________________
७५५ अनेकान्तजयपताका
(વાર્થ: देशाद्यननुवेधे तत्तत्त्वाविशेषादितरोऽपि न्याय्यः । अनादृत्य तु सूक्ष्मेक्षिकामेतदुक्तमिति न सत्त्वादिमात्रमेव तत्, विशिष्टं पुनर्विशेषणभाव इति तदेकानेकस्वभावत्वसिद्धिः । (१०२) तत्तथाऽभिधाने च तथा वस्तुशब्दस्वाभाव्यादनेकान्तनीत्या वस्तुतथात्वानुसारि
વ્યારા જ देशाद्यननवेधे-उदकमात्रतत्त्वातिरिक्तदेशाद्यननुवेधे सति तत्तत्त्वाविशेषात्-उदकमात्रतत्त्वाविशेषात् इतरोऽपि-व्यक्तिभेदोऽपि न्याय्यः । अनादृत्य तु सूक्ष्मेक्षिकामेतदुक्तमिति-एवं न सत्त्वादिमात्रमेव तत्-नीलोत्पलम्, विशिष्टं पुनः सत्त्वादि विशेषणांवे, नीलोत्पलत्वभाव इत्यर्थः । इति-एवं तस्य, प्रक्रमात् नीलोत्पलादेः, एकानेकस्वभावत्वसिद्धिः इति निगमनम् । तत्तथाऽभिधाने च तस्य-नीलोत्पलादेरेकानेकस्वभावस्य तथाऽभिधाने च-तत्त्वाभिधाने च सति 'सुस्थितं सामानाधिकरण्यम्' इति योगः । कथमित्याह-तथा वस्तुशब्दस्वाभाव्याद् वाच्यवाचकत्वेन अनेकान्तनीत्या सत्त्वादिनीलत्वादिभेदाभेदतो वस्तुतथात्वानुसारि
અનેકાંતરશ્મિ ... સત્ત્વ જો બંને એક હોય, સમાન હોય, તો તેઓમાં પણ વિશિષ્ટતા ઘટી શકે નહીં...)
આમ ઉપરોક્ત દષ્ટાંતમાં “જાતિભેદ ન ઘટે” – એ વાત તો અમે સ્થૂલ યુક્તિથી કહી છે, બાકી સૂક્ષ્મ યુક્તિથી તો એકાંતવાદીમતે વ્યક્તિભેદ પણ ન ઘટે. તે આ રીતે + બંને ટીપાઓ પાણીરૂપે તો સમાન જ છે, તે પાણી સિવાય જુદા જુદા દેશાદિ કોઈ જ ભેદકનો તેમાં અનુવેધ નથી... એટલે તે બંને ટીપાઓમાં ખરેખર તો વ્યક્તિભેદ પણ નહીં રહે - આ રીતે એકાંતવાદીમતે ખરેખર તો વ્યક્તિભેદ પણ ઘટતો નથી... પણ આ સૂમેક્ષિકાનો આદર ન કરીને, અમે “જાતિભેદ નથી ઘટતો” - એટલું જ કહ્યું...
સાર ઃ તેથી તે નીલકમળને માત્ર સત્ત્વરૂપ જ ન માનવું જોઈએ... હવે જો તે નીલકમળરૂપ સત્ત્વને, ઘટાદિસત્ત્વ કરતાં વિશિષ્ટ બનાવવા, તેમાં નીલત્વ-ઉત્પલત્વરૂપ વિશેષણ માનશો, તો તો નીલકમળની એકાનેકસ્વભાવતા જ સિદ્ધ થશે... (કારણ કે તે નીલકમળ (૧) સત્ત્વપરિણામની અપેક્ષાએ એકરૂપ, અને (૨) નીલત્વાદિ વિશેષ પરિણામોની અપેક્ષાએ અનેકરૂપ..)
એકાનેકસ્વભાવતા વિશે સમાનાધિકરણની સુસ્થિતતા - (૧૦૨) આવી એકાનેકસ્વભાવવાળી નીલકમળાદિ વસ્તુનું, જો નીલ-કમળાદિ શબ્દોથી પ્રતિપાદન કરવામાં આવે, તો તો શબ્દોની સમાનાધિકરણતા પણ નિબંધ ઘટી જશે. તે આ પ્રમાણે - વસ્તુ અને શબ્દ બંનેમાં વાચ્ય-વાચકસ્વભાવ છે, એટલે વસ્તુના તે તે ધર્મોને અનુસારે શબ્દ
સામેવાળી વ્યક્તિ એકાંત સન્માત્રવાદી છે, એટલે તેના મતે તો બે ટીપાઓ માત્ર પાણીરૂપ જ છે, તે સિવાય તેમાં બીજું કંઈ જ ભેદકસ્વરૂપ નથી...
૨. “3 રૂતિ વ-પ: . ૨. “ત્રત્વાતિરર૦' કૃતિ -પાd: I રૂ. ‘ભાવનીતો.' તિ પાd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org