________________
ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
७५८ इत्यादि तु यदुक्तं तदनभ्युपगमादेव न नः क्षतिमावहति । न खलु जैनैवैशेषिकैरिव द्रव्यगुण-जातयो भिन्ना एवेष्यन्ते । किं तर्हि ? कथञ्चित् । न च निरंशमेव द्रव्यम्, अपि त्वेकानेकस्वभावम् । तत्र चोक्तवद् दोषाभावः । (१०५) तथाहि-नीलविशेषपरिणामात्
-
ચીરહ્યા . अनन्तरोदितम् । तथा नीलशब्दो नीलगुणविशिष्टं द्रव्यमाहेत्यादि तु यदुक्तं पूर्वपक्षे तदनभ्युपगमादेव कारणात् न न:-नास्माकं क्षतिमावहति-पीडां प्रापयति । एतदेवाह-न खलु जैनैर्वैशेषिकैरिव द्रव्य-गुण-जातयो भिन्ना एवेष्यन्ते । किं तर्हि ? कथञ्चिद् भिन्ना इति । न च निरंशमेव द्रव्यं जैनैर्वैशेषिकैरिवेष्यते; अपि त्वेकानेकस्वभावम् । तत्र च-एवम्भूते द्रव्ये उक्तवत्-यथोक्तं तथोक्तदोषाभावः । तथाहि-नीलविशेषपरिणामात् सकाशात्
- અનેકાંતરશ્મિ ....
આ જાતિ/ગુણભાવી દોષોનો નિરાસ : (૧૦૪) પહેલા તમે જે કહ્યું હતું કે – “નીલશબ્દ નીલગુણવિશિષ્ટ દ્રવ્યને અને ઉત્પલશબ્દ ઉત્પલત્વજાતિવિશિષ્ટ દ્રવ્યને કહે છે - તે કથન બરાબર નથી, કારણ કે... વૈગેરે” - તે કથન પણ અમને ક્ષતિકારક નથી, કારણ કે અમે તેવું સ્વીકારતા જ નથી...
બૌદ્ધઃ પણ શું તમે જાતિ/ગુણ નથી સ્વીકારતાં? (અને જો સ્વીકારતા હો, તો ઉપરોક્ત દોષ કેમ ન આવે ?)
સ્યાદાદીઃ જુઓ ભાઈ ! અમે જૈનો, વૈશેષિકોની જેમ (૧) દ્રવ્ય, (૨) ગુણ, (૩) જાતિ.. એ બધાને પરસ્પર એકાંત ભિન્ન નથી માનતાં, પણ કથંચિત્ ભિન્ન માનીએ છીએ... (એટલે એકાંત ભિન્નપક્ષભાવી દોષો, અલગ જ જાતિરૂપ કથંચિત્ ભિન્નપણે આવી શકે નહીં...)
પ્રશ્ન : તો તમારા અને વૈશેષિકના મતમાં ફરક શું?
ઉત્તરઃ વૈશેષિકમતે જાતિ-ગુણ ભિન્ન હોવાથી, તેઓ મતે દ્રવ્ય નિરંશ બને છે... (અને એટલે જ તે નિરંશ વસ્તુનું, નીલશબ્દથી જ ગ્રહણ થતાં – બીજો કોઈ અંશ શેષ ન રહેવાથી – ઉત્પલશબ્દ પર્યાયરૂપ સાબિત થાય... વગેરે દોષો આવે...) પણ અમે જૈનો, દ્રવ્યને નિરંશ માનતાં નથી (જાતિગુણથી સર્વથા અલગ માનતા નથી...) પણ એકાનેકસ્વભાવી માનીએ છીએ...
અને આવા એકાનેકસ્વભાવી દ્રવ્ય વિશે, પૂર્વ કહેલ પદ્ધતિ પ્રમાણે, ઉપરોક્ત એકે દોષોનો અવકાશ નથી. તે આ રીતે –
- એકાનેકસ્વભાવી વસ્તુ વિશે દોષોની નિરવકાશતા - (૧૦૫) સત્ત્વરૂપ સમાનપરિણામમાં નીલત્વરૂપ વિશેષપરિણામનો પણ અભેદ છે, અને
પૂર્વપક્ષ સામે રાખવો કે જેથી વાત સમજવી સુગમ બને...
१. ७३४तमे पृष्ठे। २. ७३४तमे पृष्ठे ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org