रतीतेः, * અનેકાંતરશ્મિ .
(૧૦૬) પૂર્વપક્ષ : પણ આ રીતે જો એક જ સત્ત્વપરિણામ વિશે, નીલ-ઉત્પલ શબ્દની પ્રવૃત્તિ માનશો, તો શું તે બે શબ્દોની પર્યાયતા નહીં થાય ?
७६०
ઉત્તરપક્ષ : ના, કારણ કે બંને શબ્દોનું પ્રવૃત્તિનિમિત્ત કથંચિદ્ ભિન્ન-ભિન્ન છે... (નીલશબ્દ નીલત્વાભિન્ન સત્ત્વપરિણામને કહે છે, જ્યારે ઉત્પલશબ્દ ઉત્પલત્વાભિન્ન સત્ત્વપરિણામને કહે છે...) આમ, બંનેના પ્રવૃત્તિનિમિત્તનો ભેદ હોવા છતાં પણ, જો તે બે શબ્દોની પર્યાયતા કહેશો, તો તો ઘટ-પટાદિ શબ્દોને પણ પર્યાય કહેવાનો અતિપ્રસંગ આવશે... (કારણ કે પ્રવૃત્તિનિમિત્તભેદ હોવા છતાં પણ શબ્દોની પર્યાયતા તો અહીં પણ સંગત છે...)
तस्यानभिधानात् ।।
<d–
પૂર્વપક્ષ : એ રીતે જો વિશેષણભેદથી વિશેષ્યભેદ માનો, (અર્થાત્ નીલગુણનો આશ્રયભૂત સત્ત્વપરિણામ જુદો અને ઉત્પલત્વજાતિનો આશ્રયભૂત સત્ત્વપરિણામ જુદો - એમ વિશેષણવિધયા આશ્રયભૂત સત્ત્વપરિણામનો પણ ભેદ માનો) તો શું નીલ-ઉત્પલરૂપ ગુણ-જાતિની વ્યધિકરણતા (=ભિન્નાધિકરણવૃત્તિત્વ) નહીં થાય ?
સ્યાદ્વાદી : ના, કારણ કે (૧) નીલના આશ્રયભૂત સત્ત્વપરિણામનો, અને (૨) ઉત્પલત્વના આશ્રયભૂત સત્ત્વપરિણામનો – એ બંનેનો અમે સર્વથા ભેદ નથી માનતા, કારણ કે સત્ત્વસમાનપરિણામ નીલ-ઉત્પલત્વના સમાનપરિણામરૂપ છે, એટલે નીલ-ઉત્પલરૂપ બંને વિશેષણોનો પણ સર્વથા ભેદ નથી... માટે, તેમના ભેદે આશ્રયભૂત સત્ત્વપરિણામનો પણ સર્વથા ભેદ માનવો ઉચિત નથી... * વિવરામ્ *.
૧. ‘પ્રસઙ્ગ: । તથો’ રૂતિ -પાટ: I ૨. ‘નીલોત્વલયોરેજાધારત્વસમાન૦' કૃતિ ૩-પાઃ ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org